માસ્ટરબેશન એટલે કે હસ્તમૈથુન કરવું કોઈ નવી વાત નથી. 18મી સદીમાં પહેલી વાર આ શબ્દ સાંભળવા મળ્યો હતો. ત્યારથી લઈને આજદિન સુધી તેને નૈતિક રીતે ખરાબ માનવામાં આવે છે. એવું મનાય છે કે, આ કોઈ એવી વસ્તુ છે, જેની શરીર પર ખરાબ અસર પડે છે.
જોકે હકીકત એ છે કે, ખુદને સેક્સ્યુઅલી સંતુષ્ટ કરવું ખૂબ સામાન્ય બાબત છે અને તેમાં કંઈ પણ ખોટું નથી. તેને દરેક ઉંમરના લોકો કરે છે. આગળ જાણો, હસ્તમૈથુન સાથે જોડાયેલી 7 વાતો જે ખોટી છે અને જેની પર વિશ્વાસ ન કરવો જોઈએ.દરેક વ્યક્તિ શારીરિક સબંધ બનાવવા માટે ઉત્સુક હોય છે પરંતુ આ પણ યોગ્ય સમય પર કરવું જોઈએ.ગરુડ પુરાણ આપણને અનેક પ્રકારની માહિતી આપે છે.
ગરુડ પુરાણ એ ભગવાન વિષ્ણુ દ્વારા તેમના ગરુડને બતાવવામાં આવેલી માહિતી છે અને એવી આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માણસની ઉંમરમાં ઘટાડો કરે છે અને તે 50 વર્ષમાં મોટ થઇ શકે છે.જો કોઈ મહિલા કે પુરુષ પોતાના પ્રાઇવેટ પાર્ટ સાથે હસ્તમૈથુન કરે તો તેનાથી તેના ગુપ્તાંગને કોઈ ને કોઈ નુકસાન થવાની સંભાવના ખૂબ ઓછી છે. જોકે જો કોઈ વ્યક્તિ ખૂબ વધુ એક્સપેરિમેન્ટ કરવા લાગે અથવા તો સેક્સ ટોય કે માસ્ટરબેશનમાં લાંબા સમય સુધી ઉપયોગ કરે તો તેનાથી ગુપ્તાંગમાં ખંજવાળ અને બળતરાની સમસ્યા ઊભી થઈ શકે છે.
જો અપરિણીત છોકરાઓ અને છોકરીઓ હસ્તમૈથુન કરે છે, તો તે ખૂબ નુકસાનકારક છે, તેની સાથે સંબંધ બાંધવો પણ ખૂબ હાનિકારક સાબિત થઇ શકે છે, પરંતુ તેનો સમય હોય છે જે ત્યારે ન કરવું જોઈએ.ગુરુ પુરાણમાં સાફ સાફ છે કે સવારે અતિશય મૈથુન અને સંભોગ કરવું નુકસાનકારક હોય છે. એવું કરવા પર માણસની ઉંમર ઓછી થઈ શકે છે.આ મામલે મહાપુરુષોએ જણાવ્યું છે કે સવારનો સમય યોગ, પ્રાણાયામ વગેરે માટે નિશ્ચિત છે અને જો આ દરમિયાન કોઈ હસ્તમૈથુન કરે છે.
અથવા શારીરિક સબંધ બનાવે છે તો તેનું શરીર કમજોર પડવાનું શરૂ કરે છે અને 50 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ અન્ય માહિતી.માસ્ટરબેશન એટલે હસ્તમૈથુનથી કેટલીક વર્જનાએ જોડાયેલી હોય છે છતાં પણ તે એક સુંદર અનુભવ છે.જોકે કેટલીક વખત હસ્તમૈથુ દરમિયાન પણ ઓર્ગેજ્મ હાંસલ કરવું મુશ્કેલ થઇ જાય છે. એવામા અમે તમને જણાવી દઇએ કે હસ્તમૈથુન દરમિયાન કઇ-કઇ ભૂલો ન કરવી જોઇએ.
ખાસ કરીને મહિલાઓ આ વાતને લઇને શરમ અનુભવે છે કે તેમણે પોતાને સંતોષવાની કોશિશ કરી. શરમ અનુભવવી એ હસ્તમૈથુનની સૌથી મોટું કારણ છે. જ્યારે તમે પોતાના સંતુષ્ટ રાખવાની વાતથી શરમ અનુભવો છો તો તમે આ વાતને તમારા પાર્ટનરથી છુપાવો છો. આ ફીલિંગ તમને સ્વતંત્ર રીતે હસ્તમેથુન કરવાથી રોકે છે. કારણકે તમને એવું લાગે છે કે આવુ કરવાથી તમારા પાર્ટનર સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છો.
