શું દીકરી તેના પિતાની સાથે ફિઝિકલ થઈ શકે છે?તમે આ વાત પર વિશ્વાસ કરશો પરંતુ આ દીકરીની કહાની સાંભળીને તમે ચોંકી જશો તો પછી તમે વિચારતા હશો કે માવિસે આવું ખરાબ કામ કેમ કર્યું?
શું આ છોકરીનું પાત્ર ખરાબ હશે?શું શરીર સુખ તેના માટે સર્વસ્વ છે?શું તે પેપિલા માટે પૂરતી અધીર થઈ ગઈ છે? આવા અનેક પ્રશ્નો તમારા મનમાં આવી શકે છે માવિસ નામની 23 વર્ષની છોકરીએ તેના પિતા શારી-રિક સેન-બાન-ધાનોને પ્રપોઝ કર્યું છે.
જો તમને લાગે છે કે તમે જે રીતે માનસિક રીતે અસ્વસ્થ છો તો તે ખોટું છે કારણ કે માવિસ સંપૂર્ણપણે સ્વસ્થ છે ખરેખર માવિસની માતાનું અવસાન થયું હતું અને તેના પિતા હાર્ટથ્રોબથી ઓછા નહોતા.
છોકરીઓની સામે જ છોકરીઓને ઘરે લાવનારાઓ પાપીલી જેવું વર્તન કરતા હતા માવિસે તેના પિતાને કહ્યું બધું છોડી દો અને મને કહો કે તમે આ પ્રકારનો ધંધો ક્યારે બંધ કરશો અને જો તમારે તમારું ગંદુ કામ કરવું હોય તો બહારથી છોકરીઓ બોલાવવાની જરૂર નથી.
હું પણ એક યુવતી છું તમે મારી સાથે સબંધ બાંધો જેથી તમારે દરરોજ નવી છોકરીઓને અમારા ઘરે બોલાવવી ન પડે તેના પિતાને તેની ભૂલનો અહેસાસ કરાવવા માટે પુત્રીએ તેના પિતાને.
તેની સાથે પાપ-પુણ્ય બનાવવાની ઓફર કરી માયજોના પિતા ન્જોજો દૈમાની 62 કહે છે કે તેણે આવું સ્વપ્ન ક્યારેય જોયું ન હતું તેણી મારી પુત્રી હોવાને કારણે હું બહુ ઓછું કરી શકું છું.
ત્યારબાદ એક આવોજ કિસ્સો આપણી નજરે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.વડોદરામાં પિતા પુત્રીના સબંધોને લાંછન લગાવતી ઘટના સામે આવી છે વડોદરામાં માતાના અવસાન બાદ નરાધમ પિતાએ.
17 વર્ષિય કિશોરી પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું કિશોરીને 5 મહિનાનો ગર્ભ રહી જતા પિતાએ તેને ઘરેથી કાઢી મુકી હતી કિશોરીની માસીએ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર વડોદરામાં પિતાએ લોહીના સબંધો લજવ્યા છે માતાના અવસાન બાદ પિતા સાથે રહેતી પુત્રી પિતાની કામવાસનાનો ભોગ બની છે સગા નરાધમ બાપે 17 વર્ષિય દીકરી પર વારંવાર દુસ્કર્મ આચર્યું હતું.
અને દીકરીને ગર્ભવતી બનાવી હતી દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી જતા નરાધમ બાપે દીકરીને ઘરેથી કાઢી મુકી હતી આ સમગ્ર ઘટના અંગે સગીરાએ માસીના ઘરે જઇ આપવીતી સંભળાવી હતી પીડિતાએ કરેલી ફરિયાદ મુજબ એક વર્ષ પહેલાં તેની માતાનું મૃત્યુ થયુ હતુ.
એ પછી પીડિત સગીરા તેની માસીના ઘરે રહેવા માટે ગઈ હતી થોડા સમય પછી તેના પિતા તેને લેવા માટે આવ્યા હતા અને પીડિતાને પોતાની સાથે લઈ ગયા હતા પ્રૌઢ પિતા વાઘોડિયા રોડ પર ભાડાના મકાનમાં રહેતો હતો.
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સગીરાનો ભાઈ કોઈ કામકાજથી બહાર ગયો હતો એ રાત્રિએ પિતાએ તકનો લાભ ઉઠાવ્યો અને પોતાની સગી સગીર પુત્રીનું ગળુ દબાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું એટલું જ નહીં.
નરાધમ પિતાએ પોતાની પુત્રીને ધમકી આપી કે જો આ વાત કોઈને કરશે તો જાનથી મારી નાખશે 5 મહિનાનો ગર્ભ રહી જતા પિતાએ ઘરેથી કાઢી મુકી 17 વર્ષીય સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી જતાં બાપ તેને છોડીને ભાગી જતાં દીકરી તેની 2 ફોઈ પાસે ગઈ હતી.
જોકે તે ગર્ભવતી હોવાની વાત જાણી ફોઈઓએ તેને રાખવાની સાફ ના પાડી દીધી હતી કિશોરીની માસીએ નોંધાવી પોલીસ ફરિયાદ બીજી બાજુ તેના પિતા પણ ભાડાનું મકાન ખાલી કરીને જતા રહ્યા હતા પિતાએ સગીર દીકરીને પોતાની માસીના ઘરે જતુ રહેવાનું કહી.
