સવાલ.હું 27 વર્ષની વર્કિંગ વુમન છું. હું હજી પરિણીત નથી, પણ હું વર્જિન નથી. મેં ઘણી વખત જાતીય સંબંધોનો અનુભવ કર્યો છે. પણ મારે જાણવું છે કે શું ફરી વર્જિનિટી મેળવી શકાશે? જો એમ હોય તો, કેવી રીતે?.
જવાબ.સર્જરી દ્વારા, હાઈમેન સર્જરી દ્વારા વર્જિનિટી પાછી મેળવી શકાય છે. આમાં, ઓપરેશન દ્વારા યોનિ માં કૃત્રિમ હાઇમેન સ્થાપિત કરવામાં આવે છે. આવી ઘણી સર્જરીઓ થઈ છે. પરંતુ આ પ્રકારની સર્જરીની સુવિધા દેશના અમુક શહેરોની હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે. બાય ધ વે, આવી સર્જરીઓ પણ સફળ રહી છે.
પરંતુ તમે એ નથી કહ્યું કે તમે શા માટે તમારી વર્જિનિટી પાછી મેળવવા માંગો છો. જો તમારે સર્જરી કરાવવી હોય તો તેના વિશે સંપૂર્ણ માહિતી માટે કોઈ સારા સેક્સોલોજિસ્ટને મળો અને તેમની સલાહ લીધા પછી જ યોગ્ય નિર્ણય લો.
સવાલ.પહેલા અઠવાડિયામાં 2-3 વખત માસ્ટરબેટ કરતો હતો. આ દરમિયાન મારું ઈજેક્યુલેશન સાવ નોર્મલ હતું અને મને સંતુષ્ટિ પણ થતી હતી. પરંતુ હું જોઈ રહ્યો છું કે હવે હું મારી ફોરસ્કીનને પાછળ નથી જ કરી શકતો.
હું દરેક વખતે પોતાના જેનિટલ એરિયાના સરખી રીતે સાફ-સફાઈ કરું છું પરંતુ હવે મને લાગે છે કે પેનીસના હેડ પર અને તેની નીચેના ભાગે મને સફેદ રંગની દ્રવ્ય દેખાય છે. જોકે એમાં કોઈ ગંધ નથી આવતી.
મારી ફોરસ્કીન ખૂબ જ ટાઈટ થઈ ગઈ છે અને માસ્ટરબેટ દરમિયાન છોલાઈ પણ જાય છે. આથી મે માસ્ટરબેટ કરવાનું બંધ કરી દીધું છે. હાલમાં જ મે જોયું કે મારું ડાયાબિટીઝ પણ વધેલું છે. તમને શું લાગે છે ડાયાબિટીઝ તેનું કારણ છે અથવા અન્ય કોઈ કારણ હોઈ શકે છે?
જવાબ.સફેદ રંગનું ડિસ્ચાર્જ જે તમારી પેનીસની આસપાસ નજર આવી રહ્યું છે તેને સ્મેગમા કહેવાય છે જે ફોરસ્કિનની નીચે નીકળતું નોર્મલ સિક્રીશન છે. તમારે પોતાની ટાઈટ ફોરસ્કીનની તપાસ કરાવવાની જરૂર છે અને તેને સમગ્ર રીતે પાછળ કરવામાં અસમર્થ રહો છો તો પછી ખતના કરાવવું જ પડશે.
સવાલ.મારી એક ગર્લફ્રેન્ડ છે અને હાલમાં જ અમે ઓરલ સે@ક્સ માણ્યું હતું અને મેં તેની વરજાઈનાને આંગળીથી ઉત્તેજિત કરી દીધી હતી. મારા નખ પણ નાના નહોતા કે મેં હાથ પણ નહોતા ધોયા. અને એક્ટના 4 દિવસ બાદ પણ ગર્લફ્રેન્ડને પીરિયડ્સ નથી જ આવ્યા.
તેનું શું કારણ હોઈ શકે છે? શું તે પ્રેગ્નેટ થઈ ગઈ હશે? જો હા તો આ પ્રેગ્નેન્સીથી કેવી રીતે છૂટકારો મેળવી શકાય? અમે આ વાતને લઈને ખૂબ પરેશાન રહીયે છીએ અને સારું માર્ગદર્શન આપો.