કેટલીક મહિલાઓ ક્લાઇમેક્સ સુધી પહોંચવામાં સામાન્ય રીતે સમય લાગે છે. જેનો મતલબ એ નથી કે તે મહિલાઓમાં કઇ કમી છે. દરેક મહિલાઓનું શરીર એકબીજાથી અલગ હોય છે અને દરેક લોકોનું શરીર અલગ-અલગ રીતે કામ કરે છે. જો હસ્તમૈથુન શરૂ કરવામાં બે મિનિટની અંદર તમે ક્લાઇમેક્સ સુધી ન પહોંચો તો તેને વચ્ચે બંધ ન કરો કે ક્લાઇમેક્સ થશે જ નહીં.કેટલીક મહિલાઓ એવી છે જે આખી પ્રોસેસ એન્જોય કર્યા વગર જ સીધી ક્લાઇમેક્સ હાંસલ કરવાનું લક્ષ્ય લઇને ચાલે છે.
આવી મહિલાઓ પોતાના માટે એક સેટ ટાઇમ ફ્રેમ બનાવીને રાખે છે અને પોતાના મનમાં તેને ખતમ કરવાની જલદી રાખે છે.કેટલીક વખત હસ્તમૈથુ કરતા દરમિયાન તમારા મગજમાં અન્ય કેટલીક વાતો ચાલી રહી હોય છે જેથી તમે તે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને આજ કારણ છે કેટલીક મહિલાઓ ઓર્ગેજ્મ હાંસલ કરી શકતી નથી.જયારે તમે જાતીય આનંદ માટે યૌન અંગો સહિત શરીર ના ભાગો ને સપર્શ કરો છો કે સેહલાવો છો તેને હસ્તમૈથુન તરીકે ઓળખવામાં આવે છે.
હસ્તમૈથુન જાતીય આનંદ મેળવવા માટેનો સૌથી સામાન્ય અને સુરક્ષિત માર્ગ છે. હસ્તમૈથુન કરવાના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે.હસ્તમૈથુન વિશે ઘણા હાનિકારક દંતકથાઓ છે જેથી આપણા માંથી ઘણા લોકો હસ્તમૈથુન કરવા માં પોતાને અશુરક્ષિત માને છે. આ દંતકથાઓ અપરાધ, શરમ, અને ભય નું કારણ પણ બની શકે છે. હસ્તમૈથુન એ સ્ત્રીઓ અને પુરુષો બંને માટે એક કુદરતી અને સામાન્ય પ્રવૃત્તિ છે.
ચાલો જાણીએ હસ્તમૈથુન ને લઇ લોકો ના મન ની વ્યથાઓ અને તેના નિવારણ વિષે હસ્તમૈથુન ને સમાન્ય કેવી રીતે ગણાય?હસ્તમૈથુન બહુ સામાન્ય છે. અભ્યાસો દર્શાવે છે કે લગભગ ૧૦ માંથી ૭ પુખ્ત વય પુરુષો અને ૧૦ માંથી ૫ કે તેથી વધારે પુખ્ત વય મહિલાઓ હસ્તમૈથુન કરે છે.સામાન્ય રીતે લોકો ક્યારે હસ્તમૈથુનનો શરૂ કરો છો?લોકો તેમના જીવન માં કોઇ પણ સમયે હસ્તમૈથુનનો શરૂ કરી શકે છે.
ઘણા બાળકો ત્યારે હસ્તમૈથુન કરવાનું શરુ કરે છે જ્યારે તેમના શરીરના થતા બદલવનો અન્વેષણ કરે છે. તેઓ જલ્દી જ સમજવા લાગે છે કે તેઓના જનનાંગો નો સ્પર્શ તેમને આનંદ આપે છે. બાળકો સામાન્ય રીતે તરુણાવસ્થા ના કેટલાક સમય પહેલાથી જ હસ્તમૈથુન કરવાનું શરુ કરી દેતા હોય છે.બાળકો માટે આ જાણવું અત્યંત મહત્વપૂર્ણ છે કે હસ્તમૈથુન એ એક સામાન્ય પ્રક્રિયા છે જેનથી કોઈ પણ પ્રકારની હાની પોહોચતી નથી.
