ટેલિવિઝનની નાગિન બનીને જાણીતી થયેલી બોલીવુડ અભિનેત્રી મૌની રોય અવારનવાર પોતાની હોટ તસ્વીરો અને વીડિયોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં બની રહે છે. જ્યારે સોશિયલ મીડિયા પર પણ તે ખુબ એક્ટિવ રહે છે અને ચાહકો હંમેશા તેની પોસ્ટની આતુરતાથી રાહ જોવે છે. પરંતુ આ વખતે મૌની રોયનો એક એવો વીડિયો વાયરલ થયો છે. જેને જોતા તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ વીડિયોમાં મૌની રોય પોતાના બોલ્ડ કપડાને લીધે ઉપ્સ મૂમેન્ટ નો શિકાર થઈ ગઈ છે.
View this post on Instagram
તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, આ વિદીયોમાં મૌની રોય એક ડિઝાઇનર ડ્રેસ પહેરીને મીડિયાના કેમેરાથી બચીને ભાગતી દેખાઈ રહી છે. પરંતુ તે પોતાની કારમાં બેસે છે ત્યારે ભૂલથી Oops મૂમેન્ટનો શિકાર તે થઈ જાય છે જે કેમેરામાં રેકોર્ડ કેદ થઈ ગયેલ છે.
જ્યારે આ વીડિયો થોડા મહિના પહેલાનો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે મૌની રોય પોતાના ચાહકની સાથે સાથે રૂબરૂ થાય છે અને કેમેરા સામે પોઝ આપતા પણ જોવા મળી રહે છે. તે પણ તમે જોઈ શકો છે કે મૌની રોય આ આઉટફિટની સાથે કંફર્ટેબલ જોવા મળી રહી નથી. અભિનેત્રીના આ વીડિયો પર અનેક લોકો દ્વારા તેને ટ્રોલ કરવામાં આવી છે. લોકોએ મૌની દ્વારા આ પ્રકારના આઉટફિટ પહેરવાની નિંદા પણ કરી છે.
તેમના કામની વાત કરવામાં આવે તો મૌની રોયે લાંબા સમય સુધી અનેક ટીવી શોમાં કામ કરેલ છે. જ્યારે છેલ્લા થોડા વર્ષોમાં તેણે મોટા સ્ટાર્સ સાથે ઘણી ફિલ્મો કરી છે. હવે તે બોલીવુડની મોસ્ટ અવેડેટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. ફિલ્મની વાત કરવામાં આવે તો તેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન પણ દેખાશે.