જુગાડ જો કલા છે, તો આપણે ભારતીય કલાકારો છે. જુગાડ જો ટેકનોલોજી છે તો આપણે ભારતીય એન્જિનિયર છે. જીહા, સાચું કહ્યું છે. જુગાડ આપણને ભારતીયોને કંઇક નવીન કરવા પ્રેરણા આપે છે. તમે તમારા દેશના કોઈપણ ક્ષેત્રમાં જતા રહો, તમને વિવિધ કલાકારો અને એન્જીનીયરો મળી જશે, જે જુગાડ કલાને અને તકનીકીને નવા પરિમાણો આપી રહ્યા છે. આ સાહેબને કશું જ જોઈએ નહીં, બસ થોડી કદર કરવાની જરૂર છે. તો ચાલો જઈએ, જુગાડની દુનિયામાં. અહીંયા ઘણું બધું નવું જોવા મળી શકે છે.
1. તમારી પાસે ફ્રીજ નથી ઓહ કોઈ વાત નહીં એ.સી. ક્યારે કામ આવશે, કોલ્ડ ડ્રિંક્સ તો આપણે ચપટીમાં ઠંડુ કરી શકીએ ભાઈ સાહેબ.
2. અરે ભાઈ, મિક્સર ખરીદવામાં પૈસા કેમ ખર્ચવા કરવાના આ જુગાડ અપનાઓ અને સુખી રહો.
3. બાળકો માટે પારણું ખરીદવાની કોઈ જરૂર નથી. તે સ્કૂટી પર હીંચકા ખાતા તેઓ આરામથી મુસાફરી કરી શકે છે.
4. આશ્ચર્યજનક પરંતુ સત્ય, આપણે કોઈની સાથે વાત કરવા માટે મિસ્ડ કોલનો ઉપયોગ કરીએ છીએ.
5.જ્યારે ક્રિકેટ રમવુ હોય તો સ્ટમ્પ અને ગિલ્લી કોણ શોધે છે.
6.ગરમા ગરમ કોફી બનાવવાનું નવું યંત્ર, આ લાજવાબ છે.
7.કોણે કહ્યું કે વોશિંગ મશીન ફક્ત કપડાં ધોવા માટે જ કામ છે આનાથી આપણે લસ્સી પણ બનાવી શકીએ છીએ.
8.ઘરે સુરક્ષિત પહોંચવા માટે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું પસંદ કરું છું.
9.મારી પાસે સાયકલ હોય તો શું, બાઇકની મજા અમે પણ લઇ શકીએ છીએ.
10.તડબૂચનો તાજો રસ ,ભાઈ વાહ
11.કમ્પ્યુટરને ઠંડુ રાખવાની આ સૌથી યોગ્ય ઉપાય છે.
12.મને આવી ખુરશી કારમાં મુકવી પસંદ છે. આનાથી ઓછાથી મારુ ગુજરાન નથી થતું.
13.અને અમે 10 વર્ષ સુધી જુગાડ વાળા પ્રધાનમંત્રી થી કામ ચલાવ્યું હતું.
14.ભલે કઈ પણ થઈ જાય, હું મારું આયોજન બદલતો નથી.
15.આજ કારણ છે કે મારું દિમાગ હંમેશા ઠંડુ રહે છે.
16.પાવર સ્વીચ એ શું હોય છે, ભાઈ
17.તમે મને સંગીતથી અલગ નથી કરી શકતા. કસમથી, હંગામો થઈ થશે.
18.મને ડિઝાઇનર કારની સીટ ખૂબ જ પસંદ છે અને તમને.
19.આ સોફા વિશેષ રૂપથી મારી દાદીમાં માટે બનાવવામાં આવ્યો હતો.
20.સીપીયુ ખૂબ કામની વસ્તુ હોય છે.
21.ક્યારેક ક્યારેક આપણે સાવરણીનો પણ ઉપયોગ કરીએ છીએ. આજે આ હેન્ડ વાઇપર જ યોગ્ય છે.
22.અમીર લોકો કંઈક આવું જ કરે છે.
23. એકવાર મારી ટીવી ચોર લઈ ગયો. બસ, ત્યાર બાદ મે તેને બચાવવા માટેનો જુગાડ કરી દીધો.
24.આ ફરારીનો ભાઈ છે, ભરારી.
25. હું સવાર અને સાંજે મારા ઉંટની સાથે ફરવા નીકળું છું.
26.આ ભારતીય રેલ્વેનો મફત ચાર્જિંગ પોઇન્ટ છે. દિલ ખોલીને તેનો ઉપયોગ કરો.
27.અરે ભાઈ, મારી પાસે એક જ જોડી ચંપલ છે. સાયકલ પણ એક જ છે.
28.પાણીની રિસાયક્લિંગ પણ મારી જવાબદારી છે.
29.મેડ ઇન ઇન્ડિયા. આજે જ આ પ્રોડક્ટનું બુકિંગ કરાવો.
30.આ સીટ શેરિંગનો નવો ફંડો છે.
31. આ ભાઈ થી રાત્રે થોડું વધારે જમાઈ ગયું હોય એવું લાગે છે.
32.હવે આ સલુન ના રાઇરર ને એક ઇનામ આપવું જોઈએ એવું નથી લાગતું .
33.હાઈ સ્પીડ રેશર હવે રીક્ષા ની રેશ ચાલુ કરી દીધી હોય એવું લાગે છે.
34.હવે અહીંયા જુઓ લોકો ફેમસ થવા શુ શુ કરી રહ્યા છે.
35.નો લાઇન નો પીયૂસી માત્ર શેરડી નો રસ મળશે.
36.આ મહા ઋષિ લાગે છે કોઈ ની સાથે ગંભીર વાત કરી રહ્યા છે.
37.લાગે છે અમનાજ આ ભાઈ ગોબા પાડી ને આવ્યા છે .
38. હવે ચાલતો વ્યકતી કેટલો ધીરે ચાલે આ જુગાડ જોઈને તમારી હસી ને રોકી નય શકો.
39. ચાર સવારી આ ભાઈ ચોક્કસ પકડાઈ જશે.
40.આનાથી સારી ઊંઘ બીજે ક્યાંય ના આવે હો.
નોંધ . આ ફોટા ખાલી તમારા માટે રમૂજ માટે મુકવામાં આવ્યા છે અને કોઈ ની લાગણી દુભાવનો અમારો કોઈ એવો ઈરાદો નહિ