આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે શું સ્તનને દબાવવાથી તેના કદમાં વધારો થઈ જાય છે?તમે જાણી ને ચોકી જસો અને આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું.
સવાલ.લગ્નની પહેલી રાત્રે આવું ન થયું પ્રતિકાત્મક તસવીરમારા તાજેતરમાં જ લગ્ન થયા છે લગ્નની પહેલી રાત્રે સમાગમ સમયે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું અને કામાર્ય પટલ પણ ન જોવા મળ્યુ શું તે ક્યારેય ફિઝિકલ રિલેશનમાં નહીં રહી હોય?
જવાબ.આટલું તો તમારે બરાબર સમજી લેવું જોઈએ પ્રતિકાત્મક તસવીરએક વાત તમે બરાબર સમજી લો કે પહેલા સમાગમ સમયે લોહીનું નીકળવું જરૂરી નથી મારી પાસે એવા તમામ લોકો આવ્યા જેમની ફરિયાદ હતી કે પહેલી વખત સમાગમ કરવા પર પણ તેમના પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું તેમણે હાઈમન કૌમાર્ય પટલ શોધ્યું પરંતુ ક્યાંય જોવા ન મળ્યું
હકીકત એ છે કે આવા લોકો કારણ વિના નાના ટિશૂ હાઈમન ને ઘણો મોટો ઈશ્યૂ મુદ્દો બનાવી દે છે તેનાથી બંનેના જીવનમાં કારણ વિના કડવાશ ઊભી થાય છે હકીકત તો એ છે કે હાઈમન બાળપણમાં રમત-ગમત સમયે સાઈકલ ચલાવતી વખતે કે ટેમ્પૂન સોફ્ટ મટીરિયલથી બનેલી વસ્તુ જે પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેવાય છે ના ઉપયોગથી પણ ઘણી વખત ફાટી જાય છે.
સવાલ.હું ૨૪ વરસનો છું મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શરીર સુખ પણ થયું છે તે રોજ શરીર સુખ માટે મને મજબૂર કરે છે મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.
જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શરીર સુખ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે તમારે આ સં’બંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો બોલવા ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.
સવાલ.હું ૪૫ વર્ષની બે સંતાનની માતા છું સમાગમ દરમિયાન મારા સ્તનમાંથી પ્રવાહી નીકળે છે જો કે એ દૂધ નથી આ સિવાય હું તંદુરસ્ત છું શું આ ચિંતાનું કારણ છે જવાબ.આ સામાન્ય બાબત નથી તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે ડૉક્ટર પ્રાલેક્ટિન હાર્મોન્સ લેવલ ચેક કરાવવાની સલાહ આપે એવી શક્યતા ખરી સમય ન ગુમાવતા કોઇ એન્ડોક્રાઇનૉલૉજિસ્ટની સલાહ લો
સવાલ.હું 35 વર્ષનો છું. લગ્નને 10 વર્ષ થયા છે એક બાળક પણ છે હું એક જ સ્થિતિમાં પત્ની સાથે શ-રીર સુખ કરવામાં કંટાળી ગયો જ્યારે પણ હું તેને બીજી સ્થિતિમાં શરીર સુખ કરવાનું કહેું છું ત્યારે તે ઇનકાર કરે છે તે શરીર સુખનો ઇનકાર કરતી નથી પરંતુ પોઝિશન બદલવાથી ઇન્કાર કરે છે.
જેથી હું આજકાલ વધારે હાથ થી જ કામ કરવા લાગ્યો છું.જવાબ.જ્યારે પણ તમારી પત્નીનો મૂડ સારો હોય તો ખુલીને વાત કરો અને તેને કહો કે એક જ રીતની શરીર સુખ પોઝિશનથી તમે કંટાળી ગયા છો જે રીતે તમે મને કહ્યું જોકે આ સ્વાભાવિક છે તમે તમારી પત્નીને સમજાવી શકો છો લાઇફમાં કંઇક નવું કરવું ખૂબ જરૂરી છે આ નવી વાતો નવી પોઝિશન તમને અને તમારા પાર્ટનરને ખૂબ આનંદ આપશે.
