સવાલ.23 વર્ષની પરિણીત યુવતી અને 2 બાળકોની મા છું હું મારા પતિના એક મિત્રને પ્રેમ કરું છું અમારા બંને વચ્ચે અનૈતિક સંબંધ પણ છે મને મારા પતિ સાથે સહવાસમાં તે સુખની અનુભૂતિ નથી થતી.
જે મારા પ્રેમી પાસેથી મેળવું છું મન થાય છે કે તેની સાથે રહું પરંતુ પતિને પણ નથી છોડવા ઈચ્છતી જો મારા પ્રેમીને તેને છોડવાની વાત કરું તો તે કંઈક આડુંઅવળું કરવાની વાત કરીને ડરાવી દે છે કૃપા કરીને કહો કે હું શું કરું?એક યુવતી(જંબુસર)
જવાબ.તમે માત્ર પરિણીતા જ નથી ૨ બાળકોની માતા પણ છો તેથી તમને આ પ્રકારની સ્વચ્છંદતા શોભતી નથી પતિ સાથે સમાજમાં તમારું એક માન છે અને તેને દાવ પર લગાવીને તમે કોઈ બીજા સાથે સંબંધ બાંધીને તમારી બરબાદી નોતરી રહ્યા છો.
આ પ્રકારનો વ્યભિચાર વધારે દિવસો સુધી છુપાતો નથી વહેલામોડા પ્રકાશમાં આવે જ છે એવું થતા તમારી શું હાલત થશે તમે જાતે અંદાજ લગાવી શકો છો વધારે યોગ્ય એ રહેશે કે તમે આ વાત પર અહીં જ પૂર્ણવિરામ મૂકી દઈને તમારા પતિ અને બાળકો પર ધ્યાન આપો.
સવાલ.હું 41 વર્ષની છું અમને બે સંતાન છે કેટલાક વર્ષ પૂર્વે મારું ગર્ભાશય દૂર કરવાનું ઓપરેશન થયું હતું આ પછી સે-ક્સમાંથી મારી રૂચિ ઘટવા માંડી હતી મારી સમસ્યાનું સમાધાન કરવા વિનંતી.એક મહિલા (મણિનગર)
જવાબ.ગર્ભાશય સાથે તમારી બન્ને ઓવરીઓ પણ કાઢી નાખવામાં આવી હોય તો શરીરમાં સે-ક્સ હાર્મોન્સની ઉણપને કારણે આ સમસ્યા થઈ શકે છે આવામાં હાર્મોન રિપ્લેસમેન્ટ થિયરીથી ફાયદો થઈ શકે છે.
આ મારે તમારે કોઈ ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવાની જરૂર છે તમારી સમસ્યાનું સમાધાન શક્ય છે ચિંતા કરવાની જરૂર નથી તમારા ફેમિલિ ડોક્ટર પાસેથી કોઈ નિષ્ણાતનું નામ લઈ તેમનો સંપર્ક કરો સમય ગુમાવતા નહીં.
સવાલ.હું 36 વર્ષનો છું મારા લગ્નને 3 વર્ષ થયા છે હું સે-ક્સ દરમિયાન ખૂબ જ ઝડપથી ઢીલો થઈ જાઉં છું શું મને કોઈ રોગ છે?એક યુવક(શેરડી)
જવાબ.તમને કોઈ રોગ નથી. આખો સમય તેના વિશે વિચારશો નહીં જ્યારે પણ સે-ક્સનો મૂડ હોય ત્યારે લાંબા સમય સુધી ફોરપ્લે કર્યા પછી જ સેક્સ કરો ફોરપ્લે એટલે નાજુક ભાગોને ચુંબન કરવું ચાટવું અને ઉત્તેજીત કરવું સુખી દામ્પત્ય જીવન જાળવવામાં સે-ક્સનું ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે.
પરંતુ ઘણા યુગલો તેનો પૂરતો આનંદ લેતા નથી કારણ કે તેઓ તેને માત્ર શારીરિક જરૂરિયાત માને છે પરિણામે ટૂંક સમયમાં તેમની સે-ક્સ લાઈફ કંટાળાથી ભરાઈ જાય છે ખૂબ જ વ્યસ્ત જીવન અને કામનો થાક પણ સેક્સથી દૂર રહેવાનું એક મોટું કારણ બની જાય છે.
