મિત્રો એમતો બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં બધી અભિનેત્રી ઓ તેમની સુંદરતા અને તેમના બેષ્ઠ અભિનય માટે જાણીતી છે.પરંતુ આજે તમને અમે બોલિવૂડ ની 5 એવી અભિનેત્રી ઓ વિશે બતાવવા જઇ રહ્યા છે.જે ઘણી સુંદર છે.અને તેમની સુંદરતા થી અપ્સરા ને પણ ટક્કર આપી શકે છે.તો ચાલો તે 5 અભિનેત્રી ઓ વિશે જાણીએ.
જાહ્નવી કપૂર. જાહ્નવી કપૂર બોલિવૂડ ની ખૂબ જાણીતી અભિનેત્રી છે શ્રી દેવી ની પુત્રી છે જેમને કરણ જોહર ની ફિલ્મ ઘડક માં થી ડેબ્યુ કર્યું હતું તેની પહેલીજ ફિલ્મ થી જાહ્નવી બોલિવૂડ માં મશહૂર થઈ ગઈ જાહ્નવી કપૂર ખૂબ સુંદર છે અને તેમની સુંદરતા થી અપ્સરા ને પણ ટક્કર આપી શકે છે.
સારા અલી ખાન. સારા અલી ખાન બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મા ખુબ જાણીતા અભિનેતા સેફ અલી ખાન ની પુત્રી છેજેમને એકતા કપૂર ની ફિલ્મ કેદારનાથ માં થી તેમને બીલીવુડ માં ડેબ્યુ આપ્યું હતું અને તેમની પ્રથમ ફિલ્મ માંથી સારા તેની સુંદરતા અને જોરદાર અભિનય માટે ઓળખાય છે.તેમની સુંદરતા કોઈ અપ્સરા થી ઓછી નથી.
આલિયા ભટ્ટ. આલિયા ભટ્ટ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની ખૂબ સુંદર અને પોપ્યુલર અભિનેત્રી છે જેમને ઘણા ઓછા સમય માં જ તેમને બોલિવૂડ માં તેમની એક અલગ ઓળખાણ બનાવી લીધી છે આલિયા ઘણી સુંદર દેખાય છે અને તેની સુંદરતા ને કારણે અપ્સરા ને પણ ટક્કર આપે છે.
દીસા પટની.દીસા પટની બોલિવૂડ ની સુંદર અને મશહૂર અભિનેત્રી છે.જેમને ખૂબ ઓછા સમયમાં બોલિવૂડ માં એક નામ કમાવ્યું છે.દિશા પટની તેના એક આકર્ષક ફિગર ના કારણે સોસીયલ મીડિયા ઉપર ચર્ચા નો વિષય બની છે. અને સુંદરતા ના મામલા માં તે સ્વર્ગ ની અપ્સરા જેવી દેખાય છે.
ઉર્વશી રોઉંતેલા.ઉર્વશી રોઉંતેલા બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં તેની સુંદરતા માટે ઓળખાય છે.ઉર્વશી એ ખૂબ નાની ઉમર માં સની દેઓલ ની ફિલ્મ સિંગ સાહબ ધ ગ્રેટ માં તેમનું પ્રથમ ડેબ્યુ આપ્યું હતું.જ્યાર પછી તેમને ઘણી ફિલ્મો માં કામ કર્યું છે.ઉર્વશી તેની સુંદરતા થી અપ્સરાને પણ ટક્કર આપી શકે છે.