જ્યોતિષ શાસ્ત્ર માં સૌથી ગુસ્સેલ ગ્રહ શનિ ને માનવામાં આવે એવું પણ કેહવાઈ છે કે જો શનિ કોઈ રાશિ પર રૂઠી જાય તો તેનું જીવન બરબાદી તરફ વધે છે.ત્યારે એમ પણ કેહવાઈ છે કે જો આજ ગુસ્સેલ શનિ કોઈ રાશિ પર પ્રસન્ન થાય તો તેનું જીવન બદલી નાખે છે.ત્યારે આજે શનિ મકર,મેષ,અને મિથુન રાશિ પર પ્રસન્ન થયાં છે.તો આવો જાણીએ કેવો રેહશે શનિ નો આ રાશિઓ પર પ્રતાપ.
મકર.
શનિ મકર રાશિ પર પ્રસન્ન થવાથી.આજે આવશ્યક નિર્ણય લેવા માટે વૈચારિક દૃઢતા અને સ્થિરતાને સર્વપ્રથમ સ્થાન આપવું પડશે. મિત્રો અને પ્રિયપાત્ર સાથે મુલાકાત થશે, જે આનંદદાયી રહેશે. નાનાકડા પ્રવાસનું આયોજન થઈ શકે છે.ધન લાભની પૂરી સંભાવના છે.મનોકામના પૂર્ણ થશે. આજનો દિવસ શુભ રહેશે.મંગળમય યાત્રાના યોગ છે. અચાનક લાભથી તમારું મન પ્રસન્ન રહેશે. યશ અને કીર્તિ પ્રાપ્ત થશે. ભાગ્ય 97 ટકા સાથ આપશે.
મેષ.
શનિ મેષ રાશિ પર પ્રસન્ન થતાં. આજે મધ્યાહન બાદ તમે વધુ સારું મહેસૂસ કરશો.પારિવારિક વાતાવરણમાં સુખશાંતિ જળવાઈ રહેશે. ધાર્મિક કાર્ય તથા પ્રવાસ થઈ શકે છે. નવા કાર્યનો પ્રારંભ આજે કરી શકશો. આકસ્મિક ધનલાભ થશે.આજની યાત્રામાં લાભ થશે. કાર્યોમાં સફળતા મળશે. પ્લાનિંગ મુજબ કાર્ય પૂર્ણ કરી શકશો. અધિકારી વર્ગનો સહયોગ મળશે. વિરોધીઓ સામે વિજય પ્રાપ્ત થશે.આજે ભાગ્ય 74 ટકા સાથ આપશે.
મિથુન.
શનિ આજે મિથુમ પર પ્રસન્ન થવાથી દિવસ પ્રતિકૂળતાથી ભરેલો અને લાભદાયી છે તેમ શનિ કહે છે.વ્યાવસાયિક ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓની કૃપાદૃષ્ટિથી તમારી પ્રગતિનો માર્ગ નિર્વિઘ્ન થઈ જશે. વેપારમાં પણ આવક વધવાની સંભાવના છે.અટકાયેલું ધન પ્રાપ્ત થશે. પ્રયત્ન કરવાથી કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે. આજે તમને ધન લાભ સાથે યશ, માન, સન્માન અને વૃદ્ધિનો યોગ જોવા મળી રહ્યો છે. આજે ભાગ્ય 87 ટકા સાથ આપશે.
કર્ક.
ઉચ્ચ અધિકારીઓ સાથે વાણી અને વ્યવહારમાં સંભાળીને ચાલવાનું શનિ કહે છે. શારીરિક રીતે અસ્વસ્થતા અને માનસિક ચિંતા રહેશે. વેપારમાં વિઘ્ન આવવાની સંભાવના છે.કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. ધૈર્યથી કામ લેવાની જરૂર છે. મુશ્કેલીનો સામનો કરતા આજે તમે તમારા ઉદ્દેશમાં સફળતા મળી શકે છે. અધૂરા કાર્યો પૂર્ણ કરી શકશો. આજે ભાગ્ય 52 ટકા સુધી સાથ આપશે.
સિંહ.
આજે ક્રોધ અને વાણી પર સંયમ રાખવાની સલાહ આપે છે.સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.સરકારવિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. માનસિક વ્યગ્રતા રહેશે. પરિવારજનો સાથે કલહનો પ્રસંગ બની શકે છે.સુખદ યાત્રાના સંયોગ છે. ઉન્નતિના સમાચાર મળી શકે છે. કોઈ કાર્યમાં ભેટ અથવા પુરસ્કાર મળી શકે છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. ભાગ્ય 93 ટકા સાથ આપશે.
કન્યા.
સવારે મિત્રો સાથે હરવાફરવામાં, ખાનપાન તથા મનોરંજનમાં આનંદપૂર્વક સમય પસાર કરશો. ભાગીદારો સાથે આજે સંબંધ સારા રહેશે, પરંતુ મધ્યાહન બાદ તમારે પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્ય બગડશે. આકસ્મિક ધનલાભ તમારી ચિંતા ઓછી કરશે.એવું લાગી રહ્યું છે કે કાર્યક્ષેત્રની જવાબદારી વધી શકે છે. સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ સાથે ખર્ચની વૃદ્ધિ થવાની આશંકા છે. આજે સતર્ક રહીને કામ કરવું. આજે ભાગ્ય 69 ટકા સાથ આપશે.