સે-ક્સ પ્રત્યે ઉદાસીનતા તેમના વૈવાહિક સંબંધોને પણ અસર કરે છે સે-ક્સને રસપ્રદ અને ઉત્તેજક રાખવાની જરૂર છે અને આ રસ જાળવવા માટે ફોરપ્લે ખૂબ જ જરૂરી છે ફોરપ્લે માત્ર સે-ક્સ રિલેશનમાં નવીનતા જ નથી લાવે પરંતુ સંબંધોને મજબૂત પણ બનાવે છે.
સે-ક્સ ત્યારે જ પૂર્ણ માનવામાં આવે છે જ્યારે બંનેને સંપૂર્ણ આનંદ મળે આ માટે તમારા સંબંધોમાં મધુરતા આવે તે દરેકને ખૂબ જ જરૂરી છે અહીં એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
કે તમારે સે-ક્સને માત્ર શારીરિક જરૂરિયાત ન માનવો પરંતુ તેનો ભરપૂર આનંદ લો અને આ આનંદ માટે સેક્સ પહેલા અને પછી ફોરપ્લે કરી શકાય છે ઉતાવળમાં અથવા માત્ર શરીરની જરૂરિયાતને સંતોષવા માટે થોડી મિનિટો પછી ઊંઘી જવું થોડીવાર પછી તમારી પત્ની અથવા જીવનસાથીમાં સેક્સ પ્રત્યે અણગમો ઉત્પન્ન થાય છે.
સવાલ.હું 22 વર્ષની છું છેલ્લા બે-ત્રણ વરસથી મને યુરિન પસાર કર્યાં પછી યુરિનના ટીપા ટપક્યા કરે છે અને ઘણી વાર યુરિન પસાર કરતી વખતે બળતરા પણ થાય છે શું ભવિષ્યમાં આની અસર મારા લગ્નજીવન પર પડવાની શક્યતા છે?એક યુવતી (મુંબઈ)
જવાબ.આટલા વર્ષ સુધી તમે બેસી કેમ રહ્યા એ જ સમજાતું નથી હવે સમય ગુમાવ્યા વગર કોઈ નિષ્ણાતનો સંપર્ક કરો ચિંતા કરવાની કોઈ જરૂર નથી ડૉક્ટરો યુરિન કલ્ચર અને સેન્સિવિટી જેવી કેટલીક ટેસ્ટ કરાવવાની સલાહ આપશે.
જેને કારણે યોનિમાં ઇન્ફેકશનની જાણ થઈ જશે અને ઉચિત દવા લેવાથી જલદી ફાયદો થઈ જશે આની તમારા લગ્ન જીવન પર કોઈ અસર થવાથી નથી. આવી આ ચિંતા છોડી તમારો ઉપચાર કરવો અને ડૉક્ટરની સલાહ મુજબ દવા લો. બધુ ઠીક થઈ જશે.
સવાલ.હું 20 વર્ષનો છું નાનપણમાં મેં મારા દાંતની કાળજી લીધી નહોતી હવે મને આનું મહત્ત્વ સમજાયું છે તો શું હવે બગડેલી બાજી સુધરી શકે છે?આ મારે માટે શું કરવું એની સલાહ આપશો?એક યુવક (મુંબઈ)
જવાબ.તમારી સમસ્યા ગંભીર નથી જેનું સમાધાન થઈ શકે નહીં મોડે મોડે પણ તમને તમારા દાંતનું મહત્ત્વ સમજાયું એ વાત સારી છે આથી હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને કોઈ સારા ડેન્ટિસ્ટનો સંપર્ક કરો અને તેમની સલાહને અનુસરો તેમની સારવાર આર્થિક રીતે પરવડે તેમ હોય નહીં તો તમે કોઈ સરકારી હોસ્પિટલ કે ટ્રસ્ટની હોસ્પિટલમાં પણ આ સારવાર લઈ શકો છો ચિંતા કરવાની જરૂર નથી.