મુકેશ અંબાણી ની ગણતરી દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ માં માનવામાં આવે છે ભારતમાં તેઓ અબજોપતિઓ ની યાદીમાં પ્રથમ નંબરે છે તેમની પાસે ઘણા પૈસા અને સંપત્તિ છે તેના પરિવારની લાઇફસ્ટાઇલ ખૂબ વૈભવ છે.
અંબાણીના પરિવારના એક દિવસનો રહેવાનો ખર્ચ 7 કરોડ છે જેમાંથી અંબાણી સવારે 3 લાખ રૂપિયા ખર્ચ ચા માં કરે છે.
મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની પણ ખૂબ ચર્ચા માં રહે છે અને મીડિયામાં હંમેશા તેની સાથે કેટલીક વાતો થતી રહે છે.
નીતા અંબાણીની લાઇફસ્ટાઇલ પણ ઘણી વૈભવ છે તેમને સ્પોર્ટસ ખૂબ શોખજ છે તેવો પોતાની એક સ્કૂલ ચલાવે છે.
અંબાણીના ઘરની સુંદરતા સામે સામે મોટા મહેલોમાં પણ પાણી કમ છે.
મુકેશ અંબાણીના આ મકાનમાં 600 થી વધુ લોકો કામ કરે છે સાફ સફાઈ થી માંડીને પરિવાર માટે દુનિયાની સૌથી બેસ્ટ વાનગીઓ બનાવા ઘરના બીજા કામકાજ સંભાળે છે.
નીતા અંબાની નો એક શોખ એકદમ અનોખો છે અને એટલા માટે દરોજ તેમનું ઘર ખાલી કરાવે છે કારણ કે જ્યારે નીતા અંબાણી પુલમાં સ્વિમિંગ કરે છે તે સમયે કોઈને પણ ફ્લોર રહેવાની મંજૂરી નથી આ કરવા પર વ્યક્તિએ તેની નોકરીથી પણ તેના હાથ ધોવા પડે છે.
નીતા અંબાણીને કથકના ખૂબ શોખીન છે તેવો જે સમયે કથક કરે છે આ કરતી વખતે તેમને ડિસ્ટર્બ કરવાનું પસંદ નથી.