વ્યક્તિ સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ આહાર લેવો ખૂબ જ જરૂરી છે કારણ કે ખાવાની આદતોની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે નિષ્ણાતો કહે છે કે વ્યક્તિએ ખાવા-પીવામાં પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઈએ તેનાથી શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે.
હેલ્થ એક્સપર્ટની માનીએ તો લવિંગ પાચન એન્જાઈમ્સના સ્ત્રાવને વધારે છે જે કબજિયાત અને અપચો જેવી પાચન સંબંધી બીમારીઓને રોકે છે લવિંગ ફાયબરથી ભરપૂર હોય છે જે તમારા પાચન માટે યોગ્ય છે.
આ ઉપરાંત ડાયાબીટીસના દર્દીઓ માટે પણ લવિંગ ફાયદેમંદ છે જો તમને શરદી ખાંસી છે તો લવિંગ તમારા માટે ફાયદેમંદ છે કારણકે લવિંગમાં લગભગ ૩૦ % ફાયબર હોય છે આ ખાસિયતોને લીધે લવિંગ ખાસકરીને ઠંડીના દિવસોમાં અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે.
જીવનશૈલીના ઘણા પરિબળો જેમ કે ઉંમર ધૂમ્રપાન અનહેલ્ધી આહાર દારુનું સેવન અને ક્રોનિક રોગો પુરુષોની પ્રજનન ક્ષમતા પર ખરાબ રીતે અસર કરી શકે છે જેના કારણે શુક્રાણુઓની સંખ્યા ઓછી થાય છે પુરુષની પ્રજનન ક્ષમતા જાળવવામાં આહાર મુખ્ય ભૂમિકા ભજવે છે.
એક અભ્યાસ મુજબ લવિંગમાં શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ એક્ટિવિટી હોય છે જે મુક્ત રેડિકલની વિરુદ્ધ પ્રજનન અંગોને થતા નુકસાન સામે રક્ષણ આપે છે આમ સ્પર્મ કાઉન્ટમાં વધારો થાય છે અને શુક્રાણુઓની ગુણવત્તા અને ગતિશીલતામાં સુધારો કરે છે.
લવિંગમાં ફ્લેવેનાઇડ્સ એલ્કલાઇડ્સ અને સૈપોનિન્સ જેવા ફાઇટોકેમિકલ્સ હોય છે જે યોન ઇચ્છાઓને વધારવાની અથવા તો કામેચ્છા વધારવામાં મદદ કરે છે સેક્સુઅલ પરફોર્મન્સ અને ટેસ્ટોસ્ટેરોનના સ્તરને વધારવાની સાથે સાથે પ્રીમેચ્યોર ઇવેક્યૂલેશન રોકવા માટે સદીઓથી લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે.
એક અભ્યાસ મુજબ તે નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરીને જાતીય ઉત્તેજના વધારવામાં પણ અસરકારક છે ઘણા અભ્યાસ જણાવે છે કે મહિલાઓની સરખામણીમાં પુરુષોને ડાયાબિટીઝ થવાનું જોખમ બમણું છે એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે.
કે લવિંગ હાઇ એન્ટિહાઇપરગ્લાયકેમિક હેપેટોપ્રોટેક્ટીવ હાઇપોલિપિડેમિક અને એન્ટિઓક્સિડેટીવ એક્ટિવિટીઝ ધરાવે છે. તે શરીરમાં ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને લીવરના સેલ્સને નુકસાન થવાથી પણ બચાવવામાં ઘણી મદદ કરે છે.
દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે જો તમારા દાંતમાં દુ:ખાવો છે તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે.
જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે.
પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે લવિંગમાં ભરપુર પ્રમાણમાં ફાયબર અને અન્ય તત્વ હાજર હોય છે જે સ્વસ્થ શરીર માટે ફાયદેમંદ છે.
લવિંગ માંથી વિટામીન વિટામીન-B1,B2,B4,B6,B9 અને વિટામીન-સી તથા બીટા કેરોટીન જેવા તત્વો હોય છે આ ઉપરાંત વિટામીન-કે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ જેવા અનેક તત્વો હોય છે પુરુષો માટે કેમ ફાયદેમંદ છે લવિંગ લવિંગના નિયમિત સેવનથી યૌન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.
એટલે પુરુષોએ યૌન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેમણે લવિંગનું અચૂક સેવન કરવું જોઈએ કારણકે લવિંગમાં કેલ્શિયમ આયરન મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ સોડીયમ અને ઝિંક જેવા ખનીજ તત્વો પણ ભરપુર પ્રમાણમાં હોય છે.
આ તમામ સ્વવાસ્થ્ય માટે જરૂરી તત્વ માનવામાં આવે છે એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે રોજ સવારે ૩ લવિંગ ખાલી પેટે ખાવા જોઈએ. તેનાથી સેક્સ લાઈફમાં સુધારો આવે છે સ્વાસ્થ્ય નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે લવિંગનું સેવન કરવાથી પુરુષોમાં અનેક પ્રકારની પૌરુષ સંબંધી સમસ્યાઓ દૂર કરે છે.
આ વાતનું ધ્યાન રાખવું જરૂરી લવિંગનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ મળે છે જોકે તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી બચવું જોઈએ કારણ કે વધુ પ્રમાણમાં સેવનન કરવાથી મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન ખોરવાઈ શકે છે.
એટલે લવિંગ અને તેના સાથે સંકળાયેલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કોઈ આયુર્વેદાચાર્યની સલાહ સુચન મુજબ કરવું જોઈએ કયા સમયે ખાવું જોઈએ લવિંગ જો તમે રોજ રાતે સુવાના સમયે ૩ લવિંગ ખાઈને એક ગ્લાસ નવશેખા પાણી સાથે લો છો તો પેટ સંબંધી અનેક રોગો દૂર થાય છે.