પતિ અને પત્ની વચ્ચે ખૂબજ પ્રેમનો સબંધ હોય છે અને બંને સબંધ વિશ્વાસ પર ટકી રહે છે. પણ આ વિશ્વાસ જ્યારે ટૂટે ત્યારે ખૂબજ ભંકર પરિણામ આવે છે અને આ વિશ્વાસ ટુટવાનું નું કારણ 80 ટકા બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે ત્રીજી વ્યક્તિનું આગમાં થાય છે ત્યારે આ વિશ્વાસ ટૂટે છે અને તેનું પરિણામ ખૂબજ ગંભીર આવી શકે છે અને એક આવો દર્દ જનક કિસ્સો સોશીયલ મીડીયા પર વાયરલ થયેલા છે. આવો જાણીએ આ લેખના માધ્યમથી. ચેન્નઈના તમિલનાડુના પુઝાલમાં એક મહિલાએ પોતાના પતિને પહેલા ઢોંસામાં ઊંઘની દવા ભેળવીને ખવડાવી દીધી.
ત્યારબાદ જ્યારે તે બેભાન થઈ ગયો ત્યારે ગળું દબાવી હત્યા કરી દીધી અને હત્યા કરીને આખી રાત પોતાના પતિ જોડે આરામ કર્યો હતો અને સવારે પોલીસને જાણ થતાં, આ મામલાની આરોપી 23 વર્ષીય મહિલાને મંગળવારે ગિરફ્તાર કરવામાં આવી છે. મહિલાની સાથે સાથે તેના દોસ્તને પણ તેની મદદ કરવાના આરોપમાં ગિરફ્તાર કરવામાં આવ્યો છે. મહિલાનો જે દોસ્તની વાત કરે છે. તે ખરેખર મહિલાનો પ્રેમી છે.જે બંને મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.આ બધું તેને પ્રેમીના કહેવાથી કરવામાં આવ્યું હતી. અને આ ઘટનામાં ચકીત કરી દેનારી વાત એ છે કે, પતિની હત્યા બાદ મહિલા તેની બાજુમાં ઊંઘી ગઈ હતી અને સવારે ઉઠીને પાડોશીઓને અલગ કહાનીન સંભળાવીને લોકોને ભેગા કર્યા હતા.અને લોકોને એવું કીધુકે હું જ્યારે સવારે ઊઠી ત્યારે તેમનું મત્યુ થયું હતું.
જે મહિલાએ હત્યા કરી છે.તેનું નામ અનુપ્રિયાં છે અને અનુપ્રિય અને તેનો પ્રેમી બંને આ પ્લાન બનાવીને આ હત્યા કરી હતી.અને આ હત્યા એવી રીતે કરી હતી.કે કોઈ પણ વ્યક્તિ શક ના કરે.અને અનુપ્રિયાએ દાવો કર્યો કે, તેના પતિ સુરેશ, વધુ દારૂ પીવાને કારણે મોત થઈ ગયું. આ વાત પરથી પડદો ત્યારે ઉઠ્યો જ્યારે એટૉપ્સી રિપોર્ટ સામે આવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, મૃતકે વધુ પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ખાધી અને બાદમાં ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી છે. ત્યારબાદ અનુપ્રિયાએ પોતાના પ્રેમી મુરાસોલી મારન સાથે મળીને હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું અને પછી તેમણે પોલીસને પોતાનો આખો પ્લાન બતાવ્યો હતો કે સુરેશ ઘરે દારૂ પીને આવ્યા હતા અને મે ઊંઘ ગોરી પાણી સાથે આપી દીધી અને જ્યારે ઉઠી ત્યારે ગળું દબાવીને માર્યો હતો.
