સવાલ.હું ૨૫ વર્ષ નો છું અને મને પેનેટ્રેટિવ સે@ક્સ સીરીયસ પ્રોબ્લેમ થાય છે. મારી ગલફ્રેન્ડ માટે પેનેટ્રેટિવ સે@કસ ખૂબ જ પેઈનફૂલ બની જાય છે. અમે હમણાં એનલ સે@ક્સ કર્યું અને અમને મજા પણ પડી. મને લાગે છે કે વજાઈનલ પેનેટ્રેટિવ સે@ક્સમાં મારા પેનિસને કારણે પ્રોબ્લેમ નથી થતો પણ તેની વજાઈનમાં કોઈ પ્રોબ્લેમ લાગે છે. આનું કોઈ સોલ્યુશન?
જવાબ.પ્રોબ્લેમ તમારી ગર્લફ્રેન્ડની વજાઈનામાં નથી પણ તમારી સે@ક્સની ટેકનિકમાં છે. કોઈ બીજી પોઝિશન ટ્રાય કરો, ફોરપ્લેમાં સમય આપો. અને હંમેશા યાદ રાખો કે એનલ સે@ક્સ કરતી વખતે પણ કો-ન્ડોમ યૂઝ કરવો જ જોઈએ.
સવાલ.મેં વાચ્યું છે કે મહિલાઓ સે@ક્સ કર્યા પછી યુરિનેટ કરે તો તે હેલ્થ માટે સારી બાબત છે. આનું કારણ શું? શું પુરુષોને પણ આ બાબત લાગુ પડે છે?.
જવાબ.હા, બિલકુલ પુરુષોને પણ આ બાબત લાગુ પડે છે. જો તેઓ ઈચ્છે તો સે@ક્સ પછી યુરિનેટ કરી શકે પણ તેનો કોઈ એકસ્ટ્રા બેનિફિટ મળતો નથી.
સવાલ.હું ૨૦ વર્ષનો છું અને હું મારી ગલફ્રેન્ડ સાથે વીકમાં ત્રણ કે ચાર વખત કો-ન્ડોમ વિના સે@ક્સ કરું છું. પ્રેગનન્સી ના રહે તે માટે હું તેની વજાઈનાની બહાર જ ઈજેક્યુલેટ કરું છુ શું આ રિસ્કી છે? લાંબા ગાળે કોઈ પ્રોબ્લેમ થશે?.
જવાબ.જો ક્યારેક ભૂલથી મિસફાયર થઈ ગયું અને વજાઈનમાં સ્પર્મ જતાં રહ્યાં તો સમજો કે તેના આગલા પિરિયડ્સ નહીં આવે અને પિરિયડ્સને બદલે તમારા બંને માટે એક મોટો પ્રોબ્લેમ આવશે લાંબા ગાળે આનાથી મોટો કોઈ પ્રોબ્લેમ નહીં થાય.
સવાલ.હું ૨૪ વર્ષની છું અને હું મારા પાર્ટનર સાથે એનલ સે@ક્સ માણવા ઈચ્છું છું. પાર્ટનરના એનસમાં સ્ખલન કરવું સુરક્ષિત છે કે કેમ? શું આ દરમિયાન લ્યુબ્રિકન્ટનો ફરજિયાત ઉપયોગ જરૂરી છે?.
જવાબ.એનલ સે@ક્સ સલાહભર્યું નથી. તમને બોવેલ જર્મ્સનો ચેપ લાગવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઘણી મહિલાઓને આ પ્રકારનું સે@ક્સ પસંદ નથી હોતું. મહેરબાની કરીને આઈપીસીની કલમ ૩૭૭ વાંચો જેમાં બિનકુદરતી અપરાધોની વ્યાખ્યા અપાઈ છે. ઓરલ, એનલ તથા બેસ્ટિએલિટી વગેરે કાયદાની આ કલમ હેઠળ દંડપાત્ર ગુનો બને છે.
સવાલ.હું ૨૨ વર્ષનો છું અને મારે મારી પાર્ટનર સાથે ઈન્ટરકોર્સ કરવો છે. મારી ગલફ્રેન્ડ મને તેની સાથે તમામ પ્રકારની છૂટ લેવા દે છે પરંતુ જયારે હું પેનિટ્રેટિવ સેક્સની માંગ કરું છું ત્યારે તે સાફ ના પાડી દે છે. તેને મનાવવા માટે મારે શું કરવું જોઈએ?.
જવાબ.તમે પ્રયાસ કર્યો પણ તમે નિષ્ફળ ગયા, હવે તમે કહો કે તમે તેને પ્રેમ કરો છો અને હવે ક્યારેય આ માટે આગ્રહ નહીં કરું.
સવાલ.હું પ્રેગનેન્ટ છું અને આ મહિનાનાં અંતે મારી ડિલિવરી ડેટ છે મને બેબી બોય આવવાનો છે. મારે શું તેનું સર્કમસિઝન કરાવવું જોઈએ? તેના ફાયદા અને ગેરફાયદા શું? શા માટે કરાવવું જોઈએ?.
જવાબ.વર્ષો અગાઉ દુનિયાભરમાં બાળકના જન્મ પછી તાત્કાલિક જ તેનું સર્કમસિઝન થાય તેવો રિવાજ હતો. આજે પરિવારના લોકો નિર્ણય કરે છે કે સર્કમસિઝન કરાવવું છે કે નહીં. ફાયદા કે ગેરફાયદાની વાત છોડો અને પહેલાં તો એ કહો કે કયા મહાન જયોતિષીએ તમને કહ્યું કે તમે બેબી બોયને જન્મ આપશો?
સવાલ.હું 31 વર્ષનો છું મારા લગ્નને 8 વર્ષ થયા છે પરંતુ હવે છેલ્લા 6 મહિનાથી મારી પત્ની ખૂબ જ સં@ભોગ ખુબજ મન થાય છે. અને મને જોઈએ તેટલું ઉત્પાથ થતું નથી. તેથી મારી પત્ની મારા પર ખૂબ ગુસ્સે છે. ના કહે છે, અને હું જે કરું છું તેનાથી મને ખૂબ ગુસ્સો આવે છે.
જવાબ.સૌપ્રથમ તમારે તમારો ગુસ્સો ઓછો કરવો જોઈએ અને તમારી પત્નીને પણ ગુસ્સો ઓછો કરવા માટે કહો, બીજું જો તમને એવું લાગતું હોય કે તમને ઉત્થાન ઓછું થઈ રહ્યું છે તો અત્યારે બજારમાં શ્રેષ્ઠ ટેબ્લેટ અને સ્પ્રે પણ ઉપલબ્ધ છે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા હિસાબે લઈ શકો છો. ડૉક્ટરની સલાહ જરૂર લેજો.