સવાલ.મારી કૉલેજનો એક છોકરો આખો દિવસ મારા પર નજર રાખ્યા કરે છે એકવાર તો તેણે મારા ઘર સુધી મારો પીછો કર્યો હતો આ ઉપરાંત તે મારી નજીક આવીને કઇ બબડયા કરે છે જો કે એ વાતચીત શરૂ કરે એ પૂર્વે હું ત્યાથી ખસી જાઉં છું મને એનામાં જરા પણ રસ નથી મારે શું કરવું તે જણાવવા વિનંતી.
જવાબ.આ છોકરો તમારા પ્રેમમાં છે અને તે તમારી પાછળ આદુ ખાઇને પડયો છે તમારું ધ્યાન ખેંચવા તે જાતજાતના ઉપાય કરે છે તે તમારો પીછો કરે છે આ વાત ચિંતા ઉપજાવે એવી છે આ કારણે તમારા અભ્યાસ તેમજ માનસિક શાંતિ પર પણ અસર પડે છે.
શક્ય હોય તો તેનો સામનો કરી એને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો કે એ તમારો પીછો નહીં છોડે તો તમારે ફરિયાદ કરવી પડશે આ ઉપરાંત તમારા પરિવારના વડીલોથી આ વાત છૂપાવો નહીં તેમનો ટેકો તમને ઘણો ઉપયોગી થઇ શકે છે ગુ્રપમાં ફરવાનું રાખો ઘરે જતી વખતે પણ એકલા જાવ નહીં તેમજ તમારો સમય બદલી નાખો.
સવાલ.હું ૩૨ વર્ષની છું મને મારા પતિ જયારે બેડરૃમમાં આવે છે ત્યારે તે મારા પર એક તૂટી પડે છે હું દિવસભર ઘરનું કામ અને બાળકો ને સાચવીને થાકી જાઉં છું અને મારી ઈચ્છા ન હોવા છતાં તેથી મને કોઈ રસ રહ્યો છે કે ન તો મારા પતિમાં અને મારા પાડોશમાં રહેતો એક છોકરો મને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો ત્યારે હું ઈચ્છું છું કે તેની સાથે મિત્રતા કરી અને એક વાર તેની સાથે શરીર સુખ કરી લઉં શું મારો આ પ્રસ્તાવ તે સ્વીકારશે અને એ પણ જણાવો કે આમ કરવું શું વાજબી રહેશે?
જવાબ.જ્યારે તમે તમારા પતિની આદત જાણો છો ત્યારે તમારી જાતને તૈયાર કરો જેથી જે થાય તે ઈચ્છાથી થાય આમ કરવાથી તમે શરીર સુખની મજા પણ માણશો તમે રાત્રે કંટાળી ગયા છો કે નહીં તમારે શરીર સુખની યોજના કરવી જોઈએ પાડોશીના છોકરા સાથે મિત્રતા બનાવવી અને શરીર સુખ બાંધવો એ સરળ નથી કે વ્યવહારિક પણ નથી.
સવાલ.હું મારા 12 વર્ષના પુત્રની ચિંતા કરું છું તે દસમા ધોરણમાં ભણે છે મેં થોડા દિવસોથી જોયું છે કે તે તેની સાથે ટ્યુશન ક્લાસમાં ભણતી છોકરીમાં સારી રુચિ લઈ રહ્યો છે તે મારા કરતા પણ વધારે તેની પ્રશંસા કરે છે અને ફોન પર તેની સાથે વાત પણ કરે છે શું તે ક્યાંક આ છોકરી સાથે પ્રેમમાં નથી પડ્યો?જો તે આટલી નાની ઉંમરે પ્રેમમાં પડે છે તો તેની કારકિર્દી બરબાદ થઈ જશે હું શું કરું જેથી તે તેનાથી દૂર થઈ જાય?
જવાબ.તમારો પુત્ર યુવાનવાસ્તામાં છે આ ઉંમરે આકર્ષણ કુદરતી છે આ પ્રેમ નથી ફક્ત આકર્ષણ છે કિશોરોના મગજમાં આ આકર્ષણ જે ગતિએ છે તેટલું ઝડપથી નીચે જાય છે જેટલું તમારું પુત્ર તમારી સાથે વસ્તુઓ વહેંચે છે જે સારી બાબત છે તે તેને ગેરમાર્ગે દોરો નહીં તમે તેને આ છોકરીને મળવા અથવા વાત કરતા રોકો નહીં ફક્ત સમયાંતરે તેનો અભ્યાસ કરવા માટે ખૂબ કાળજી લો.