આજે એક એવી ઘટનાં સામે આવી છે જે જાણી ને તમે પણ ચોંકી જશો.આ ઘટના માં યુવતી નો પતિ યુવતી ને એવી રીતે સેક્સ માટે ફોર્સ કરતો હતો જાણે તે કોઈ અન્ય સાથે વર્તાવ કરતો હોય.યુવક અવાર નવાર યુવતી ને અન્ય વ્યક્તિ સાથે સેક્સ કરવા માટે કહેતો.આ ઘટનાં ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરની છે.આ ઘટના માં સામે આવ્યું છે કે અહીં એક મહિલાના તાંત્રિક સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર કરતા પતિએ તેને નદીમાં ડુબાડી દીધી હતી.રવિવારે પોલીસે આ વાત કરી હતી.
અહીં વાત એવી છે કે પતિ કારણો સર તાંત્રિક પાસે જાય છે.ત્યારે તાંત્રિક દ્વારા તેને કંઈક એવું કહેવા માં આવે છે કે તે પોતાની પત્ની ને અન્ય વ્યક્તિ સાથે સબંધ બાંધવા માટે ફોર્સ કરવા કહેતો હતો. વાત એ છે કે તાંત્રિક દ્વારા એવું તો શું કહેવામાં આવે છે કે પતિ પોતાનીજ પત્ની ને અન્ય પુરૂસ સાથે સબંધ બાંધવા માટે કહેતો હતો.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના શુક્રવારની છે અને મહિલાના પતિ અને તાંત્રીકની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે જણાવ્યા અનુસાર મહિલાના નાબાલિક દિકરાએ તેના પિતા માનપાલ દ્વારા માતાને નદીમાં ડુબાડી દેતા જોયું હતું.
તેણે જણાવ્યું કે પિતાએ તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારે એ કહેવામાં આવે છે કે તાંત્રિક એ આ વ્યક્તિ ને એવી રીતે વસમાં કર્યો હતો જેથી તે આ તાંત્રિક ની બધી વાતો માનવા લાગ્યો હતો.યુવક ને તાંત્રિક એ એવું કહ્યું હતું કે તારા જીવન માં ખુશીઓ ઘણી છે પરંતુ તારી પત્ની આ ખુશીઓ ને રોકી રહી છે ત્યારે યુવક તાંત્રિક ને એવું કહે છે કે બાબા આનો કોઈ રસ્તો થાય.
તો ત્યારે તાંત્રિક કહે છે કે જો તારે તારા જીવન માં સુખ પ્રાપ્ત કરવું હોય તો તારી પત્ની ને મારી સાથે મોકલ મારી સાથે એક રાત વિતાવ્યા બાદ તારા જીવન માં ખુશીઓ આવી જશે.હાલ યુવક અને તાંત્રિક બંને ને પકડવા માં આવે છે. અને તેઓ ને કડક માં કડક સજા આપવાનું વિચાર્યું છે.