જવાબ.તમે ઉપર જે રીતે માહિતી આપી છે તે વાંચ્યા બાદ મને નથી લાગતું કે તમારી ગર્લફ્રેન્ટ પ્રેગ્નેટ થઈ ગઈ છે. પરંતુ આ વાતની પુષ્ટિ કરવા માટે તેમણે યુરિન પ્રેગ્નેન્સી ટેસ્ટ પણ કરાવી લેવો જોઈએ.
જોકે તમે જે પણ કર્યું છે તે હાઈજેનિક ન કહીં શકાય. બની શકે બીજા કોઈ કારણથી પીરિયડ્સ મોડા પડ્યા હોય અને આથી જો તેમને પીરિયડ્સ સંબંધીત કોઈ સમસ્યા હોય તો તરત જ ગાયનેકોલોજિસ્ટને સંપર્ક કરવો જોઈએ.
સવાલ.હું એક પરિણીત છું અને મારો એક બાળક પણ છે. હું ધૂમ્રપાન નથી કરતો અને સંપૂર્ણ રીતે હેલ્થી પઢ છું. હાલમાં જ મેં અનુભવ કર્યો કે મારા ગ્લાન્સમાં મને કોઈ પ્રકારની ઉતેજના અથવા સંવેદનાનો સાવ અનુભવ નથી થતો. જ્યારે મારી પત્ની ઓરલ સે@ક્સ કરતી હોય છે તો મને કઈ ફીલ જ નથી થતું. તમને શું લાગે છે તેની પાછળ શું કારણ હોઈ શકે છે અને શું તેની સારવાર શક્ય હોય છે?
જવાબ.મારી સલાહ એ છે કે તમે ઘણા પ્રકારના ટેસ્ટ કરાવવાની જરૂર છે ખાસ કરીને ડાયાબીટીઝ ટેસ્ટ અને વિટામિન બી 12નો ટેસ્ટ. સાથે જ તમારી આઉટડોર એક્ટિવિટીને જેટલું બની શકે તેટલી વધારો અને એક્સરસાઈઝને તમારા રૂટિનમા શામેલ કરી દો.
સવાલ.હું એક યુવતી છું અને પાછલા 4 વર્ષથી કોઈને ડેટ કરી રહી છું અને હું જ્યારે 16 વર્ષની હતી ત્યારે મેં મારી વર્જિનિટી ગુમાવી દીધી હતી. હવે અમે જ્યારે પણ સે@ક્સ કરીએ છીએ ત્યારે પાર્ટનર કહેતો હોય છે કે મારી વરજાઈના એકદમ લૂઝ થઈ ગઈ છે.
તેનું કહેવું છે કે તેના કારણે તેને સે@ક્સ કર્યું હોય તેવું નથી જ લાગતું. મને મારી વરજાઈના ટાઈટ કરવા માટે શું કરવું જોઈએ? અને આવું શા માટે થયું હશે તેનું શું કારણ હોઈ શકે?
જવાબ વજાઈનાની દ્રઢતા ઓછી થવા કે લૂઝ થવા પાછળ કોઈપણ કારણ હોઈ શકે છે. કીગલ એક્સરસાઈઝ તરત શરૂ કરી દો અને દિવસમાં 2 વખત કરો. સાથે જ કોઈ ગાયનેકોલોજિસ્ટને સંપર્ક પણ કરો. આ તમારા વરજાઈનાની ફર્મનેસને પાછી લાવવામાં તમને મદદ પણ કરશે.
સવાલ.હું ૧૯ વરસની છું. એક વર્ષ પૂર્વે મારા ગર્ભાશયના આગલા ભાગમાં ફાઇબ્રોઇડ હોવાથી ઓપરેશન કરવું પડયું હતું. ઓપરેશનની ગાંઠ કાઢી લેવામાં આવી. આ પછી શારીરિક તપાસમાં પણ બધુ નોર્મલ આવ્યું.
