મનુષ્યની સામે એવી કેટલીક તસ્વીરો આવી જાય છે જેને જોઈને તેમનું હસવાનું નિયંત્રણ કરી શકતાં નથી અને ક્યારેક વ્યક્તિની ને હકીકતમાં આવા ઘણા જુગાડ જોવા મળી આવે છે.
ભારતમાં ક્યાં પણ જાવ કોઈ પણ વ્યક્તિ બીજાના મોબાઈલમાં જોતો જોવા મળશે.
1.સાથે ઘડિયાળ રાખવી એ સારી ટેવ છે. તેનાથી તમને સમયની કિંમત ખબર પડશે. પણ આટલી મોટી ઘડિયાળ રાખવાનો શુ ફાયદો.
2.લાગે છે કે આ વ્યક્તિ તેની ભેંસને ખૂબ પ્રેમ કરે છે.
3. કેટલાક લોકો તમારી સર્જનાત્મકતાથી તમને આશ્ચર્યચકિત કરી દે છે. આ મહિલાના કામ માટે બે વ્યક્તિની જરૂર હતી. પરંતુ તેને તેનું મગજ લગાવી એકજ વારમાં કામ કર્યું.
4.આ વ્યક્તિને 21 તોપની સલામી આપવી જોઈએ. તેના વાળના કારણે.
5.વરસાદનાં સમયે પરણ્યે અને કુંવારા આવા હોય છે.
6.કેટલાક લોકો વિચિત્ર હરકતો કરે છે અને તેને કેમેરા પર રેકોર્ડ કરીને તેને સોશિયલ મીડિયા પર શેર કરે છે.
7.ઇજેક્શન કૂતરાને લગાવામાં આવે છે પરંતુ કેમ વ્યક્તિને પીડા થઈ રહી છે.
1.છોકરીઓને બાથ ટબ માં નહાતાં જોયા હશે પણ બાથ ટબ માં નૂડલ્સ સાથે નહાતાં જોયા નહીં હોય.
2.લાગે છે આ છોકરી ચોક્કસ મિકેનિકલ એન્જિનિયરની પુત્રી છે. કારણકે એટલા માટે તેને ખૂબજ મગજ અને આટલી હિંમત કરી.
3.ફોટોગ્રાફ કરવાના પાગલપણમાં આ છોકરીએ પોતાનો ખોરાક બગાડ્યો.
4. છોકરીઓ કોઈ પણ તકે સેલ્ફી લેવાનું નથી ભૂલતી કારણ કે આજે આ મહિલા જેલમાં તેના મિત્રને મળવા આવી હતી જ્યાં તેણે મિત્ર સાથે સેલ્ફી લેવાની તક ગુમાવી નહી.
5.કોઈને પણ આ છોકરીની ફેશન ગમે છે કે નહીં.
6.આજે અમને ખબર પડી ગઈ છે કે છોકરીઓ સેલ્ફી લેવામાં એક્સપર્ટ કેવી રીતે થાય છે. કારણકે આવા અનોખા અંદાજ આજ પહેલાં તમે ક્યારે નહિ જોયા હોય.
7.આ હેરસ્ટાઇલ તમારા કોનથી તમારા મિત્રને ગિફ્ટ કરવા માંગો છો.
8. કલયુગી દુનિયા બલૂનથી પોતાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
1.ગધેડા પર ટેક્સી કેવી રીતે મૂકી શકાય.
2.વિમાનને પાઇલટે રસ્તા પર લેઇન્ડ કરાયું.
3.અમે હેલ્મેટ વગર ખૂબજ સલામત છે.
4.પાકિસ્તાનમાં નવી બુલેટ ટ્રેન શરૂ થઈ.
5.પાઇ પાઇના માટે તલપો પરંતુ આજે ચારપાઈ છે તેની પાસે.
6.આમને પોતાનું ખૂબ સારો જુગાડ કરીયું.
7. આ ભાઈ તો મોતને બોલાવી રહ્યો છે.1.દરેક સમસ્યા હલ થાય છે. કેટલાક લોકો એકલા લોકો માટે કાર પણ બનાવી લીધી.
2. તમે પરીક્ષામાં રડી શકો છો. પણ આવું શાંતિથી પેપરમાં કોણ લખી શકે છે.
3. પ્રેમ હંમેશાં જવાન રહે છે.
4. આ પ્રકારનો પણ પ્રેમ છે.
5. આ તો પહેલી વખત જોવામાં આવ્યું છે.
6. જ્યારે પરીક્ષામાં કઈ પણ નથી આવડતું. ત્યારે આજ થાય છે.
7. આજ દિન સુધી કોઈએ મોટો ખાટલો જોયો ન હોય.
1.ધ્યાનથી જોવો છોકરો કઈ છે અને છોકરી.
2.ફોટોગ્રાફર મન ચાલતું તો આને ઉડાવી દીધો હોત.
3.વિચારો આ કેવી રીતે થયું છે.
4.જનાબ આ પુસ્તક નથી કારીગરની કામગીરી છે.
5. તસવીરને ઊલટી કરીને જોવો, સમજી જશો.નોંધ.
આ ફોટા ખાલી તમારા રમૂજ માટે જ છે બાકી અમારી એવી કોઈ વ્યથા નથી કે કોઈની લાગણી ને ઠેસ પહુંચે