જ્યારે બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હોય ત્યારે રોમાંસ તો બંધાય જ છે. સંબંધને મજબૂત બનાવવાની સાથે સાથે તે બંને વચ્ચે કંટાળો પણ આવવા દેતો નથી. તમે જોયું જ હશે કે ઉંમરના દરેક તબક્કે મહિલાઓની પસંદ, નાપસંદ અને સ્વભાવમાં બદલાવ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ઉંમરની સાથે સાથે શારી-રિક સંબંધ બાંધવામાં મહિલાઓની રુચિ પણ બદલાતી રહે છે.
આજે અમે તમને જણાવીશું કે કઈ ઉંમરે મહિલાઓ સૌથી વધુ રોમેન્ટિક હોય છે.તાજેતરના એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે વધતી જતી ઉંમરની સાથે સાથે મહિલાઓ વધુને વધુ ઉત્તેજિત થતી જાય છે કારણ કે તેઓ ઘનિષ્ઠ બને છે. સંશોધકોએ 39 મહિલાઓ પર સંશોધન કર્યું હતું. જેમાં મહિલાઓને પૂછવામાં આવ્યું હતું કે તેમની ઉંમર વધવાની સાથે તેમના અંતરંગ જીવનમાં શું બદલાવ આવે છે. જે પછી સંશોધકોને જાણવા મળ્યું કે મહિલાઓમાં ઈન્ટીમેટની માંગ વધતી ઉંમર સાથે વધે છે.
અત્યાર સુધીના સંશોધનમાં એવું માનવામાં આવતું હતું કે 28 વર્ષની ઉંમરમાં ઘનિષ્ઠ સંબંધ અદ્ભુત હોય છે અને પુરુષોમાં 31 વર્ષની ઉંમર આ માટે ખાસ હોય છે. પરંતુ આ લેટેસ્ટ રિપોર્ટ કહે છે કે મહિલાઓના જીવનમાં સૌથી શ્રેષ્ઠ જાતીય અનુભવ 7 કે 8 વર્ષ પછી થાય છે. નવા સંશોધન મુજબ, 35 થી 44 વર્ષની વયની મહિલાઓમાં ઘનિષ્ઠ સંબંધોની તીવ્ર ઈચ્છા જોવા મળી છે. આમાંથી, 17 ટકા મહિલાઓએ 10માંથી 10ના સ્કોર સાથે તેમની ટોચ પર પહોંચવાની ક્ષમતાને રેટ કરી છે.
જ્યારે સમાન ઉંમરના ત્રીજા કરતાં વધુ, 36 ટકા સ્ત્રીઓ અઠવાડિયામાં બે વાર સેક્સ કરે છે અને વધુમાં, 20 ટકા સ્ત્રીઓ અઠવાડિયામાં ચારથી છ વખત સેક્સ કરે છે. રિસર્ચ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે કેટલીક મહિલાઓ તેમની ઉંમર અને મોનોપોઝના શારી-રિક સંબંધ સાથે વ્યવહાર કરવા માટે અલગ-અલગ રીતો પર ધ્યાન આપવાનું શરૂ કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ ઉંમરની સાથે પથારીમાં વધુ તોફાની બની જાય છે.
જો કે, એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓમાં શારી-રિક સંબંધ બાંધવાનો શ્રેષ્ઠ સમય 20-22 છે. એવું કહેવાય છે કે આના માટે યુવાનીનાં દિવસો કરતાં વધુ સારા દિવસો હોઈ શકે નહીં, પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધનમાં તેનાથી વિપરીત પરિણામ સામે આવ્યું છે.સંશોધન અનુસાર મહિલાઓ 35 થી 40 વર્ષની ઉંમરમાં સૌથી વધુ રોમેન્ટિક હોય છે.
આ ઉંમર દરમિયાન તેમની ઈચ્છાઓ વધી જાય છે અને તેમને સંબંધો રાખવાનું સૌથી વધુ ગમે છે. તમને જણાવી દઈએ કે, નેચરલ સાયકલ એપ દ્વારા કરવામાં આવેલા આ સંશોધનમાં 2600 મહિલાઓ સાથે આ વિશે વાત કરવામાં આવી હતી. જેમાં 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ કબૂલ્યું હતું કે હવે તેમને શારીરિક સંબંધ બાંધવાની સૌથી વધુ મજા આવી રહી છે.