સવાલ.છેલ્લા છ-સાત મહિનામાં મારું વજન ૯૭ કિલો થઈ ગયું હોવાથી સમાગમમાં ખૂબ તકલીફ પડે છે. મારી ઉંમર ૪૧ વર્ષની છે ને વાઇફ મારાથી ત્રણ વર્ષ નાની છે. મારી વાઇફ મિડિયમ છે, પણ તેને પણ પેટ પર ચરબીની જમાવટ થયેલી છે.
આને કારણે અમે બીજી બધી પૉઝિશન્સ નથી અપનાવી શકતાં. હું ઉપર હોઉં ત્યારે જ મને સૌથી અનુકૂળ સ્થિતિ લાગે છે, પણ મારી વાઇફને એ ગમતું નથી. હમણાંથી ઝટપટ ઇન્ટિમસીનો સમય પતાવી દેવાનો આગ્રહ રાખે છે. જલદી કામ પતાવી દો એવો તેનો આગ્રહ હોય છે. મને લાગે છે કે અમે પૉઝિશનમાં વેરિએશન કરી શકતા ન હોવાથી તેને કંટાળો આવતો હશે. હમણાંથી મને શીઘ્રસ્ખલન થઈ જતું હોય એવું લાગે છે. પત્નીને રસ પડે અને સ્ખલન લંબાય એ માટે શું કરું? વજનને કારણે અંગત જીવનમાં ઘણી સમસ્યાઓ ઘર કરી ગઈ છે.
જવાબ.એક વાત સમજવી જરૂરી છે કે જાતીય જીવન ત્યારે જ તમને ભલે ઉપરની પૉઝિશન ગમતી હોય, પણ તમારું વજન વધી ગયું હોવાને કારણે પત્નીને ડિસકમ્ફર્ટ થઈ રહ્નાં છે એ તમારે સમજવું જરૂરી છે. મેદસ્વી પાર્ટનર જો પાતળા પાર્ટનરની ઉપર રહીને સમાગમ કરે તો પાતળી વ્યક્તિને એમાં આનંદ નહીં, પીડા જ થાય. મારું અનુમાન છે કે તેનું ચીડિયાપણું આ જ કારણે વધ્યું હશે.સૌથી પહેલાં તો તમારે ઓછામાં ઓછું દસથી પંદર કિલો વજન ઉતારવાની જરૂર છે.
એ માત્ર સે-ક્સલાઇફ માટે જ નહીં, ઓવરઑલ હેલ્થ માટે પણ જરૂરી છે. તમને જે જલદી વીર્યસ્ખલન થવા લાગ્યું છે એ માટે પણ વજન ઘટાડવું જરૂરી છે. સમા-ગમ દરમ્યાન તમારી વાઇફને ઉપરની પૉઝિશનમાં રાખશો તો વજનની સમસ્યા મટી જશે. પાછળથી યોનિપ્રવેશ કરીને અથવા તો સાઇડ બાય સાઇડ પૉઝિશનમાં પણ તમે સમાગમ કરી શકો છો. ભાર લાગવાની સમસ્યા મટશે તો તમારી વાઇફને પણ ધીમે-ધીમે પાછો રસ જાગ્રત થવા લાગશે. ફીમેલ સુપિરિયર પૉઝિશનથી તમને શીઘ્રસ્ખલનમાં પણ ફાયદો થશે.
સવાલ.મારે જાણવું છે, કે માસ્ટર-બેશન કરવું તે બીમારી છે? મને માસ્ટર-બેશન કરવાથી લઘુતાગ્રંથિ આવી ગઇ છે, તો તેના કારણે કરિયર કે ભણવા પર કોઇ અસર થઇ શકે? તો હું માસ્ટર-બેશન બંધ કરું કે એન્જોય કરવા શું કરું? મને માસ્ટર-બેશન કર્યા બાદ દુઃખ થાય છે, મને લાગે છે કે હું કંઇ ખોટું કરી રહ્યો છું તો મારી આ મૂંઝવણ દૂર કરો અને યોગ્ય જવાબ આપો.
જવાબ.ભાઇ, તમારો જ ફક્ત આ વિચાર નથી, અનેક લોકો માસ્ટરબેશનને એક બીમારી માને છે, પરંતુ માસ્ટર-બેશન કરવું એ કોઇ બીમારી નથી. માસ્ટર-બેશન કરવાથી તમારા કરિયર પર કોઇ પ્રકારની અસર નહીં થાય. સાથે એક વાત છે કે દરેક વસ્તુ એક મર્યાદામાં હોય, તેનું ધ્યાન તમે રાખશો તો તમારી લાઇફમાં કોઇ મુશ્કેલી નહીં આવે. તથા ભણવાના સમયે ભણવા પર જ ધ્યાન આપો. માસ્ટર-બેશન કરવું તે કોઇ ખોટી બાબત નથી તેથી તેનાથી દુઃખ લગાડવાની પણ જરૂર નથી. ચિંતા કર્યા વિના તમારા કરિયર પર ધ્યાન આપો.