તુલા.
આજે દૃઢ મનોબળ અને આત્મ વિશ્વાસ સાથે પ્રત્યેક કાર્યને તમે સફળ બનાવશો તેવા શનિ નાં આશીર્વાદ છે. ગૃહસ્થજીવનમાં સુખ અને શાંતિ જળવાશે. શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે. સ્વભાવમાં ઉગ્રતા રહેશે, તેથી વાણી પર સંયમ રાખવોભાગ્ય આજે સાથ આપશે જેની મદદથી સફળતા મળી શકશે. વિરોધીઓને હરાવી શકશો. વ્યવહાર કુશળતા અને શાંતિ સાથે કાર્ય પૂર્ણ કરવાથી સફળતા મળશે. આજે પ્રમોશનની તક છે. ભાગ્ય 81 ટકા સાથ આપશે..
વૃશ્ચિક.
માનસિક રીતે તમારામાં ભાવુકતાનું પ્રમાણ આજે વધુ રહેશે. તેથી માનસિક રીતે સમતુલા જાળવી રાખવાની શનિ ની સલાહ આપે છે. વિદ્યાર્થીગણ આજે અભ્યાસ અને કરિયર સંબંધિત વિષયોમાં સફળતા પ્રાપ્ત કરી શકશે.ખોટા વાદ-વિવાદ થવાની શક્યતા છે. અકસ્માતની શક્યતા છે. વાહન ચલાવતા સાવધાની રાખવી. શક્યતા છે કે તમારી આસપાસનું વાતાવરણ અશાંત રહેશે. બેકારીને કારણે ચિંતા રહેશે. પ્રાર્થનાથી મન શાંત રહેશે. ભાગ્ય 59 ટકા સાથ આપશે.
ધન.
પારિવારિક શાંતિ જાળવા રાખવા માટે નિરર્થક વાદવિવાદ ન કરવાની શનિ સલાહ આપે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ધન અને પ્રતિષ્ઠામાં હાનિ થવાની સંભાવના છે. મધ્યાહન બાદ તમારા સ્વભાવમાં ભાવુકતા વધી શકે છે.અટકાયેલા કાર્યો આજે પૂરા કરી શકશો. શુભ સમાચાર મળવાના સંયોગ છે. નવી તકો જીવનમાં પરિવર્તન લાવી શકે છે. નજીકના લોકોનો સહયોગ મળશે. મિત્રોનો સાથ મળશે. ભાગ્ય 90 ટકા સાથ આપશે.
વૃષભ.
નવા મિત્રો બનવાની સંભાવના છે.વ્યાવસાયિક તથા આર્થિક રીતે લાભ થશે.તેમ છતાં બપોર બાદ સંભાળીને ચાલવાની શનિ સલાહ આપે છે. શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્ય બગડી શકે છે. રોકાણ સાવધાનીપૂર્વક કરવું.અટકાયેલું ધન પ્રાપ્ત થશે.પ્રયત્ન કરવાથી કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે. આજે તમને ધન લાભ સાથે યશ, માન, સન્માન અને વૃદ્ધિનો યોગ જોવા મળી રહ્યો છે. આજે ભાગ્ય 87 ટકા સાથ આપશે.
કુંભ.
આજે ક્રોધ અને વાણી પર સંયમ રાખવાની શનિ સલાહ આપે છે. નકારાત્મક વિચાર મનમાં ન આવવા દેશો. ખાનપાનમાં પણ સંયમ રાખવો. મધ્યાહન બાદ તમે વૈચારિક સ્થિરતા સાથે હાથમાં લીધેલાં કાર્યો પૂર્ણ કરી શકશો.ભાગીદારીમાં નફો ઓછો થવાની શક્યતાને કારણે તમે ચિંતામાં રહેશો. સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી આવી શકે છે. શારીરિક અસ્વસ્થતા સંભવ છે. વિવાદથી દૂર રહેવું. ભાગ્ય 50 ટકા સાથ આપશે.
મીન.
આજનો દિવસ શુભ ફળદાયી છે તેમ શની કહે છે. શારીરિક, માનસિક સ્વસ્થ અને ઉત્સાહ જળવાઈ રહેશે. નવા કાર્યના શુભારંભ માટે અનુકૂળ દિવસ છે. પરિવારજનો સાથે સમય આનંદપૂર્વક પસાર કરશો. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થશે.અશુભ સમચાર મળવાને કારણે તણાવ ભરેલી સ્થિતિ આવી શકે છે. અપ્રિય ઘટના ઘટવાની આશંકા છે.સમજી વિચારીને મુસાફરી કરવી. સાધુ સંતોના આશીર્વાદથી ઉર્જાનો સંચાર થશે. ભાગ્ય 55 ટકા સાથ આપશે.