આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને આવા કિસ્સા મોટા પ્રમાણમાં જોવા મળતા આવે છે અને તેમજ આ કિસ્સા દિવસે દિવસે વધવા લાગ્યા છે અને આ ઉપરાંત એવું પણ જણાવ્યું છે કે આવા કિસ્સા મોટા ભાગના શહેરી વિસ્તારોમા થતા જોવા મળ્યા છે અને રાત હોય કે દિવસ હોય પણ ગેંગરેપ બળાત્કાર જેવા કેસ વધારે વધતા જાય છે.
સાથે જ અહીંયા હું તમને એક એવા જ કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યો છું તેમજ આ કિસ્સો સુરતનો છે આજે રેપ અને બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી ગયા છે દિવસે ને દિવસે આવા કિસ્સા મો ખૂબ વધારો થઈ રહ્યો છે અને આજે એવો જ એક બળાત્કાર નો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે.
જે ખૂબ ચોંકાવનારો છે અમદાવાદના સરખેજમાં બાર વર્ષની સગીરાને એક પાડોશી યુવકે વાસનાનો શિકાર બનાવી હતી લગ્ન કરવાનું કહી આ યુવકે સગીરાને અજાણ્યા મકાનમાં લઈ જઈ પતિ પત્ની તરીકે રહેવાનું કહી બળાત્કાર ગુજાર્યો હતો.
પીડિત સગીરાના પરિવારને જાણ થતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે આરોપી તેના સંબંધીના ઘરે રહે છે ત્યાં નજીકમાં એક સગીરા રહેતી હતી આ સગીરા સાથે સંપર્કમાં આવતા પ્રેમભરી વાતો કરી આરોપીએ તેને ફોસલાવી અને બાદમાં રણછોડપુરા ગામમાં બોલાવી હતી.
ત્યાં લગ્નની લાલચ આપી પતિ-પત્ની તરીકે રહીશું તેવા વાયદા કરી આરોપીએ પતિ-પત્નીની જેમ સંબંધ બાંધવા સગીરાને કહ્યું હતું સગીરાએ ના પાડી છતાં આરોપીએ શારી-રિક સં-બંધ બાંધ્યા હતા અને બળાત્કાર ગુજાર્યો હતો.
આરોપીને સગીરાના પરિવારજનો સં-બંધ ન રાખવા કહેતા આરોપીએ બબાલ કરી હતી સગીરાના પરિવારજનોની મનાઈ હોવા છતાં સગીરાને ફોન આપી આરોપી પ્રેમભરી વાતો કરતો હતો અને સગીરાને ફોસલાવી બળાત્કાર ગુજારતો રહ્યો હતો આખરે ભાંડો ફૂટતા જ સગીરાના પરિવારે સરખેજમાં ફરિયાદ નોંધાવી.
અને પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે હાલ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી આ કિસ્સો સમાજમાં લાલબત્તી સમાન છે કારણ કે બાળકોનું ટેકનોલોજીના યુગમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી બન્યું છે.
બાળકો ટેક્નોલોજી સાથે સાથે આવા વ્યક્તિઓના સંપર્કમાં આવતા જ તેઓની જિંદગી નર્ક બની જતી હોય છે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુહાપુરામાં રહેતા 46 વર્ષીય યુવકે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે.
આ મામલે હાલ પોલીસે ફરિયાદ દાખલ કરી છે આ મામલે મૃતક મોહમદ સાદિક શેખના ભાઈ મોહમ્મદ આબિદ શેખે વેજલપુરમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદીના ભાઈ મોહમ્મદ સાદિક શેખે 18 જુલાઈના રોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
કન્સ્ટ્રક્શન અને હેર સલૂનનમાં કામ કરતા મૃતકની અંતિમવિધિ પતાવીને પરિવારજનો ઘરે આવ્યા હતા ત્યારે ઘરમાં તપાસ કરતા મૃતકના પલંગના ગાદલા નીચેથી એક ચિઠ્ઠી મળી આવી હતી જે ચિઠ્ઠી વાંચતા મૃતકની આત્મહત્યા પાછળનું કારણ શાહઆલમ વિસ્તારમાં રહેતી યાસ્મીનબાનુ શેખ હોવાનું સામે આવ્યું હતું.