સવાલ.મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારા લગ્નને ૪ વર્ષ થઈ ગયા છે, અમારે બાળક જોઇએ છે. પત્ની સાથે સે@ક્સ વખતે ક્લાઈમેક્સ પછી બધો ડિસ્ચાર્જ વજાઈનામાંથી બહાર નીકળી જાય છે. મને લાગે છે કે એના કારણે પત્ની પ્રેગ્નન્ટ થઈ શકતી નથી, તો મારે શું કરવું જોઇએ.
જવાબ.સામાન્ય રીતે જો પતિ-પત્નીની વજાઈનામાં ક્લાઈમેક્સ પછી સીમન ડિસ્ચાર્જ કરે તો પ્રેગ્નન્સી થઈ જ જાય છે. શુક્રાણુઓ ખૂબ જ વેગથી વજાઈનામાંથી ગર્ભમુખમાં થઈ ગર્ભાશયમાં પહોંચી જાય છે. ત્યાંથી ફેલોપિયન ટયૂબ સુધી પણ પહોંચી જાય છે. તમારા કેસમાં એમ ન થતું હોય તો બે કારણ હોઈ શકે. પત્નીની વજાઈના એસિડીક હોવાથી શુક્રાણુઓ નબળા પડી મૃત્યુ પામી શકે. બીજું, તમારા શરીરની ખામીના કારણે નબળા અને વિકૃત શુક્રાણુ બનતા હોય એ પણ શક્ય છે.
શરૂઆતમાં એક અખતરો કરી જુઓ, સે@ક્સ માટે જેને મિશનરી પોઝિશન કહે છે એ આસન અજમાવો. ક્લાઈમેક્સ આવે અને ડિસ્ચાર્જ થાય એ પછી દસેક મિનિટ એ જ સ્થિતિમાં સ્થિર રહો. એમ કરવાથી સીમન બહાર નીકળશે નહીં.પત્ની માસિક ધર્મથી ૫રવારે એના નવમા દિવસથી ૧૨મા દિવસ દરમિયાન રોજ સેકસ કરો.ત્રણ-ચાર મહિના આ પ્રયોગ કર્યા છતાં પત્ની પ્રેગ્નન્ટ ન થાય તો ગાયનેક ડોક્ટરને બતાવવું પડશે.
સવાલ.સર મારી ઉંમર ૧૮ વર્ષ છે. મારું પે@નિસ ઉત્તેજિત થાય છે, ત્યારે તે ડાબી બાજુ વળેલું હોય છે. મને ડર છે કે આ સીધું કઇ રીતે કરી શકાય? અને જો તેના કારણે ભવિષ્યમાં સે-ક્સલાઇફમાં કોઇ મુશ્કેલી થાય ખરી? હું દિવસમાં ચારથી પાંચ વખત માસ્ટર-બેશન કરું છું તો તેના કારણે તો પે@નિસ વળી નહીં ગયું હોય ને?
જવાબ.ઘણા છોકરાઓને આ સમસ્યા રહે છે, જે સામાન્ય છે. ઘણી વખત એક જ પરિસ્થિતિમાં રોજ સુવાના કારણે પણ આ સમસ્યા થતી હોય છે. તેનો અર્થ એ નથી કે તમારી સે-ક્સલાઇફમાં મુશ્કેલી થશે. આ ઉપરાંત તમે જે માની રહ્યા છો કે માસ્ટર-બેશન કરવાના કારણે તમારું પેનિસ વળી ગયું છે, તે વાત સાચી નથી. માસ્ટર-બેશનના કારણે આમ ન થાય, આ ફક્ત તમારો ભ્રમ છે. તમારી ઉંમર નાની છે, તેના કારણે તમારા મનમાં આ પ્રકારના વિચાર આવે તે સ્વાભાવિક છે, પરંતુ ચિંતા ન કરો. તમારી સે-ક્સલાઇફમાં કોઇ પ્રોબ્લેમ નહીં થાય.છતાં જરૂર જણાય તો તમે સે-ક્સોલોજીસ્ટની સલાહ લઇ શકો છો.
સવાલ.મારા લગ્ન થોડા મહિના બાદ થવાના છે, મેં ક્યારેય સે@ક્સ કર્યું નથી, કે મારી મંગેતરે પણ સે@ક્સ કર્યું નથી. તેને સેક્સ કરવાથી ડર લાગે છે. તેનું માનવું છે કે લગ્ન કર્યા બાદ તરત જ સેક્સ કરવું સારું નથી. તો મારે શું કરવું જોઇએ? મને માર્ગદર્શન આપો.