સુરેશ કઈ વધારે ભણેલો ન હતો અને પોતાનું જીવન સુખ અને શાંતિથી જીવતો હતો અને સુરેશને એક ચાર વર્ષની છોકરી પણ હતી અને સુરેશનો પગાર 16000 હજાર હતો અને અનુપ્રિયાનો પતિ પુઝાલ સ્થિત પુથાગરમમાં મીટની દુકાનમાં કામ કરતો હતો. અનુપ્રિયા સાથે તેના લગ્ન 2014માં થયા હતા. બંનેને એક ચાર વર્ષનો દીકરો પણ છે. તાજેતરમાં જ અનુપ્રિયાને કોલાથુરની મેડિકલ શૉપમાં નોકરી મળી હતી અને ત્યાં એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો અને એકબીજાને ખૂબજ પસંદ કરતા હતા, સુરેશની પત્ની અનુપ્રિયાના વધારે ફોન પર બિઝી રહેવું તે બિલકુલ પસંદ નહોતું, જેના કારણે તે અવારનવાર પત્ની પર ગુસ્સે થતો હતો. પોલીસ અનુસાર, સુરેશે પોતાની પત્ની સાથે આ વિશે વાત કરી હતી. સુરેશે અનુપ્રિયાને કહ્યું હતું કે, મોડી રાતે તે કોઈને આ રીતે મેસેજ મોકલે એ તેને પસંદ નથી. ઘણીવાર તો સુરેશે અનુપ્રિયાને મારી પણ હતી અને વારંવાર મારવાના કારણે અનુપ્રિયને ખૂબજ ગુસ્સો આવતો હતો. એટલા માટે એક દિવસ અનુપ્રિયા અને તેના પ્રેમીએ એક મોટો પ્લાન બનાવ્યો કે સુરેશને મારી નાખીએ અને આપડે બંને લગ્ન કરી લઈશું.
પાડોશીઓએ કરી વાત.
પડોશીઓને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો ખબર પડી કે સુરેશ તેની પત્નીને ખૂબજ હેરણ કરતો હતો અને કેટલીક વાર ઘરે દારૂ પીને આવે ત્યારે બંને ખૂબજ ઝઘડતા હતા અને સુરેશ તેણી પત્નીને ખૂબ મરતો હતો.અને પોલીસે જણાવ્યું કે, અનુપ્રિયાએ નક્કી કરી લીધું હતું કે, તે સુરેશની હત્યા કરી દેશે કારણ કે, તેનો પતિ તેની જિંદગી શાંતિથી પસાર થવા દેતો નહોતો. અનુપ્રિયાએ આ કામ માટે પોતાના દોસ્ત મુરાસોલીની મદદ લીધી, જે વિલ્લુપુરમ જિલ્લામાં તેના ઘરની નજીક જ રહેતો હતો.
રવિવાર રાતે, તેણે પોતાના પતિના ઢોંસામાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી. ઢોંસા ખાધા બાદ સુરેશ બેભાન થઈ ગયો પછી બંનેએ મળીને તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી.અને સુરેશને મૃત્યુના ગાટ ઉતારો હતો અને પછી અનુપ્રિયા અને તેના પ્રેમીએ ખૂબ રોમાન્સ કર્યો હતો.અને અનુપ્રિયાનો પ્રેમી અડધી રાત્રે ઘરે ફરાર થઈ ગયો હતો અને જ્યારે ત્યારબાદ અનુપ્રિયા પોતાના પતિની બાજુમાં ઊંઘી ગઈ અને સવારે ઉઠીને પાડોશીઓને જણાવ્યું કે, પાડોશીઓને કીધું અને રડવા લાગી સુરેશ સાંજે દારૂ પીને આવ્યો હતો અને સવારે ઉઠ્યા ત્યારે મરી ગયા હતા.
કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બંને આરોપી.
પોલીસે ધડપકડ કર્યા પછી બંને આરોપીને ગણું પૂછપરછ કરવામાં આવી હતી અને બંને આરોપીને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા અને એટૉપ્સી રિપોર્ટના આધારે પોલીસે તારણ કાઢ્યું કે, આ હત્યાનો મામલો છે અને તારબાદ પોલીસે અનુપ્રિયાની કડકાઈથી પૂછપરછ કરી અને મુરાસોલીને અપરાધમાં તેની મદદ કરવા બદલ અરેસ્ટ કર્યો. મંગળવાર બંનેને કોર્ટ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા અને આ બંને આરોપીને ઉંમર કેદની સજા થઈ હતી.