દિવસેને દિવસે આપણા દેશમાં ગણા નવા નિયમો આવી રહ્યા છે.જેને ચાલતા આપણે પોતાના પર્સનલ ડોક્યુમેન્ટ ની જરૂર ધ્યાન રાખવું જોઈએ,કારણે કે દિવસેને દિવસે કેટલી સરકારી નોકરીઓ ,કેટલી સરકારી યોજનાઓ,સરકાર હેઠળ બહાર પાડયા કરે છે.અને આ નોકરી કે યોજનાનો લાભ લેવો હોય તો. ઘણા ડોક્યુમેન્ટ જરૂર પડે છે.
મધ્યપ્રદેશ માં આવી યોજનાનો લાભ લેવામાં માટે એક યુવતી પાસે આધાર કાર્ડ ન હતું. તે માટે પોતાના કાકા અને કાકી ને કહીને આધાર બનાવવા માટે શહેર આવી હતી પણ આ યુવતી સાથે ,એક એવી ઘટના સર્જઈ હતી કે સાંભળીને તમને આગત લાગાસે.તો આવો જાણીએ આ લેખના માધ્યમથી,એક યુવતી પોતાનાં કોઈ પરિચિત સાથે તેનો આધારકાર્ડ લેવા માટે શહેર ગઈ ત્યારે એક મહિનાથી તેની સાથે ગેંગરેપ થયો હતો.આરોપીઓઓ યુવતીનાં નામે સુસાઇડ નોટ પણ લખી હતી.
આ સનસનાટીભર્યા ઘટના મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાની છે. અને તે ખૂબજ દર્દ જનક હતિ કારણે કે એક 19 વર્ષની યુવતી સાથે ગેંગરેપ થાય એટલે ખૂબજ ગંભીર હાલત જોવામાં મળે છે.અને આ મધ્યપ્રદેશના બેટુલમાં બળાત્કારના કેસો અટકવાનું નામ નથી લેતા. છેલ્લો કિસ્સો બેતુલના આમલા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે જ્યાં એક યુવતી પાસેથી આધારકાર્ડ બનાવવાના નામે ત્રણ લોકોએ 1 મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો અને અને એક રૂમ માં બંધ રાખી હતી.અને એક પછી એક વ્યક્તિ તે યુવતી સાથે એક મહિના સુધી આવી ગેંગરેપ કર્યું હતું.તે ખૂબજ દુઃખ જનક વાત છે.
આ યુવતી 10 પાસ હતી.અને તેને એક સરકારી યોજનામાં લાભ લેવામાં માટે આધાર કાર્ડ ની જરૂર હતી પણ આ યુવતીનું આધાર કાર્ડ ખોવાયેલું હોવાથી નવું આધાર કાર્ડ બનવાનું હતું.અને તે બેતુલા જિલ્લામાં 19 વર્ષીય યુવતિની સાથે આ હેવાનિયત ભરી ઘટના સર્જાઈ હતી. પિડીતા દસમું ધોરણ પાસ છે અને ઈન્દોરમાં જોબ કરે છે. પિડીતા બોરદેહીની રહેવાવાળી છે. યુવતિનું આધાર કાર્ડગુમ થઈ ગયું હતું તેથી નવું બનાવવા માટે તેણે પોતાના ગામનાં યુવક છોટે પવારને કહી રાખ્યું હતું. ત્યારે આ યુવકે તેને 17 સપ્ટેમ્બરે આંબલા બોલાવી દિધો હતો. અને એક રૂમ ભાડા પર રાખીને તેમાં ઉતારો આપ્યો હતો.આ જગ્યાએ આવી ને યુવતીને ખૂબજ વિચિત્ર લાગ્યા હતું પણ આ યુવતી ગામડામાંથી આવેલી હતી એટલે તેને કઈ ભાન ન પડતી હતી એટલે તે કઈ બોલી નહતી.
આ યુવતીને કઈ ખબર ન પડવી હતી કે મારું આધાર કાર્ડ બનાવમાં કેટલી વાર લાગસે.અને ક્યારે બનશે તેની ચિંતા થવા લાગી યુવતીને અને બીજા દિવસે યુવતીએ કહ્યું કે તે નાના પવારને વારંવાર કહેતી રહી છે કે મારે મારું આધારકાર્ડ ક્યારે બનશે, પરંતુ તે વાતને અં દેખી કરતો હતો અને 9 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યાની આસપાસ છે. છોટા પવાર અને રામ દિગયાએ મને સફેદ રંગની સ્કોર્પિયોમાં બળજબરીથી લઈ ગયા. તે પછી બંને મને રામ દિગ્યાના ક્ષેત્રમાં લઈ ગયા. ત્યાં બંનેએ મારી સાથે બળજબરીથી ખોટું કામ કર્યું.અને આ ખોટું કાર્ય કરનાર ત્રણ થી ચાર વ્યકિતઓ હતા જેમણે આવું દુષ્ટ કામ કર્યું હતું હું અને ત્રણ લોકોનો મને પકડીને જબરજસ્તી કરી હતી.આ ઘટનાને પોલીસને પણ જાણ થઈ હતી.અને આરોપીઓને પકડ્યા હતા.
યુવતી હકે છે કે આ ત્રણ વ્યક્તિએ મને ખૂબજ મારી હતી.અને તડપાવી હતી તે ત્રણ વ્યક્તિઓએ મને આખી રાત્રે પાણી પણ નથી આપ્યું.અને મને ખૂબજ ત્રાસ આપ્યો છે.અને આ ઘટનામાં પીડિતાની હાલત કથળી હતી અને ત્યારબાદ તેને ઓરડા પર છોડી દીધી હતી. આ ત્રણ વ્યકિતઓ 10 ઓકટોબર ના રોજ ગેંગરેપ કર્યો હતો.અને આ યુવતી ચાર દિવસ બાદ, 13 ઓક્ટોબરના રોજ પીડિતાને આમલાના બોડકી લઈ જવામાં આવી હતી અને ત્યાં જ મંગલ યાદવ નામના ત્રીજા આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાનું કહેવું છે કે આરોપીએ તેને એક પત્ર પણ લખ્યો હતો કે જો હું મરી જઈશ તો મારા કાકા અને કાકી તેના માટે જવાબદાર રહેશે. કારણકે આ ઘટનાના તે જવાબદાર છે.અને અહી આવવા માટે તેમણે ખૂબજ દબાણ કર્યું હતું.