દિવસે ને દિવસે હવે આપણે એવા ઘણા કિસ્સાઓ થી પરિચિત થતા હોય છે જે ક્યારેય વિચાર્યું પાનના હોય આજે એવોજ એક કિસ્સો આપણી સમક્ષ આવ્યો છે તો ચાલો જાણીએ તેના વિશે વિગતે.સુરતમાં યુવાનોને સેક્સ માણવાના બહાને બોલાવી ને ખંખેરી લેતી ટોળકી ઝડપાઈ છે.આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે ટોળકીની એક યુવતી ફોન મારફતે સંપર્ક કરી યુવકને મીઠી મીઠી વાતો કરી યુવાનને શરીર સુખ માણવાની લાલચ આપીને મળવા બોલાવતી.પોતે યુવકને કોલ કરી તેની અગાવથીજ રચેલી જાળમાં ફસાવતી અને સમગ્ર પ્લાન ને અંજામ આપતી હતી.જો આપને નજર કરીએ આ સમગ્ર પ્લાન ની તો યુવતી નો સમગ્ર પ્લાન એવો હતો કે જે યુવાન તેમની વાતોમાં ફસાય તેને એકાંતની પળો માણવા જ્યારે બોલાવે ત્યારે ગણતરીની મિનિટોમાં જ નકલી પોલીસ ત્યાં આવી પહોંચે અને યુવાનને ડરાવી ધમકાવી મોટી રકમ પડાવી લેતી હતી.પોલીસને આ ટોળકીને ઝબ્બે કરવામાં પોલીસને સફળતા મળી છે.પોતાની પોલીસ જ આવતી અને યુવાન ને ડરાવી તેની સાથે થી પૈસા પડાવી લેતી.મિત્રો આમતો આ કિસ્સો થોડો જૂને છે પરંતુ હાલમાં જ્યારે આવા બનાવ વધી રહ્યા છે માટે આ કિસ્સો પર અજવાળું પાડવું પડ્યું.આ ટોળકી વિપુલ નામના એક આરટીઆઈ એક્ટિવિસ્ટને કારણે ઝડપાઈ છે.તેણે સ્ટીંગ ઓપરેશન કરીને આ ગેંગને પકડવામાં પોલીસને મદદ કરી હતી.જો કે પહેલાં તે પણ આ ટોળકીનો શિકાર બન્યો હતો.થોડા દિવસ પહેલાં વિપુલના મોબાઈલ પર એક કોલ આવ્યો હતો અને ત્યાંથી આ વાતની શરૂઆત થઈ.મીઠી વાતો થી તો કોઈપણ ભરમાઈ જાય છે ત્યારે હાલાના આ યુવનો તો છોકરી જોતાની સાથેજ આપો ખોઈ બેસે છે.સમગ્ર ગેંગ એ થઈ ને વિપુલ ને ફસાવવા નો એક માસ્ટર પ્લાન રચ્યો હતો અને એક પછી એક આ ગેંગ ના લોકો તેને અંજામ આપ્યો હતો.વિપુલને ફોન પર એક યુવતીએ કહ્યું કે કે હું ભાભી બોલુ છું ને તમારો નંબર જતીનભાઈએ આપ્યો છે.મારે તમને મળવું છે.મસ્ત છોકરી આવી છે.તમને જયારે પણ રસ હોય ત્યારે મને વાત કરજો.બીજા દિવસે એક યુવતીનો કોલ આવ્યો અને તેણે વિપુલ સાથે મીઠી મીઠી વાતો કરી હતી.હવે તો વિપલ પૂરેપૂરો જાળમાં ઉતરી ગયો હતો અને યુવતી એ કહેલી વાતો તેને હવે સાચી લાગવા લાગી હતી.હવે ધીરે ધીરે આ યુવતીએ વિપુલ ને ડબ્બી માં ઉતારી લીધો હતો.એ પછી એક દિવસ આ યુવતીને વિપુલે મસાજ કરવા માટે અમરોલીમાં 70 સ્વસ્તિક રો-હાઉસ જૂના કોસાડરોડ ખાતે બોલાવ્યો હતો. ઘર એક રૂમમાં જતાં જ યુવતી મસાજ કરવાને બદલે અર્ધનગ્ન થઈ ગઈ ને પોલીસના યુનિફોર્મમાં બે-ત્રણ જણા અંદર ઘુસી આવ્યા હતા. વિપુલ કંઈ બાલે તે પહેલાં તેમણે વિપુલને તમાચો ઠોકી દીધો.આ પોલીસ નકલી હતી આ આખો તેમનો પ્લાન જ હતો.ત્યારબાદ તેની પાસે થી પૈસા પડાવ્યા હતાં.