આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાતજનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર, અપહરણ, મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘના બધા કિસ્સાઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે.
મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.ઝારખંડના જામતાડાથી એક બહું ચોંકાવનારા મામલા સામે આવ્યો છે.જ્યાં એક 8 બાળકોના પિતાએ પોતાની હકિકત છુપાવી ધો. 8માં ભણતી સગીર વિદ્યાર્થીની સાથે લગ્ન કરી લીધા.
આ બાદ તેને ઘરે લઈ આવ્યા. છોકરીઓએ વિરોધ કર્યો તો તેમની સાથે મારપીટ સુધ્ધા કરી. પીડિતા કોઈ પણ રીતે જીવ બચાવીને ભાગી અને પત્રકારોને મળીને પોતાની કહાની કહી.હકિકતમાં આરોપીએ આ વર્ષે જાન્યુઆરી 2021માં કોર્ટમાં લગ્ન કરી બાળકીને ઘરે લઈને આવ્યો હતો. પરંતુ પીડિતાને જ્યારે ખબર પડી કે તે પહેલાથી પરણિત અને બાળકોનો પિતા છે તો તેના હોશ ઉડી ગયા.
પછી બન્નેના વચ્ચે આ વાતને લઈને વિવાદ થવા લાગ્યો. છોકરીના ઘરવાળા તેને લેવા પહોંચ્યા અને વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ. જો કે ગ્રામિણોએ તેમનું સમાધાન કરાવી દીધુ. આ બાદ પરિવાર પોતાની દીકરીને સાથે લઈ ગયો. થોડાક દિવસ બાદ આરોપી સાસરીમાં આવીને ખોટો પ્રેમનું નાટક કરી તેને પોતાની સાથે લઈ ગયો.ઉલ્લેખનીય છે કે પીડિતોને લઈ ગયા બાદ થોડાક દિવસ સુધી બધુ સારુ ચાલ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર હકિકતમાં આરોપીએ આ વર્ષે જાન્યુઆરી 2021માં કોર્ટમાં લગ્ન કરી બાળકીને ઘરે લઈને આવ્યો હતો. પરંતુ પીડિતાને જ્યારે ખબર પડી કે તે પહેલાથી પરણિત અને બાળકોનો પિતા છે તો તેના હોશ ઉડી ગયા.
પછી બન્નેના વચ્ચે આ વાતને લઈને વિવાદ થવા લાગ્યો. છોકરીના ઘરવાળા તેને લેવા પહોંચ્યા અને વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ. જો કે ગ્રામિણોએ તેમનું સમાધાન કરાવી દીધુ. આ બાદ પરિવાર પોતાની દીકરીને સાથે લઈ ગયો. થોડાક દિવસ બાદ આરોપી સાસરીમાં આવીને ખોટો પ્રેમનું નાટક કરી તેને પોતાની સાથે લઈ ગયો.ઉલ્લેખનીય છે કે પીડિતોને લઈ ગયા બાદ થોડાક દિવસ સુધી બધુ સારુ ચાલ્યું. પરંતુ સગીર છોકરીને દેહ વ્યાપારમાં ધકેલી દેવા દબાણ બનાવવા લાગ્યો.
જ્યારે તે ના પાડતી તો તેની સાથે મારપીટ કરતો. એક વાર ફરી તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. પણ ટ્રેન ન મળી. ગ્રામીણ લોકોએ તેને પકડી લાવ્યાને પતિને સોંપી દીધી. આ દરમિયાન પીડિતાને જાનવરની જેમ માર માર્યો.
પહેલા મુંડન કરાવ્યું અને આખા ગામમાં સરઘસ કાઢ્યુ. ક્યારેક કરંટ લગાવતો તો ક્યારેક દંડાથી મારપીટ કરતો. આરોપીના અત્યાચારોએ તમામ હદ વટાવી દીધી હતી. હવે તે કોઈ પણ રીતે ભાગીને કર્માટાંડ બજાર પહોંચી અને પત્રકારો સાથે મુલાકાત કરી પોતાની આપવીતિ સંભળાવી. પોલીસે આરોપીની વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરુ કરી.
પરંતુ સગીર છોકરીને દેહ વ્યાપારમાં ધકેલી દેવા દબાણ બનાવવા લાગ્યો. જ્યારે તે ના પાડતી તો તેની સાથે મારપીટ કરતો. એક વાર ફરી તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. પણ ટ્રેન ન મળી. ગ્રામીણ તેને પકડી લાવ્યાને પતિને સોંપી દીધી.
આ દરમિયન પીડિતાને જાનવરની જેમ માર માર્યો. પહેલા મુંડન કરાવ્યું અને આખા ગામમાં સરઘસ કાઢ્યુ. ક્યારેક કરંટ લગાવતો તો ક્યારેક દંડાથી મારપીટ કરતો. આરોપીના અત્યાચારોએ તમામ હદ વટાવી દીધી હતી. હવે તે કોઈપણ રીતે ભાગીને કર્માટાંડ બજાર પહોંચી અને પત્રકારો સાથે મુલાકાત કરી પોતાની આપવીતિ સંભળાવી. પોલીસે આરોપીની વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરુ કરી.