દુનિયામાં એવા કેટલાક ગામો છે જે ખુબજ રહસ્યમય હોઈ છે.આજે અમે જે ગામ ની વાત કરવાના છીએ તે ગામમાં છેલ્લા ૩૦ વર્ષથી એક પણ પુરુષ નથી આવ્યો છતાં પણ આ ગામની મહિલાવો પુરુષ વગર દર મહિને એક અથવા બીજી મહિલા ગર્ભવતી થાય છે.
પરંતુ એજ સવાલ બધાની સામે આવે છે કે વગર પુરુષ કેવી રીતે મહિલા ગર્ભવતી થાય છે.ચારેવ બાજુ કાંટાની ફેસિંગ થી ઘેરાયેલું આ ગામ કેન્યાના સમરુનું ઉમોજા ગામ છે.આ ગામ પોતાનામાં અનોખું છે અહીં પુરુષોનો પ્રવેશ પ્રતિબંધ છે છેલ્લા 27 વર્ષથી અહીં ફક્ત મહિલાઓ જ રહે છે.
પરંતુ આ ગામ આ મહિલાઓ માટે પસંદ કરવામાં આવ્યું હતું બ્રિટીશ સૈનિકો દ્વારા બળાત્કારનો ભોગ બનતા હતા 1990 પછી આ ગામ આવી મહિલાઓ માટેનું સ્થળ બન્યું ગયું છે.હવે તે ગામમાં ખાલી તેમહિલાઓ જ રહે છે.બાળવિવાહ,ઘરેલુ હિંસા, બળાત્કાર,ખતના કોઈપણ પ્રકારથી પીડિત છે.
આ ગામમાં આવી 250 જેટલીમહિલાઓ રહે છે તેમની સાથે તેમના બાળકો પણ રહે છે આ મહિલાઓ ગામમાં શાળાઓ, હોસ્પિટલો, સાંસ્કૃતિક કેન્દ્રો અને નેશનલ પાર્ક ચલાવે છે.ગામમાં રહેતી તમામ મહિલાઓ.આત્મનિર્ભર છે. કેટલાક ટૂરિસ્ટને ફેરવવાનું કામ કરે છે.
કેટલાક સફારી પર લઈ જવા માટે નિષ્ણાત હોય છે.ગામાં જવામાટે નિશ્ચિત પ્રવેશ ફી લેવામાં આવે છે. આ ફંટ થી ગામનો ખર્ચ ચલાવે છે ગામની મહિલાઓ પાસે પોતાની વેબસાઇટ પણ છે.પરંતુ હવે આ ગામની વસ્તી વધી રહી છે કેમ કે પુરૂષોની એન્ટ્રી ગામમાં બધ છે મહિલાઓ ગામની બહાર જઇને તેમના મનપસંદ પુરુષ સાથે સેક્સ કરે છે.
આવામાં ગુંપ્થી ઘણા દિવસોથી મુંજવણમાં રહી હતી મહિલા સ્ત્રીઓ કેવી રીતે ગર્ભવતી થઈ રહી છે બાદમાં, તેણે કેટલીક મહિલાઓને કબૂલાત કરી કે તે ગામની બહાર જઈને તેમની ઇચ્છા પ્રમાણે સંબંધ બનાવ્યો.આગામ વિશ્વ નું સૌથી વિચિત્ર ગામ ની યાદી માં મોખરે છે આ ગામ ના ચર્ચા પેહલા પણ થઇ ચુક્યા છે.આ ગામ પોતાના આજ કારણે ખુબજ ચર્ચિત હતું.