પાણી ને અમૃત કહેવામાં આવે છે વાત્સવમાં પાણી નો કોઈ પણ વિકલ્પ નથી આ ધરતી પર અને આપણા શરીરમાં 70 ટકા પાણી છે. શરીર માટે પાણી ખૂબ આવશ્યક છે. પાણી આપણા શરીરને ઘણા ખતરનાક રોગોથી રક્ષણ આપે છે. પાણી આપણી ત્વચા નરમ અને ચળકતી બનાવે છે.
જો આપણને એ ખબર હોય કે આપણે કયા સમયે કેટલું પાણી પીવાનું છે, કેવી રીતે પાણી પીવાનું છે તો આપણા માંથી કોઈ ને પણ સામાન્ય પરિસ્થિતિઓમાં ડૉક્ટરની પાસે જવું જ ના પડે. જો તમે વારંવાર 7 દિવસ સુધી સવારે ખાલી પેટ, ખાવાનું ખાધા પછી ગરમ પાણી પીવો છો તો તમને આનાથી ફાયદા મહેસુસ થવા લાગશે જેના કારણે તમે આને હમેંશો પીવો. ગરમ પાણી કેમ પીવું જોઈએ.
ઘણાં ઘરોમાં તમે જોશો કે લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે દવાઓનોનું સેવન કરે છે અને કેટલાક ઉપયોગો અજમાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉકેલ માત્ર પાણીમાં છુપાયેલો છે. જી હા ફક્ત પાણી પી ને તમે પોતાને સ્વાસ્થ અને શક્તિવાન બનાવી રાખો છો. તો આજ અમે વાસી મોં પાણી પીવાના ફાયદા કહીશું.
જી હા એટલે કે વગર બ્રશ અને વગર કોગળા કર્યા વગર ગરમ પાણી પીવાના કેટલા ફાયદા છે,તેના વિશે જાણીને તમે પણ ચોકી જશો. એટલા માટે થઈ શકે તો તમે સવારે સૌથી પહેલા ઉઠીને વાસી મો એ એક ગ્લાસ પાણી પી લો અને તેના પછી કોઈ બીજું કામ કરો. જો તમે આ ટેવ ને અપનાવી લો છો તો આનાથી ઘણા પ્રકારની બીમારીઓ પર નિયત્રણ મેળવી શકાય છે.
મેડિકલ સાયન્સ મુજબ, જાણો આપણે ગરમ પાણી કેમ પીવું જોઈએ.
નિયમિત સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી કબજિયાત અને ગેસ જેવી પેટની તમામ બીમારીઓ દૂર રહે છે. જ્યારે તમે સવારે ઉઠો છો તો તમારા મો માં લાર બનેલી હોય છે અને કહેવામાં આવે છે કે ખાલી પેટ પાણી પીવાથી આ લાર આપના પેટ માં જવાને બદલે ઘણા પ્રકાર ના રોગોથી બચાવે છે કારણ કે આ એન્ટિસેપ્ટિક નીં જેમ આપના શરીર માટે કામ કરે છે.
તમને જાણીને હેરાની થશે કે મોઢાની લાર 98% પાણીથી જ બનેલી હોય છે અને 2% ભાગમાં એન્ઝાઇમ મ્યુક્સ ઇલેક્ટ્રિક અને એન્ટિબેક્ટેરિયલ સંયોજનો જેવા તત્વો હોય છે. પરંતુ જ્યારે આપણા મોંમાં પાણી આવે છે, એ પદાર્થ ને આપણે લાર કહીએ છીએ આ આપના શરીર ને ખુબજ તદુરસ્ત રાખવામાં ફાયદાકારક સાબિત થાય છે એજ ફાયદાઓ વિશે અમે તમને કહેવા જઈ રહ્યા છે.
તો ચાલો જાણીએ કે ગરમ અથવા હળવા નરમ પાણી પીવાના ઘણા ચમત્કારિક ફાયદા.
