કોને કહ્યું છે કે તોફાન માત્ર સલમાન ખાન ના અંદર હોય છે દેશી આંટી ઓ ની આ તસ્વીરો જોઈ ને તમે પણ કહેશો કે તોફાન બધાની અંદર હોય છે માત્ર ઢાકન કોલવાની વાર છે.
1. આલો મળી ગઈ સૌથી શક્તિ શાળી મહિલા જેને આખી ટ્રક ને ઉંચી કરી નાખી છે.
2.હવે બેશવા માં મજા આવશે.
3.છોકરા ઓ જ ફેરવી શકે છે બાઇક?
4.અરે બહેન ગાડી આગળ થી ઉંચી થઈ જશે.
5.વાળ સીધા કરવા માટે આનાથી બીજો કોઈ ઉપાય ના હોય.
6.આ ને કહેવાય જોરદાર બેલેન્સ રાખનાર માણસ.
7.દરવાજા થી ઉતરવા નું હવે જૂનું થયું .
8.મેપ જોવા માટે આનાથી બીજો જુગાડ ના હોય.
9.આ આંટી ને સીટ હજુ નાની તો નથી પડતી ને.
10.તમે કોઈ દિવસ એસ્કલેટર નો ઉપયોગ આવી રીતે કર્યો છે .
11.આને કહેવાય છે આંખ બંધ કરી ને વિશ્વાસ રાખવો.
12.અહીંયા આપણા થી એક નથી સાચવાતું અને અહીંયા બે બે રાખે છે.
13.પાવર ફૂલ આંટી ની મોજ.
14.વાતચીત કરવા માટે આનાથી ઉત્તમ જગ્યા બીજી ક્યાંય ના મળી.
15.શુ વાત છે ભાઈ આગળ થી જો ઊંચું થયું તો.
16.દૂધ પીવા ની કળા જોઈ ને ચોકી જશો.
17.આજ તો લાગે છે કોઈ પણ નહીં બચે.આ ભારત્ત ની વાત હવે થોડીક નજર પાડોશી દેશ પાકિસ્તાન પર નાખીએ. પાકિસ્તાન માં કાર્ટૂન લોકો ની અછત નથી અમે અહીંયા જે તસ્વીરો રજુ કરવા જઈ રહ્યા છે તે સાબિત પણ થાય છે કે તમને નથી લાગતું કે પાકિસ્તાન માં કઈ ગડબડ જેવું હોય તો જોવો આ તસ્વીરો ને તમને પણ લાગશે કે અમેં શુ કહેવા માંગીએ છીએ.
18. એક ગધેડા માં સ્મગલિંગ થતું હોય તેવું દેખાય છે.
19.અરે ભાઈ જરા ધ્યાન થી નહીંતર ઉડી જઈશ.20.રેશર ઓફ ધ યર એવોર્ડ આપવો જોઈએ આ ભાઇ ને..
21.દાંત ના ડૉકટર હોય તેવું નથી લાગતું.
22.જોર લગાકે હૈયા જોર થી મારો.
23.ઓ ભાઈ વહુ ભાગી ના જાય હો.
24.વાળ કપાવવા જાવતો સાચવી ને ભાઈ લોટી થઈ જશે તેની જવાબદારી લેવાંમાં આવતી નથી.
25.અત્યાર સુધી હું તને ખેંચતો હતો હવે તારો વારો .
26.ભાઈ ભાગ નહીતો આવી બન્યું હો.
27.નવું બાઇક લોન્ચ થયું છે.
28.હવે આ જ માત્ર જોવાનું બાકી હતું લો જોઈલો.
29.ભાઈ ભાલું ને લઈને ક્યાં જાવ છો .
30.ભાઈ ડ્રાઇવર ને ઇનામ આપવા જેવું નથી લાગતું .
31.પત્રકાર તેના એજન્ટ સાથે રિપોટીંગ આપે છે ભાઈ.
32.હવે તો હદ થઇ ભાઈ આવી રમત કોણ રમેં .
33.બાજુ રહો ભાઈ પ્લેન આવે છે પાછળ.
34.ફૂલ સિક્યોરિટી સાથે છે ભાઈ.
35. સ્પાઇડર મેંન ગધેડા ગાડી માં જોયું કોઈ દિવસ.
36.નવી લવ સ્ટોરી છે ભાઈ.
37.પાછળ થી એક્સિડન્ટ ના થાય તે જોવે છે ભાઈ.
38. દાળ કઢાવવા માટે આનાથી સારો કોઈ જુગાડ ના મળ્યો ભાઈ.