ક્રિકેટના આજે દરેક દેશમાં દિવાના છે અને વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક ખેલાડી આંધ્રે રસેલ છે.
તમે સારી ઓળખો છો જે તેની પ્રખ્યાત બેટિંગથી જાણીતો છે. આંધ્ર રસેલ વિશે આટલું જ આપણે ખબર હશે.
આંદ્રે રસેલે 2016 માં જસમ લોરા સાથે લગ્ન કર્યા. બંને લગ્ન પહેલા ડેટિંગ કરી રહ્યા હતા. જેસીમ અને રસેલને એક પુત્રી પણ છે.
પેશે થી ડોમિનિકન રિપબ્લિકનો મોડેલ લોરા ખૂબ સુંદર અને સ્ટાઇલિશ લાગે છે.
આન્દ્રે રસેલની પત્ની તેના હોટ અને મોડલિંગની તસ્વીરો વાયરલ થવાને કારણે મિડિયા ની ચચૉમાં બની રહે છે આંધ્ર રસેલનો જન્મ 29 એપ્રિલ, 1988 ના રોજ થયો હતો.
આન્દ્રે રસેલ એક બેટિંગ ઓલરાઉન્ડર છે તે જમણા હાથ થી બેટિંગ સાથે બોલિંગ પણ કરે છે.
આન્દ્રે રસેલને વિશ્વના સૌથી વિસ્ફોટક ઓલરાઉન્ડર માનવામાં આવે છે.
જે ટૂંકા ગાળામાં તેની બેટિંગ અને બોલિંગથી મેચ બદલવા માટે જાણીતો છે.
આન્દ્રે રસેલે આઈપીએલ કારકિર્દીની શરૂઆત આઈપીએલ 2012 માં કરી હતી.
જ્યારે તેને દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા 3 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.
2014 માં કોલકાતા નાઈટ રાઇડર્સે તેને આઈપીએલની હરાજી દરમિયાન માત્ર 60 લાખમાં ખરીદ્યો હતો.