જવાબ.જી, ના લગ્ન બાદ સે@ક્સ કરવામાં કોઇ ખરાબી નથી, કે ડરવાની વાત નથી. પહેલાં તમે તમારી મંગેતરના મનમાં સેક્સને લઇને કેમ ડર છે, તે જાણો ત્યાર બાદ વીડિયો દ્વારા સે@ક્સ વિશેની ઇન્ફોર્મેશન આપો. આમ કરવાથી તેના મનમાં રહેલો ડર દૂર થશે.
સવાલ.મારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમારો દોઢ વર્ષનો દીકરો પણ છે. મારા પુત્રના જન્મથી મારી પત્નીને સેક્સમાં બિલકુલ રસ નથી. જ્યારે પણ હું તેને સે@ક્સ માટે પૂછું તો તે ના પાડી દે છે. તો કૃપા કરીને યોગ્ય સલાહ આપો.
જવાબ.આ કોઈ સે@ક્સ સમસ્યા નથી. તમારી પત્નીને માત્ર એક જ બાળક જોઈએ છે. અથવા કદાચ તેઓ સે@ક્સ પ્રત્યે ઓબ્સેસ્ડ છે અથવા સે@ક્સને નાપસંદ કરે છે. પરંતુ પુત્ર થયા બાદ તે પોતાનો અણગમો વ્યક્ત કરી રહ્યો છે. તમારે આ વિશે તમારી પત્ની સાથે ખુલીને વાત કરવી જોઈએ. તમારે તમારી પત્નીની સામે તમારી સે@ક્સ માટેની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ અને તેના નાપસંદનું કારણ પૂછવું જોઈએ. સે@ક્સ એ પ્રેમની પરાકાષ્ઠા છે જે સનાતન સત્ય છે. આવી સ્થિતિમાં જો તમે સીધા તમારી પત્ની સાથે સેક્સ કરવા જશો તો તે ના નહીં કહે. પરંતુ તમે પ્રેમથી શરૂઆત કરો છો. તેમને પહેલા ગરમ ચુંબન કરો. તમારી જીભને સ્ત્રીના ભાગો પર ખસેડો. જો તમને લાગે કે તમારી પત્ની ઉત્તેજિત થઈ રહી છે તો તેની સાથે સે@ક્સ કરવા આગળ વધો.
સવાલ.હું 20 વર્ષનો છું અને મારી પત્ની 21 વર્ષની છે. સહવાસ કરતી વખતે અમે કો-ન્ડોમનો ઉપયોગ કરીએ છીએ. મારે જાણવું છે કે ગર્ભાવસ્થાને રોકવા માટે કો-ન્ડોમ સિવાય પુરુષો અને સ્ત્રીઓ માટે શું વિકલ્પ છે?
જવાબ.કો-ન્ડોમ કરતાં પુરુષો માટે ગર્ભનિરોધકની સલામત કોઈ પદ્ધતિ નથી. સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળી ઉપલબ્ધ છે. તમે ગર્ભનિરોધક ગોળી લઈ શકો છો જેમાં ઓછી માત્રા હોર્મોન્સ છે. તમારી પત્નીએ માસિક સ્રાવ પછી દરરોજ એક ગોળી લેવી જોઈએ અને બધી ગોળીઓ એક પેકેટમાં પૂર્ણ કરવી જોઈએ. ગોળી પૂર્ણ થયાના લગભગ એક અઠવાડિયા પછી માસિક સ્રાવ પાછો આવશે.માસિક સ્રાવ સમાપ્ત થાય ત્યારે ફરીથી ગોળી લેવાનું શરૂ કરો.
જ્યારે તમે પ્રથમ ગોળી લેવાનું શરૂ કરો છો ત્યારે એક અઠવાડિયા માટે કો-ન્ડોમનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. જ્યારે તમે બીજા ચક્રમાં ગોળી લો છો, ત્યારે તમે પહેલા દિવસથી સંપૂર્ણપણે સલામત છો અને પછી તમારે કો-ન્ડોમની જરૂર નથી.આ ગોળી લેવાથી વારંવાર માસિક સ્રાવ અનિયમિત થાય છે. જો સ્ત્રીને સ્તન કેન્સર અથવા અન્ય કોઈ હોર્મોનલ સમસ્યા, ડાયાબિટીઝ અથવા રક્તસ્રાવ ડિસઓર્ડર હોય તો આ ગોળી બિનસલાહભર્યા છે. આ ગોળી શરૂ કરતા પહેલા તમારા સ્ત્રીરોગચિકિત્સકની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.
સવાલ.હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારી-રિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.
જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારી-રિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.