તસ્વીરોને પોતાની રીતે અલગ નજરીયે આકાર અને માયને દેવું તેને જ તો ફોટોગ્રાફી કહેવાય.એવું જ કાઈ બર્લિન ની ફોટોગ્રાફર Monica carvalho એ કર્યું છે.એમણે એવી ચોંકાવનારી તસ્વીરો ખેંચી છે.જેને જોઈને તમારું દિમાગ ચોંકી જશે.જેને જોઈને લાગશે શું હકીકત છે અને શું જૂઠ અસલમાં તસ્વીર શું છે. Monica એ Bored Panda ને બતાવ્યું મારા માટે ફોટોગ્રાફીનો મતલબ સાધારણ ફોટોમાંથી અસાધારણ ફોટો બનાવાનું છે.કપડાં,જાનવર,ખાના,પ્રકૃતિ એવી કોઈ પણ ચીજ છે જેને લોકો પ્રભાવિત થાય તે બધું ફોટોગ્રાફીનો હિસ્સો છે.
1.ક્યારેય જોયા છે પેન્સિલ લિપ.
2.અદ્ભૂત.
3.અરે ચુહે કી પૂછ કહાં ગઈ.
4.કેમેરો હોઈ કે આંખ બંને ને બધું દેખાય છે.
5.દિમાગની દાદ દેવી પડે.
6.વુડન આઈ.
7.કમાલ, ધમાલ,બેમિસાલ.
8.બલ્બ અને આંખનો અદ્ભૂત સંગમ.
9.આધે કો પુરા કીયા.
10.નિલે આંખે ઓર નીલા અંબર.
11.ભાઈ સંભાળીને.
12.આ કેકથી નજર હટવી ન જોઈએ.
13.પેન્સિલના છીલકાનો આવો ઉપયોગ.
14.હ્યુમન નેચર.
15.કિપ રોલિંગ.
16.આ આઈસ ક્રીમ નઈ પણ આઈ ક્રીમ છે.
17.આ તસ્વીર જોઈ બોલતી બંધ થઈ જશે.
18.સુનો, સુનો.
19.આ અસલી સ્ટ્રીટ ડોગ છે.
20.મધર નેચર ની નજર તમારા પર છે.
21.સોસી લિપ.
22.આંખોના સમુદ્રમાં છલાંગ લગાવી દીધી.
23.સૂકુંન આપે એવું છે એ નીલા નીલા અંબર.
24.આવો ફોટોશૂટ નહીં જોયો હોય.
25.ઉડ જા કાલે કૈવા.
26.રેડ વાઈન લિપ.
27.આ પક્ષી કેટલો ભાર ઉઠાવી રહ્યો છે.
28.ઇમારત પણ ધૂન બજાવે છે.