ચિઠ્ઠીમાં મૃતકે 10 વર્ષથી પોતાના અને યાસ્મીનબાનુના નાણાકીય વ્યવહારો અંગે લખીને જણાવ્યું હતું કે તે દસ વર્ષથી યાસ્મીનબાનુ પાસે ઉછીના પૈસા લેતો હતો અને જેનું વ્યાજ પણ ભરતો હતો છતાં પણ યાસ્મીનબાનુ દ્વારા તેને ધમકીઓ આપવામાં આવતા અંતે તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
મૃતક દ્વારા લખાયેલી સુસાઇડ નોટમાં પણ વિગતો સામે આવી છે કે મૃતકે અત્યારે સુધીમાં જેટલા પણ રૂપિયા યાસ્મીનબાનુ પાસે લીધા તે પૈસા વ્યાજ સાથે પરત આપી દીધા છે તેમ છતાં પણ આરોપી મહિલા દ્વારા વધુ પૈસાની માંગણી કરીને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.
જેના કારણે મૃતક સતત માનસિક તણાવમાં રહેતા હોવાથી પરિવારજનો સાથે વાતચીત પણ કરતો ન હતો તેમજ જો સાદિક હુસેન યાસમીન બાનુને સમયસર વ્યાજના પૈસા ન ચૂકવે તો તે અવારનવાર ફોન કરી અને છેલ્લે ઘરે આવીને પણ પૈસા લઈ જતી હતી.
આ મામલે વેજલપુર પોલીસે સુસાઇડ નોટના આધારે મહિલા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડની તજવીજ શરૂ કરી છે ઇસનપુરમાં છેલ્લા લાંબા સમયથી અમેરિકન નાગરીકોને કોલ કરી લોન આપવાના બહાને ચાલતા કોલ સેન્ટર પર સાઇબર ક્રાઇમે રેડ કરી હતી કોલ સેન્ટર સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતું હોવાની ચર્ચા ઉઠવા પામી છે.
પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા છે તેમને કરોડો રૂપિયા અમેરિકન નાગરિકો પાસે પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે તેમની પાસે અલગ અલગ અમેરિકન બેંકના ચેકના ડેટા લેટર પેડ સહિતની અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે.
આ અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોધી તપાસ હાથ ધરી છે ઇસનપુર વિસ્તારમાં આવેલા ધ્વનિ હાઇટર્સ નામના બિલ્ડિંગમાં ચાલતા કોલ સેન્ટર પર મંગળવારે 7.30 વાગ્યે સાઇબર ક્રાઇમે રેડ કરી હતી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
આરોપીએ અમેરિકન નાગરિકોને ઝૂમ સોફ્ટવેર મારફતે અમેરિકાનો નંબર ડિસ્પ્લે કરી તેમના લેન્ડિંગ ક્લબ એલએલસી કંપનીના કર્મચારી ન હોવા છતાં તેમની ઓળખ આપતા હતા લોનના ડુપ્લિકેટ એપ્રૂવ્ડ લેટર આપતા હતા.
અને યુનાઇટેડ સ્ટેટ ટ્રેઝરી સીટી બેન્ક સ્પેસ કોસ્ટ ક્રેડીટ યુનીયન રીલિએન્સ બેંકના નામે ડુપ્લિકેટ ચેકો આપતા હતા અમેરિકન નાગરીકોને વિશ્વાસમાં લઇ ટ્રાન્જેક્શન ફીસ પેટે ઇબાય વોલમાર્ટ ટાર્ગેટ ગુગલ પ્લે કાર્ડ જેવા ગિફ્ટ કાર્ડના 16 આંકડા મેળવી નાણાકીય પ્રોસેસ કરતા હતા આ અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.