તરછોડી દીધી હતી આખરે સગીરા તેની માસીના ઘરે ગઈ હતી અને સઘળી આપવીતી સંભળાવી હતી માસી સગીરાને લઈને પાણીગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે નરાધમ પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારબાદ બીજી એક આવીજ શરમજનક ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું.સુરતની સૂરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે સુરતના સરથાણા વિસ્તારમાં રોજીરોટીની તલાશમાં આવીને.
વસેલા સુમિત પરિવારની 10 વર્ષની માસૂમ કિશોરી ઘરમાં હતી ત્યારે બીજા ભાઈ બહેનને ડરાવીને કિશોરીને એકલતાનો લાભ હવસખોર પિતાએ લાભ ઉઠાવ્યો હતો અને બાદમાં હવસખોર પિતાએ પોતાની 10 વર્ષની કિશોરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય.
આચરી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ છે એટલું જ નહીં પણ હાલ કિશોરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરીને ગણતરીના કલાકોમાં હવસખોર પિતાની ધરપકડ કરી છે.
દીકરી પર દુષ્કર્મ કરનાર અન્ય કોઈ નહી પણ સગો બાપ બન્યો હેવાન મૂળ નેપાળ રહેવાસી અને રોજીરોટીની તલાશમાં લોકડાઉન બાદ ચાર મહિના પહેલા જ સુરત ખાતે આવી સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા પરિવારમાં માતા-પિતા સાથે ત્રણ બાળકો હતા.
પિતા હોટેલમાં કામ કરે છે અને માતા ઘર કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે આ પરિવારમા ત્રણ સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે જ્યાં 10 વર્ષની મોટી દીકરી બપોરના સમયે હતા તે સમયે ભાઈ અને બહેનને ઘરની બહાર મોકલી હતી.
ત્યારે હવસ ખોર પિતાએ પોતાની દીકરીનો એકલતાનો લાભ લઇને કિશોરી સાથે દુષ્કર્મ આચરી ભાગી ગયો હતો જોકે માતા પર કામ પર ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા તે સમયે દીકરી ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા.
માતા પર આભ ફાટ્યું હતું બનાવને પગલે તુરંત તાત્કાલિક ઘટનાની જાણ સરથાણા પોલીસને કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરીને કિશોરીને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.
જયાં કિશોરી સાથે દુષ્કર્મ આચરાયું હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે હાલ કિશોરીની તબિયત સાધારણ છે ઘટનાની જાણ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
બનાવને પગલે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા હવસખોર બીજું કોઈ નહિ પણ દીકરીનો સગો બાપ હોવાનું સામે આવતા સુરત પોલીસે હવસખોર સગા બાપની પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા પિતા ભાંગી પડ્યા અને કહ્યુંકે મારાથી આ ભૂલ થઈ ગઈ છે મહત્વની વાત એ છે ઘટના બન્યા બાદ હવસખોર પિતા પોતાનું પાપ છુપાવવી કોશિશ કરી હતી.
બાદ સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરતા બે વખત તેના પિતા અને મામા ઘરે જતા દેખાયા બાદમાં ત્રીજી વખત માત્ર પિતા ઘરે જતા દેખાયા હતા.
જેથી પોલીસે મામા અને પિતાની રાઉન્ડ અપ માં લીધા હતા ત્યારે પિતાની કડકાઈથી પૂછપરછ કરતા હવસખોર પિતા કબૂલાત કરી હતી તુરંત પોલીસે આ મામલે હવસખોર પિતાની ધરપકડ કરી લઈને દુષ્કર્મનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
સુરત નાયબ પોલીસ કમિશનર પ્રવીણ માલે જણાવ્યું હતું આ ઘટના પગલે શરૂઆતમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ ના આધારે માલુમ પડ્યું હતું હવસખોર અન્ય નહી.
પણ તેના પિતા હતા હાલ તો હવસખોર પિતાની ધરપકડ કરીને આગળની કરવાથી શરૂ કરી છે વધુમાં કહ્યું હતું જ્યારે પિતા ઘરમાં ગયો હતો ત્યારે તેની નાની દીકરી નાના ભાઈને બાથરૂમ પૂરી દીધા હતા.
બાદ હવસખોર પિતા પોતાની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું કિશોરી પર દુષ્કર્મનો ભેદ સીસીટીવી ફૂટેજમાં આધારે ઉકેલાયો મહત્વની વાત એ છે બનાવ બનતા સુરત પોલીસ અલગ અલગ દિશામાં તપાસ આરંભી હતી.
કોઈ કડી મળી હતી અને ટેકનિકલ ટીમની મદદ લઈને આજુબાજુમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા સગા પિતા ઘરે જતા નજરે પડ્યાં હતાં અને પછી ઘરમાંથી બહાર ન નીકળતા હતા જેને પગલે પોલીસને હવસખોર પિતાને દબોચી લેતા હવસખોર પિતાએ કબૂલાત કરી હતી.