હંમેશાં લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર્સના જાતિ વિશે ઘણું વિચારતા હોય છે આજે તમને બોલીવુડના કેટલાક ટૉપ સ્ટાર્સ સાથે મળીશું અને તેમના જાતિ વિશે જાણકારી જણાવીશું જેની જાણકારી કોઈ પણ ખબર નથી.ઘણા લોકો ના મન માં આ સવાલો ઉભા થાય છે આ બૉલીવુડ સ્ટાર કઈ જાતિ ના હશે તો જાણો એમના વિશે.
અક્ષય કુમાર.
બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા અક્ષય કુમાર જેવો રાજપૂત છે.
અજય દેવગન.
બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા અજય દેવગન જે સારસ્વત બ્રાહ્મણ જાતિ ના છે.
સની દેઓલ.
બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા સની દેઓલ જે પંજાબી જટ્ટ છે.
અમિતાભ બચ્ચન.
બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચન જેને બધા મહાનાયક થીં જાણે છે તે હિન્દુ ધર્મના છે અને તેમની જાતિ શ્રીવાસ્તવ છે.
દીપિકા પાદુકોણ.
બોલિવૂડ સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા પાદુકોણ અને તે સારસ્વત બ્રાહ્મણ છે.