આજે અમે તમને એ બોલીવુડ સ્ટાર્સ વિષે જણાવવા ના છીએ જેઓ માત્ર બેજોડી કપડાં એટલેકે કોઈ પણ રીત ની મદદ વગર પોતાના દમ પર જાત મેહનત થી કરોડો ના અલિક બન્યા છે તો આવો જાણીએ તેવા સ્ટાર્સ વિષે.
નવાઝુદ્દીન સિદ્દીક.નવાઝુદ્દીન સિદ્દીક ને કારીયર ની શરૂઆત માં ઘણી સમસ્યા ઓ નો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમને તેમની મહેનત ના દમ ઉપર બોલિવૂડ માં ઘણું ઊંચું સ્થાન મેળવ્યું છે નવાજુદીન એ ઘણી હિટ ફિલ્મો માં કામ કર્યું છે અને આજે તેઓ એક ફિલ્મ માં કામ કરવા માટે કરોડો ની ફિસ લે છે.
જેકી શ્રોફ. બોલિવૂડ ના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફ મુંબઈની નાની ચાલ માં રહેતા હતા.તમને જણાવી દઈએ કે જેકી શ્રોફ બોલિવૂડ અને દક્ષિણ ફિલ્મો માં કામ કરીને તેમની એક અલગ ઓળખ બનાવી છે.જેકી શ્રોફ આજ ફિલ્મ માં કામ કરવા કરોડો રૂપિયા નો ચાર્જ લે છે.જેકી ની ફિલ્મ સાહો બોલિવૂડ બોક્સ ઓફીસ ઉપર હિટ સાબિત થઈ હતી .
સુનિલ શેટ્ટી.1992 ની ફિલ્મ બલવાન થી ડેબ્યુ કરનાર સુપર સ્ટાર સુનિલ શેટ્ટી પોતાના દમ ઉપર કરોડ પતિ બન્યા છે.પણ અત્યારે ફિલ્મો માં થી દુર છે,પરંતુ નવા વર્ષ માં તેઓ સાઉથ અને બોલિવૂડ માં કામ કરશે.
અક્ષય કુમાર.બોલિવૂડ ના ખેલાડી અક્ષય કુમારે તેમની ફિલ્મ કરિયર ની શરૂઆત વર્ષ 1991 માં રિલીઝ થયેલ ફિલ્મ સોગંધ માં થી કરી હતી.અક્ષય કુમાર એ બોલિવૂડ માં તેમના દમ ઉપર નામ કમાવ્યા છે.અક્ષય કુમાર ને બોલિવૂડ માં એક પ્રસિદ્ધ અભિનેતા ઓ માં ગણવા માં આવે છે.તમને જણાવી દઈએ કે ફિલ્મો માં આવતા પહેલા અક્ષય કુમાર બેંકોક માં વેટર સ્વરૂપે કામ કરી ચુક્યા છે.અક્ષય કુમાર આજે ફિલ્મો માં કામ કરવા માટે કરોડો નો ચાર્જ લે છે.
અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન બોલિવૂડ ના મહાનાયક છે.અને આજે પણ અમિતાભ બચ્ચન ની ફિલ્મો લોકો ને ખૂબ પસંદ આવે છે.અમિતાભ બચ્ચન વિશ્વ ના ટૉપ 10 અમીર અભિનેતા ઓ માં પણ આવે છે.અમિતાભ બચ્ચન 400 મિલિયન ડૉલર સંપત્તિ ના મલિક છે.
જૉની લીવર. બોલિવૂડ ના સૌથી મોટા કોમેડિયન જૉની લેવર એક ગરીબ ખેડૂત નો પુત્ર છે તમને જણાવી દઈએ કે નાન પણ માં ગરીબી ને કારણે જૉની લીવર માત્ર 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.પૈસા માટે જોનીએ એ કલમ અને કાગળ વેચવા નું કામ પણ કર્યું છે. જૉની લીવર એ બોલિવૂડ માં આજે તેમના દમ ઉપર બધું મેળવ્યું છે.જૉની લીવર આજે ફિલ્મો માં કામ કરવા માટે કરોડો નો ચાર્જ કરે છે.
શાહરુખ ખાન.શાહરૂખ ખાન ને બોલિવૂડ માં બાદશાહ કહેવા માં આવે છે.અને શાહરૂખ ખાન એ તેમની મહેનત ના કારણે આટલું મોટું નામ કમાવ્યું છે.શાહરુખ ખાન દુનિયા ના સૌથી અમિર અભિનેતા માં બીજું સ્થાન આવે છે.શાહરુખ ખાન 6200 કરોડ ની સંપત્તિ ના મલિક છે.