તમને જાણીને નવાઈ થશે કે તમે જે ચિત્ર જોઇ રહ્યા છો તે આ એક કેકનો ફોટો છે. ગાઉન નહીં વેચાઈ રહ્યું. આ દુનિયાની સૌથી મોંઘી કેક છે
તેની કિંમત શું છે ભાઈ.
આ કેકની કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ કેકને બનાવવામાં 10 દિવસથી પણ વધારે દિવસ લાગે છે.
બિટ્રેનની સેલિબ્રિટી કેક ડિઝાઇનરે તૈયાર કરી.
કેકની રચના કરનાર બ્રિટનની સેલિબ્રિટી કેક ડિઝાઇનર ડેબીએ કરી છે.
1000 અસલી મોતી પણ કેકને બનાવવામાં લાગ્યા છે.
તેને બનાવવા માટે 1000 હજાર અસલી મોતી લીધા છે અને 5000 ફૂલ પણ 1000 ઈંડા અને 25 કિલો ચૉકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનું વજન આશરે 100 કિલો છે.
તેનો રેકોર્ડ્સ બનાવી દીધો.
ખરેખર, આજ સુધી કોઈએ પણ આ મોંઘી કેક બનાવી નથી. ડૈબીના નામથી જ આ રૅકૉડ બનાવી દીધો છે.
આવી કેક બનાવે છે ડૈબી.
ડેબીની કેક બનાવવાની રીત જુદી છે. ખુરશી, પલંગ, ફૂલના માળા જેવી જુદા જુદા આકારની કેક બનાવે છે .
આ સોફાની કેક તમે જોઈ રહ્યા છો.
બોલિવૂડ જેવી કેક તમે જોઈ રહ્યા છો. આ બાઈટની કેક ખાવા માટે તમારે લોન પણ લેવી પડશે સાહેબ.