આ એક ઔષધીય ગુણો ધરાવતું રસભરી ફળ છે કે જેના સેવનથી તમને મોટાભાગની તમામ બીમારીઓ માંથી મુક્તિ મળી શકે છે. એવું પણ બની શકે કે ઘણા લોકોએ કદાચ આ ફળ નું નામ ક્યારે સાંભળ્યું પણ નહિ હોય. આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબજ ગુણકારી છે.
રસભરી એક ઘણું પોષ્ટિક ફળ છે. ગામડામાં રહેલા લોકોને એના વિષે તરત ખ્યાલ આવી જશે. નાનપણમાં એમણે બહુ ખાધી હશે. આ વનસ્પતિમાં એટલા આરોગ્યવર્ધક અને રોગ નિવારણ ગુણ છે કે તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, અને ફાયદા વિષે જાણીએ.
આ ઉપરાંત તેમાં પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામીન એ અને બી2 પણ પુષ્કળ પ્રમાણમાં રહેલા હોય છે. અને તેમાંથી મળતા વિશેષ વનસ્પતિક રસાયણ જ તેને વિશિષ્ઠ બનાવે છે. ડાયાબિટીસમાં રાહત મેળવવા માટે એક વાસણ મા આશરે ૨૫૦ મી.લી. પાણી લઇ તેમાં રસભરી નાખો. હવે આ વાસણ મા ત્રીજા ભાગ નું પાણી રહે ત્યાં સુધી તેને ઉકાળતા રહો.
ત્યારબાદ નિયમિત આ પાણી ને સવારે ભૂખ્યા પેટે પીવું. આવું કરવાથી શરીરમાં સુગર નું પ્રમાણ નિયંત્રણ મા રહે છે જેથી ડાયાબિટીસ ના રોગીઓ ને ડાયાબિટીસ માંથી મુક્તિ મળે છે. ગર્ભકાળમાં બાળકના સારા વિકાસ માટે, પ્રસુતા મહિલાઓની આયરન ની માંગ વધી જાય છે. તેને લગભગ ૨૭ mg આયરન રોજ જરૂરી હોય છે. આ આયરનની ભરપાઈ અનાજ, ફળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને સુકા મેવાથી કરી શકાય છે. આહારમાંથી મળતા આયરનનું પ્રમાણ રસભરીના ઉપયોગથી વધારી શકાય છે.
રસભરી હ્રદય રોગમાં ઘણું ઉપયોગી છે. રસભરીમાં વિટામીન બી1 જેને થાયમિન કહે છે, મોટાપ્રમાણમાં મળી આવે છે. જે આપણી કોશિકાઓમાં એક બીજા સાથે સંવાદ સ્થાપિત કરવા માટે લેવામાં આવે છે. જયારે કોશિકાઓનો એક બીજા સાથે સંવાદ બગડે છે. તો હ્રદય રોગ જેવા વિકાર ફેલાવા લાગે છે.
આ સાથે આ ફળ ને કેલ્શિયમ તેમજ ફોસ્ફરસ નો બહુ મોટો સ્ત્રોત ગણવામા આવે છે. જેના પરિણામ સ્વરૂપ શરીર ના હાડકા ને મજબૂત બનાવે છે. તેમજ વા કે સાંધા ના દુખાવા ના રોગીઓ માટે તો આ ફળ એક રામબાણ ઈલાજ માનવામાં આવે છે. આ ફળ નો ઉપયોગ નાના બાળકો ના સર્વાંગી વિકાસ માટે પણ કરી શકાય છે.
રસભરી હ્રદય રોગમાં ઘણું ઉપયોગી છે. રસભરીમાં વિટામીન બી1 જેને થાયમિન કહે છે, મોટાપ્રમાણમાં મળી આવે છે. જે આપણી કોશિકાઓમાં એક બીજા સાથે સંવાદ સ્થાપિત કરવા માટે લેવામાં આવે છે. જયારે કોશિકાઓનો એક બીજા સાથે સંવાદ બગડે છે. તો હ્રદય રોગ જેવા વિકાર ફેલાવા લાગે છે.
પશ્ચિમી દેશોમાં રસભરીનો ઉપયોગ લીવરના રોગોમાં, મેલેરિયા, ગઠીયાવાત અથવા આર્થરાઈટીસ, અસ્થમા, ત્વચારોગ અને કેન્સર વગેરેમાં કરવામાં આવે છે. શોધ સિદ્ધ કરે છે કે રસભરીમાં એન્ટીઓક્સીડેંટસ હોવાને કારણે જ તે ગુણ મળી શકે છે.
આ ફળને વિટામીનનો રાજા માનવામાં આવે છે. આ ફળમાં વિટામીન એ બહુ વધુ પ્રમાણ મળી આવે છે. તેમજ જેના નિયમિત સેવન થી માનવ શરીર ની આંખો થી લગતા દરેક રોગ જડમૂળ માંથી નાશ પામ જાય છે. આ સાથે જો કોઈપણ માણસ ને આંખમાં નંબર હશે તો તે પણ આ ફળ ને રોજ ખાવા થી દૂર થાય છે.
લીવર અને કીડનીનું રક્ષણ જણાવી દઈએ કે લીવર અને કીડનીનું ફિબરોસીસ એવો રોગ છે. જેમાં અંગોમાં રેશા ફેલાતા જાય છે. શોધ દ્વારા સિદ્ધ થયું છે કે રસભરીનો ઉપયોગ ન માત્ર એ રોગો સામે લડે છે પણ તેનાથી બચાવે પણ છે.