પ્રી વેડિંગ ફોટોશુટના નામ પર આ લોકોએ પોતાના જ લગ્નની બેન્ડ બજાવી. આજકલ પ્રી વેડિંગ ફોટોશુટનો ટ્રેડ ચાલી રહ્યો છે.લગ્નના ફોટોની સાથે સાથે અલગ લોકેશન પર જઈ શુટ કરવાની ફિલ પણ અલગ હોય છે.ઘણા બધા કપલ્સ આવા ફોટાશુટ માટે રોમેન્ટિક લોકેશન પસંદ કરે છે.પણ થોડા કપલ એડવેન્ચરના ચક્કરમાં એવી ફોટા પડાવે છે.જેના હાથ પગ મળવા મુશ્કેલ છે.
લાગે આમને લગ્ન પહેલા ખાવા માટે કશુ પણ નહીં મળ્યું.
પીવા વાળા વ્યક્તિઓને કેવી રીતે ભુલી શકે છે,તે પણ પોતાની બોટલની સાથે.
લગ્નના પહેલા જ આ દુલ્હને વોર્નીગ આપી દીધી છે ,સુધરી જાવ.
વરરાજા કઈ ગયા.
આને કહેવાય પરફેક્ટ લગ્નની ફ્રેમ.
આના વિશે તમારો શુ ખ્યાલ છે.
શર્ટ વગરનું લગ્ન.
લાગે છે કે આ બંનેને નોંવેગજ બહુ પસંદ છે.
દુલ્હા અને દુલ્હન ની પાછળ શું કરે છે.
લગ્ન ના દિવસે દુલ્હને બતાવી દિધુ કે હવે આગળ થી એની જ મરજી મુજબ ચાલશે.
આ કઈક નવો રીવાજ છે.
માફિયા સ્ટાઇલનું લગ્ન.
અરે ,મારી દુલ્હનને કઇ લઈ જાવ છો.
લાગે છે આમને પોલ ડાન્સ વધારે જ પસંદ છે.
છોકરીવાળા જોડે પંગો ના લેશો નહીં તો.
લાગે છે આ લોકોનો કન્ટ્રશનનો બિઝનેસ છે.
આવું ના કરશો.
પરફેક્ટ બીચ લગ્ન.
ચલો લગ્ન પહેલા કશુંક ખાઈ લઈએ.
હેલિવિન સ્ટાઇલવાળુ લગ્ન.
આવું કોણ કરે છે ભાઈ.
આ સ્ટાર વોશના ફેન નીકળ્યા..
જોમ્બી થીમ લગ્ન..
પોતાના લાઈફની સૌથી મોટી પરીક્ષા આપતો દુલ્હો.
આ શું થઈ રહ્યું છે?
ખતરનાક.
લાગે છે દુલ્હાની મરજી વગર થઈ રહ્યું છે લગ્ન.
રેલગાડી.
લગ્નની ખુશીમાં પાગલ.
બોટલથી જીન્ન નહીં પણ ,દુલ્હો પણ નીકળી શકે છે.
સામુહિક દુલ્હોને જોઈને તમને ફસવાવાળી ફિલિગ નથી આવતી.
આવું પણ થાય છે આ દુનિયામાં.
તમે તમારા લગ્નમાં આવી ભુલ ના કરશો.