હસ્તમૈથુન તેમના શરીર ને કોઈ પણ પ્રકારનું નુકસાન પોહોચાડતું નથી. તેમના માટે આ પણ જાણવું જરુરી છે કે તેઓ જયારે હસ્તમૈથુન કરે ત્યારે તે ગુપ્ત રીતે કરે.શા માટે લોકો હસ્તમૈથુન કરે છે?પુખ્ત વય ના લોકો માટે હસ્તમૈથુન કરવાના કારણ સામાન્ય છે જે અહી બતાવ્યા છે.જાતિય તણાવ રાહત.જાતીય આનંદ ની પ્રાપ્તિ.પાર્ટનર ની અનઉપશ્થીતી સેક્સ માણવું આરામ માટે.ઘણા લોકો માને છે કે લોકો હસ્તમૈથુન તેમના સેક્સ પાર્ટનર ના હોવાથી કરે છે પરંતુ તે સાચું નથી.
હકીકતમાં, જેની પાસે સેક્સ પાર્ટનર છે તે લોકો જેની પાસે સેક્સ પાર્ટનર નથી તે લોકો કરતા વધારે હસ્તમૈથુન કરતા હોય છે.હસ્તમૈથુનના ફાયદા શું છે?હસ્તમૈથુન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સારું બની શકે છે. જે લોકો તેમના શરીર, લિંગ અને હસ્તમૈથુન વિશે સારી અનુભૂતિ કરતા હોય છે તેવા લોકો હસ્તમૈથુન દ્વારા ગુપ્ત રોગો અને કારણ વગર ની ગર્ભવસ્થા થી પોતાને શુરક્ષિત માને છે.પોતાની કામુકતા વિષે જાણવા નો શ્રેષ્ઠ માર્ગ હસ્તમૈથુન છે.
આપણને કેવા પ્રકારના સપર્શ થી વધારે આનંદ પ્રાપ્ત થાય છે તેનું અનુભુતી કરાવે છે અને કેવી રીતે પોતાને ઉત્તેજિત કરવું અને ચરસીમાં સુધી પોહોચવું તે પણ જણાવે છે.હસ્તમૈથુન આપણા ભૌતિક, માનસિક, અને જાતીય સ્વાસ્થ્ય સારું રાખે છે અને અમારી જાતીય સંબંધો ને પણ મજબુત કરે છે. આ છે બીજા હસ્તમૈથુન ના ફાયદા.ભાગીદારો સાથે શારીરિક અને ભાવનાત્મક રીતે સેક્સ વધારો.લોકો એ જાણવામાં મદદ કરે કે કેવા સપર્શ સાથે તેઓ વધારે ઉત્તેજિત થાય છે.
સેક્સ ની ક્ષમતા વધારે.સંબંધો અને જાતીય સંતોષ સુધારવા માટે.ઊંઘ સુધારવામાં માટે.આત્મસન્માન માં વધારો કરવા અને શરીર સુડોળ રાખવા માટે.બધા લોકો ને પાર્ટનર વગર જાતીય આંનંદ પ્રાપ્ત કરાવે છે.જે લોકો બીજા સાથે જોતીય સંબંધ રાખવા નથીન.માંગતા તેમને જાતીય આનંદ પ્રાપ્ત કરાવે છે.જાતિય નબળાઇ માટે સારવાર પૂરી પડે છે.તણાવ ઘટાડવા માં માંદારૂપ.જાતિય તણાવ ઘટાડે.
માસિક ખેંચાણ અને સ્નાયુ તણાવ થી રાહતહસ્તમૈથુન સાથે કોઈપણ જાતનું જોખમ ખરું,હસ્તમૈથુન સાથે કોઈ આરોગ્ય જોખમો હોતા નથી. ત્વચા માં બળતરા શક્ય છે, પણ ઉંજણ ની મદદ થી આ બળતરા થી રાહત મેળવી શકો છો. તમે ચિંતા હોય કે તમે ખૂબ હસ્તમૈથુંન કરો છો તો પોતાની જાત ને પ્રશ્ન કરો કે હસ્તમૈથુન મારા દૈનિક કામગીરી કરે છે કે નહિ? જો તે તમારી નોકરી તમારી જવાબદારીઓ, અથવા તમારા સામાજિક જીવન માર્ગ માં વિક્ષેપ ઉભો કરે છે તો તમે એક ચિકિત્સક સાથે વાત કરો આ વિષે અને તેનું નિવારણ લાવો.