સવારે જલદી ઉઠીને ગરમ પાણી પીવાથી આપણા શરીરની પાચન ક્રિયા ઝડપી થઈ જાય છે અને ખાવાનું ડીકપોજીસન વધે છે નિયમિત ગરમ પાણી પીવાથી શરીરમાં લોહી પરિભ્રમણ વધે છે. હૃદય પણ તંદુરસ્ત રહે છે જો કોઈ વ્યક્તિ પથરીની સમસ્યાઓ પરેશાન છે તો એ સવારે સાંજે બન્ને સમય ખાવાનું ખાધા પછી એક ગલાસ ગરમ પાણી જરૂર પીવો.
ઉંમર પહેલાં વૃદ્ધાવસ્થામાં આવવું એ એક મોટી સમસ્યા છે. ખાસ કરીને તે સ્ત્રીઓમાં જોવા મળે છે. સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી પ્રિમેચ્યોર એજિંગ સમસ્યાથી બચી શકાય છે. તાવમાં ગરમ પાણી પીવું વધુ ફાયદાકારક છે ઠંડીમાં ગરમ પાણી પીવાથી ઘણો આરામ મળે છે. આનાથી કફ અને શરદી ઝડપી દૂર થાય છે.
સવારે ગરમ પાણી પીવાથી આપણું વજન ઓછું થાય છે, આનાથી આપણને ખૂબજ વધારે ફાયદો મળે છે. ગરમ પાણી આપના શરીરનું તાપમાનને ઝડપથી વધારે છે. નિયમિત પણે સવારે ખાલી પેટ અને રાત્રે ખાધા પછી ગરમ પાણી પીવાથી કબજિયાતથી રાહત મળે છે. ગરમ પાણી વજન ઓછું કરવામાં પણ ખુબજ મદદગાર હોય છે, રોજ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં 1/2 લીંબુ અને એક ચમચી મધ નાખીને પીવાથી શરીર પાતળું થાય છે.
નિયમિત એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુ નો રસ,કાળું મરચું,અને કાળું મીઠું,નાખીને પીવાથી પેટ નો ભાર દૂર થાય છે ભૂખ પણ વધારે લાગે છે. ઉઠીને ગરમ પાણી પીવાથી શરીર ના ઝેરી પદાર્થ અથવા ટોક્સસીન ને શરીરથી બહાર નીકળે છે. આનાથી આપણા શરીર નું પરિભ્રમણ સાફ થાય છે.
પાણી ને ઉકાળીતા જ્યારે તેનો ચોથો ભાગ સળગી જાય અથવા ત્રીજા ભાગનું પાણી જ વધે તો આવું પાણી પીવું શ્રેષ્ઠ છે. આવું ગરમ પાણી પીવું આપણા શરીર વાત, કફ, અને ધબકારા ત્રણેવ ખામીઓને દૂર કરે છે. નિયમિત ખાલી પેટ અને રાત્રે એ ખાવા પછી ગરમ પાણી પીવાથી પેટની બધી સમસ્યાઓ ખત્મ થાય છે અને ગેસ જેવી સમસ્યાઓ નજીક પણ નથી આવતી.
ગરમ પાણી ત્વચા માટે રામબાણ છે. જો તમને ત્વચા સબંધિત સમસ્યાઓ રહે છે ચેહરા પર ખીલ નીકળે છે તો નિયમિત સવારે સાંજે એક ગ્લાસ ગરમ પાણી ચાની ની જેમ ચૂસકી લગાવી પીવાનું ચાલુ કરી દો. એનાથી તમારી ત્વચા સબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે, ખીલ, મુહાસે નહીં થાય, ચેહરો ચમકવા લાગશે.
નિયમિત ગરમ પાણી પીવાથી શરીરમાં બ્લડ પ્રક્રિયા ઝડપી થાય છે, હૃદય પણ સ્વસ્થ રહે છે. જો કોઈ વ્યક્તિ પથરીની સમસ્યાથી પરેશાન છો તો એ સવારે રાત્રે બન્ને સમય ખાધા પછી એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરો. ગાળામાં ટાસીલ્સ થયા હોય તો અથવા ગળું ખરાબ થઈ હોય તો ગરમ પાણીમાં 1 ચપટી મીઠું નાખી કોગળા કરવાથી ગળા ની સમસ્યા માં ઝડપી આરામ મળે છે.