ડરાવવા વાર સપના આવે તે ખુબજ ચિંતાની વાત છે. પરંતુ ફક્ત ત્યારે જ, આ સપના તમારી પાસે ક્યારેક-ક્યારેક આવે છે. જો તમને દરરોજ આવા સપના આવે છે, જેને જોયા પછી તમે અચાનક ડરથી જાગો છો તો આ તમારા સ્વાસ્થ્ય તરફ પણ સૂચવે છે.
શુભ અને અશુભની આગળની વાતો.
ડરાવવા વાર સપનાને દારોજ સપનું સમજીને ભૂલી જવું ઠીક નથી. આપડા સમાજમાં સપનાને શુભ અને અશુભ ના સંકેત સાથે જોડવામાં આવે છે. અમે એવું નથી કહેતા કે આવી રીતે સપનું જોવું ખોટું છે. પણ ફક્ત આવા સપના જોવા તે ખોટી વાત છે. કારણે વધારે ડારાવને સપના જોવાથી તમારી માનશિકતા સ્વસ્થ્ય તરફ ઈશારો કરે છે.
સપના શરીરની ભાષા છે.
પોતાના સપના ને શાસ્ત્રો અને ધર્મની હટાવીને ને વાત કરીએ તો.સાયકોલોજી ની દુનિયામાં સપના પોતાના મન ,શરીર અને દૈનિક જીવનમાં ચાલતી રહેલી ગતિ વિધિઓની ભાષા છે. એટલા માટે ડરાવને કે બે ચેન કરાવવા વાળા સપના રોજ જોવાના મતલબ એ હોય છે. કે તમે તમારા અંતમર્ન માં પોતાને ખુશ અને સુરક્ષિત મહેસુસ નહીં કરી રહ્યાં.
સપનામાં પોતાને રડવું અને બુમ પાડતા જોવા.
જો તમે દારોજે પોતાને સપનામાં રડતા, કે પછી બુમ પડતા કે પછી બચવા માટે લગાદર પ્રયાસ કરો છો તો, તેનો અર્થ એ છે કે અસુરક્ષા નો ભાવના ખુબજ વધી ગઈ છે, સમયસર રહેતા આ સમસ્યાઓનું સમાધાન શોધવું પડશે.
દરેક સમયે ડર અને ગભરાયેલ લાગો છો.
કઈક એવું સપનું જોવું.જેને જોયા પછી તમે ઉદ્દસ થઈ ગયા. તે ઉદાસી તમને આખો દિવસ ઘેરી લે છે, તમને અજાણતાં દરથી ભરી દે છે. અને આવું તમારી જોડે આવતા દિવસોમાં થાય છે.તેનો અર્થ એ છે.કે તમને ચિંતા અથવા ડિપ્રેશન તરફ વધે છે. આગળ વધવું અને તમારે મનોચિકિત્સકની મદદ જરૂર છે.
સપનામાં કોઈ પીછો કરે છે.
જો તમે અક્ષર આવા સપના જોવો છો. કે તમારો કોઈ અક્ષર પૂછો કરતા હોય.પણ તમારો જે વ્યક્તિ પીછો કરે છે ,તેના વિશે તમને કાઈ ખબર નથી. બસ તમે તેનાથી ડરીને ભાગો છો.તો તેનો અર્થ એપણ છે. કે વાસ્તવિમ જીવનની કાઈ સમસ્યા તમારા મન પર હાવી થઈ ગઈ છે. તેવામાં તમારે જરૂર છે. કે પોતાને માનસિક અને ભાવનામક્ત રૂપથી મજબૂત બનાવી અને સમસ્યાનું સમાન કરો, તેનાથી ડરો નહી.
આત્મવિશ્વાસની કમી.
જો તમે હંમેશા એવા સપનાં જોવો છો. કે તમે કંઈક ફસાઈ ગયા છે. અને તમે ભાગવાની કોશિશ કરો છો.અને ભાગી શકાતું નથી તેનો અર્થ એછે કે તમે તમારી આત્મવિશ્વાસ ખોઈ રહ્યાં છો. અને અસલ જીદગીમાં આત્મવિશ્વાસ કંઈ કમી થાય છે. તેના માટે પોતાના પર કામ કરો અને જે ક્ષેત્રમાં કામ કરો છો. જેનાથી તમારી નોલેજ વધે છે.