મહિલાના મેકપ વિશે એક રિસર્ચ કરવામાં આવી છે અને મહિલાઓ મેકપ વસ્તુ પર ઓછામાં ઓછો 15000 ડોલર નો ખર્ચ કરે છે.તેમના માટે,તે માત્ર તે જ વસ્તુ નથી કે જેના પર તે ખૂબ પૈસા ખર્ચ કરે છે,તેવી જ રીતે બીજી ઘણી વસ્તુઓ છે જે તમે જાણીને વિચારમાં પડી જસો.
મેક આઉટ પ્રેક્ટિસ પિલ્લો.
આ પિલ્લો રચના જોઈને મન ફરી જસે. આ પિલ્લોને ચુંબન પિલ્લો પણ કહેવામાં આવે છે, જેની કોઈ ગર્લફ્રેન્ડ નથી,તેને ફક્ત જરૂરિયાતને પિલ્લો પૂરી કરે છે.
ઇમર્જન્સી બ્રા.
આ બ્રાને ઇમર્જન્સી બ્રા કહેવામાં આવે છે. જ્યારે જરૂર પડે ત્યારે તે વ્યક્તિનું જીવન પણ બચાવી શકે છે. આ બ્રાની શોધ શિકાગોમાં સ્થીત ટ્રોમા રિસ્ક મેનેજમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર અને તેના પ્રમુખ, એલેના બોડનર દ્વારા કરવામાં આવી છે. જો જરૂરી હોય તો તેને ગેસ માસ્ક તરીકે પણ બદલી શકાય છે.
કુચિની.
નાની જોવા વાળી વસ્તુ છે. મહિલાઓ પણ તેનો ઉપયોગ સારી રીતે કરે છે. તે ટ્રાઉઝર હોય કે જીન્સ, પેન્ટ, તે બધા માટે અસરકારક છે.
ગો ગર્લ.
દેખાવમાં તે કૂપ જેવું જ છે. પરંતુ તે ફક્ત મહિલાઓની સુવિધા માટે બનાવવામાં આવી છે કે તેઓ આરામથી ઉભા રહીને પેશાબ કરી શકે.
બૂબ ગ્લું.
આ પ્રોડક્ટ એવી છે જો સ્તનને એક જગ્યાએ હોલ્ડ કરીને રાખે છે. આ એક ગુંદર છે. જેનાથી સ્તન એક જગ્યાએ રહે છે. તેને કલીવેજ મેકઅપ ઓવરના નામથી પણ જાણે છે.
હિલ કંડોમ.
હિલ કોન્ડોમની શરૂઆતમા આવિષ્કાર તેના હિલ્સ કવરના રૂપમાં કરવામાં આવી હતી. પરંતુ હવે તે ફેશનનો ટ્રેન્ડ બની ગયો છે. હવે તમને આ પ્રકારની કિલ્સ ઘણી સાડીની પસંદગીઓ મળશે.
ફૂડ અનડિઝ.
ઉનાળામાં, તમે હંમેશાં સનબર્નની ફરિયાદ રહે છે, આને કારણે, આ પ્રોડક્ટની શોધ થઈ છે.
ટાટા ટોવલ.
આ ટોવલને ખાસ કરીને સ્તન ને સાફ કરવા માટે બનાવવામાં આવ્યો છે.
રાયન ગોસાલિંગ પિલ્લો.
રાયન હેન્ડસમને જાણતા હશે કે તે કેટલા ટેલેન્ટટેડ છે.શું તમને આ પ્રકારના પ્રોડક્ટ ખોજ કરવી જરૂરી છે.
હગ બડ્ડી.
આ દોડ ભરી જીંદગીમાં કઈ પોતાના વ્યક્તિને ગળે લગાવવાનો સમય નથી. કદાચ એટલા માટે આ બનાવમાં આવ્યું હસે.
સ્માઇલ ટ્રેનર.
પરફેક્ટ સ્માઇલ પોતાના ચેહરા પર કેવી રીતે લાવી. એટલા માટે સ્ત્રીઓ આ સ્માઇલ ટ્રેનરને ખૂબ સારી રીતે ખરીદી રહી છે.
લિપસ્ટિક હેલ્પર.
લિપસ્ટિક જલ્દી થી જલ્દી લાગી જાય અને હોઠ ખોટી રીતે ન લાગે એટલા માટે તેને જોઇએ આ બનાવમાં આવ્યું છે.
વાઇન બ્રા.
વાઇન બ્રાને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે વાઇનની બોટલ આરામથી ભરી શકાય