તમે આવા ઘણા નિયમો વિશે સાંભળ્યું જ હશે અને તમે તમારા પોતાના નિયમોનું પણ પાલન કરતા જ હશો પણ દરેક દેશમાં જુદા જુદા કાયદા હોય છે અને જે તમને વિચિત્ર પણ લાગશે પણ ત્યાં રહેતા લોકો આ નિયમોનું પાલન કરે છે અને જો કોઈ આ નિયમો તોડે છે તો સજા પણ આપવામાં આવે છે.
જો કે અમે તમને એજ બતાવવા જઇ રહ્યા છીએ કે આ કાયદાઓનો ભંગ કરવાથી આપવામાં આવે છે સજા, તો આવો જાણીએ શુ કહેવા માંગે છે એ કાયદા. આ કાયદાઓ વાંચ્યા પછી તમને થોડું હસુ આવશે, પણ આ એક નિયમ બન્યો છે જે આ પ્રકારે છે.
1. આ નેવાડાના યુરેકામાં મૂછોવાળા પુરુષો માટે મહિલાઓને કિસ કરવી તે ગેરકાયદેસર માનવામાં આવે છે.
2. ટેક્સાસના ડેવનમાં અડધા વસ્ત્રો પહેરીને કામ કરવું તે કાયદાની વિરુદ્ધ માનવામાં આવે છે. 3. મોન્ટાનાના બોજમેનમાં સૂર્યાસ્ત પછી ઘરના આંગણામાં તમામ પ્રકારની જાતીય પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
4. જો તમે ટેનેસીમાં કાર ચલાવતા દરમ્યાન સુઈ જાવ છો તો, તમે કાયદાનો ભંગ તોડ્યો હોય તેવું માનવામાં આવે છે. 5. ન્યુ યોર્કમાં છત પરથી જો કોઈ કૂદે છે, તો તેને મોતની સજા આપવામાં આવે છે.
6.પેનસિલ્વેનીયાના ડેનવિલેમાં આગના એક કલાક પહેલા ફાયર નોઝલ તપાસવું પણજરૂરી છે 7. વિસ્કોન્સિનનાં કોનર્સવિલમાં કોઈ સ્ત્રી ઉગ્ર ઉત્તેજનાનો અતિરેકની નજીક હોય છે તો ત્યારે પુરુષ બંદૂક ચલાવે છે તો તે ગેરકાયદેસર માનવામાં આવે છે.
8. પેન્સિલવેનિયામાં ડોલરને દોરાથી બાંધીને બીજાને લાલચ આપવી એ કાયદાની વિરુદ્ધ ગણાય છે. 9. સ્વીઝરલેન્ડમાં રાત્રે 10 વાગ્યા પછી પુરુષોએ ઉભા રહીને આરામ કરવો તે ગેરકાયદેસર માનવામાં આવે છે.
10. ફલોરિડામાં ગુરુવારે સાંજે 6 વાગ્યા પછી જાહેર સ્થળોએ ખરાબ ગેસ કાઢવો ગેરકાયદેસર માનવામાં આવે છે.11. મેસેચ્યુસેટ્સમાં રાત્રે નાહ્યા વિના પથારીમાં જવું તે પણ ગેરકાનૂની છે. 12. મેસેચ્યુસેટ્સમાં રવિવારે સ્નાન કરવું ગેરકાયદેસર માનવામાં આવે છે. 13. સૈમોમાં પોતાના જન્મદિવસની તારીખ ભૂલી જવી એ પણ ગુનો માનવામાં આવે છે.
14. અલાબામામાં, જેલ સૈનિકોએ તેમની પત્ની સાથે વાત કરવી તે ગેરકાયદેસર છે.15. ઇંગ્લેંડનાં લંડનમાં સિટી કેબમાં પાગલ કૂતરાં અથવા લાશો લઈ જવી તે ગેરકાનૂની છે.
16. ઇંગ્લેન્ડમાં સંસદ ગૃહની અંદર મૃત્યુ પામવુ તે ગેરકાયદેસર માનવામા આવે છે.17. ટેક્સાસમાં, ખાલી બંદૂકથી કોઈને ડરાવવું ગેરકાયદેસર છે.
18. ઓસ્ટ્રેલિયામાં, તમે જે પ્રાણીનું માંસ ખાવ છો તેનું નામ લેવું પણ ગેરકાયદેસર છે.19. ફ્રાન્સના કાન્સમાં જેરી લેવિસ માસ્ક પહેરવો પણ ગેરકાનૂની છે. 20. અર્કનસાસમાં વ્હાઇટ વેડિંગ ગાઉનમાં બીજી વાર મહિલાઓને લગ્ન કરવા પર પ્રતિબંધિત છે.
21. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં રવિવારના દિવસ દરમિયાન એક સરખા ગુલાબી પેન્ટ પહેરવાની સખ્ત મનાઈ છે. 22. કેંટુંકીમાં ખિસ્સામાં આઈસ્ક્રીમ અથવા કોન મૂકીને લઈ જવું પણ ગેરકાયદેસર માનવામાં આવે છે.
આ દેશો ના જે કાનુનો છે એ તમને બીજે ક્યાંય જોવા નહિ મળે અને આપડા કરતા ત્યાં ના કાનુનો ખુબ અલગ છે.