આ પછી મારું માસિક પણ નિયમિત થઇ ગયું. પરંતુ મને ઘણા પ્રમાણમાં સફેદ ડિસ્ચાર્જ થાય છે. આ કારણે મને ચિંતા થાય છે કે હું માતૃત્વ ધારણ કરી શકીશ કે નહીં? ડૉક્ટરનું કહેવું છે કે મને સિઝરિયન કરવું પડશે.એક યુવતી.
જવાબ.ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ જેવી ગાંઠો સામાન્ય છે. આ કારણે ગભરાવાની કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી અને તમારો તો ઇલાજ પણ થઇ ગયો છે. આથી ચિંતા છોડી દો. સિઝેરિયન ડિલિવરીનો પ્રશ્ન છે તો આજે આ સામાન્ય છે અને ડિલિવરી નોર્મલ થશે કે સિઝરિયન એનો આધાર તે સમયે તમારી શારીરિક સ્થિતિ કેવી છે એના પર છે.
વાચકો દ્વારા વારંવાર જાતીય સંબંધ અને રતિક્રીડા અંગેના સાચા ખોટા, ભેદભરમવાળા પ્રશ્નો પૂછાય છે.ઘણા વાચકો શરમના માર્યા પોતાના નામ-ઠામ પણ જણાવતાં નથી. આવા કેટલાંક નનામા પત્રોના જવાબ અહીં આપ્યાં છે.
સવાલ.પતિ-પત્ની બંને જાતીય સંબંધોમાં વર્તાતી ઉણપ બાબત એક બીજા પર દોષારોપણ કરે ત્યારે ચિકિત્સકે આવી બાબતોનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ.
જવાબ.આ પ્રકારની સમસ્યાથી પીડાતા દંપતીને સલાહ આપતી વખતે ચિકિત્સકે પતિ અથવા પત્ની બેમાંથી કોઈ એકને દોષિત ઠેરવવાથી બચવું જોઈએ. તેણે સમસ્યાના મૂળમાં જઈને તપાસ કરવી જોઈએ કે તેનું મૂળ કરાણ શું છે.ખોટી માન્યતાઓ? પરસ્પર સંબંધોમાં તાણ? શત્રુતા? ઉપેક્ષાની નિરાધાર ભાવના? ચિકિત્સકે આખા સંબંધને અખિલાઈમાં જોઈને ચાલવું જોઈએ. કોઈ એક પક્ષ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરતાં તેણે તેમની વચ્ચે ઊભી થયેલ દીવાલને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી ન તો તેમનું જીવન નષ્ટ થાય ન તેમનો સંબંધ.
સવાલ.હું 35 વર્ષનો છું. તાજેતરમાં મારા લગ્ન થયા. મને બાળકોનો ખૂબ શોખ છે. હું સે@ક્સ સંબંધિત બાબતો વિશે બહુ ઓછી જાણું છું. તેના શરમાળ સ્વભાવને લીધે હું કોઈને પૂછી શકતો નથી. હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે શીઘ્ર સ્ખલનને કારણે પિતા બનવામાં કોઈ સમસ્યા નથી.
જવાબ.સેક્સ્યુઅલ રિલેશન વખતે જો પાર્ટનરનું વીર્ય તેની અપેક્ષા કરતાં વહેલું બહાર આવે તો તેને શીઘ્ર સ્ખલન કહેવાય છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે તે વીર્યમાં શુક્રાણુઓની એટલી જ માત્રા રહે છે, જે અંતમાં સ્ખલિત વીર્યમાં હોય છે.
તેથી, શીઘ્ર સ્ખલનની સમસ્યાને કારણે, પિતા બનવામાં કોઈ સમસ્યા નથી, એટલે કે, તે અવરોધ નથી. તેથી ચિંતા કરશો નહીં અને તમારી સે@ક્સ લાઇફનો આનંદ માણો. હા, જો તમારી પત્નીને કોઈ સમસ્યા છે એટલે કે તે જાતીય સંબંધમાં સંતોષ મેળવી શકતી નથી, તો ડૉક્ટર અથવા સેક્સોલોજિસ્ટની સલાહ લીધા પછી યોગ્ય સારવાર કરાવો.