બૉલીવુડની હોટ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને તો આપણે સૌ કોઈ જાનતાજ હશે. પ્રિયંકા ચોપડા બૉલીવુડની દેશી ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડાની ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકનો નવો પ્રોમ વીડિયો લીક થઇ ગયો છે અને તે સોસિયલ મીડિયા માં ખુબજ વાયરલ થઈ રહ્યો છે.
આ પ્રોમો વીડિયોમાં પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તર બેડરૂમમાં છે જેમાં તેઓ રોમાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. અને બંને નો રોમાન્સ કરતો વિડિઓ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે.
પ્રિયંકા ચોપડા બૉલીવુડની હોટ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે. અને ફેન્સ તેને લાખો ની સંખ્યા માં ફોલો કરે છે. પરંતુ બોલીવુડ દેલી ગર્લ પ્રિયંકા ચોપડા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. અને તેની આગામી ફિલ્મ માં ખુબજ વ્યસ્ત છે. એવામાં દેસી ગર્લ દરેક શહેરમાં જઇને પોતાની ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહી છે. અને ફેન્સ ને આકર્ષક કરવાનું કામ કરી રહી છે.
તાજેતરમાં જ પ્રિયંકાની ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકનો નવો પ્રોમો વીડિયો લીક થઇ ગયો છે.આ પ્રોમો વીડિયોમાં પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તર બેડરૂમમાં છે અને પોતાની લવ લાઇફને એક્ટિવેટ કરવાનો પ્રયત્ન કરી રહી છે. અને બંને બેડરૂમમાં રોમાન્સ કરી રહ્યા છે. જે વીડિયો સોસિયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યો છે.
આ વિડિઓ દર્શકોને ખુબજ આકર્ષક કરે છે. વીડિયોમાં આ બંનેની કેમેસ્ટ્રી અને મસ્તી જોવાલાયક છે. અને તે બંને ખુબજ મસ્તી કરી રહ્યા છે. આ વીડિયોમાં તમે પ્રિયંકા અને ફરહાનને એક બેડ પર બોલ્ડ અંદાજમાં જુઓ. તે બંને બેડરૂમમાં રોમાન્સ કરી રહ્યા છે.
ફરહાન રોમાન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને પ્રિયંકા હસી રહી છે. આમ બંને બેડરૂમમાં રોમાન્સ કરી રહ્યા છે. પછી એ ફરહાનને જણાવે છે કે એને ખોટો અંડરવેયર પહેર્યો છે. કારણ કે એ ફરહાનનો નહીં પરંતુ પ્રિયંકાનો છે. ત્યારબાદ એ મોગલીનું ગીત ગાય છે. આમ બંને બેડરૂમમાં રોમાન્સ મણિ રહ્યા છે.
પ્રિયંકા ચોપડા ની આગામી ફિલ્મ માટે પ્રિયંકા ના ફેન્સ રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલર, પ્રોમો અને ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. પ્રિયંકાને બોલિવૂડની ફિલ્મમાં ત્રણ વર્ષ લાંબી રહામાં કામ કરતા જોઈને બધા ચાહકો ઉતાવળમાં છે.
અને દર્શકો ફિલ્મ જોવા માટે આકર્ષક છે.શોનાલી બોઝ દિગ્દર્શિત ધ સ્કાય ઇઝ પિંક ની કહાની હકીકત જિંદગીથી પ્રેરિત છે. સ્કાય ઇઝ પિંક મોટિવેશનલ સ્પીકર આદીશા ચૌધરી અને મતા પિતા અદિતિ અને નિરેન પર આધારિત છે, આ દિલ્હીની યુવતી આયશા ચૌધરીની કહાની છે, જે દરેક માટે પ્રેરણા બની હતી. આ ફિલ્મમાં ઝાયરા વસીમ એક બાળકીની ભૂમિકા ભજવશે.