આજે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશ થયો છે. અહીં ભાજપ નાં દિગ્ગજ નેતાનો સેક્સ વીડિયો સામે આવ્યો છે તારે ભાજપ લોકો ને સલાહ આપતાં પેહલાં પોતાનાં નેતાઓને સમજાવે કે કેવીરીતે વર્તન કરવું જોઈએ. ભાજપા ના આ આ કિસ્સો દમણ અને દીવ ભાજપના અધ્યક્ષ ગોપાલ ટંડેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.
ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેનું રાજીનામાનો સ્વાકાર કર્યો છે. પૂર્વ સાંસદ ટંડેલનો થોડા સમય પહેલા અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેને લઈને પોતાના આ પદ પરથી રાજીનામુ આપ્યું છે. આખા ગુજરાત સહિત દેશમાં ઠેર ઠેર આ આવતના ચર્ચા ચાલી રહી હતી. આખા ભારતમાં આ નેતાની વીડિયો સોશિયલ મીડિયા ના માધ્યમ થી ખુબજ વાઈરલ થઈ રહ્યો હતો. ત્યારે આગળ કોઈ પણ નિવેદનનાં આપતાં તેઓએ રાજકારણ માંથી મન ઉઠાવી લીધું.
ભાજપ જે દેશની હાલની સૌથી મોટી પાર્ટી છે તેનો નેતા જ્યારે આવા કાળા કારનામાં માં આવે છે ત્યારે આ એક વ્યક્તિ ને કારણે આખી પાર્ટી ની છબી ખરાબ પડે છે. ગોપાલ ટંડેલનો 36 સેકેન્ડનો મહિલા સાથે એક અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો.
આ વીડિયોમાં તે મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. વીડિયોને લઈને ઘણા દાવા કરવામાં આવ્યા હતા.ઘણા લોકોએ તેને જુનો વીડિયો બતાવી રહ્યા હતા. તો ઘણા લોકો હનીટ્રેપનો મામલો બતાવી રહ્યા છે. લોકો આ વાત ને ખુબજ અલગ અલગ રીતે વાઇરલ કરી હતી ત્યારે નેતા પાસે અન્ય કોઈ જવાબ રહ્યો ન હતો. રોજિંદા જીવનમાં આ એક ભૂલ ખુબજ નડી રહી છે.
અહીં આખા દેશમાં આટલી બદનામી બાદ આગળ કાઈ પણ બોલવા જેવી ગોપાલ ભાઈ પાસે રાજીનામાં સિવાય અન્ય કોઈ રસ્તો રહ્યો ના હતો. 65 વર્ષના પૂર્વ સાંસદ ગોપાલ ટંડેલના મહિલા સાથે વાયરલ થયેલા પોતાના વીડિયોને ખોટો ગણાવ્યો હતો. ટંડેલનો દાવો છે કે, વીડિયો ખોટો છે અને કેટલાક ભાજપના નેતાઓએ તેને શેર કર્યો છે.
જેથી તે ફરીથી દીવ દમણ બાજપ અધ્યક્ષ બની શકે નહીં. ગોપાલ ટંડેલએ પોતાની પાર્ટીના કટલાક નેતાઓ વિરૂદ્ધ પોલીસ ફરીયાદ પણ કરી હતી ગોપાલ ટંડેલ દીવના એક નામી વ્યક્તિ છે. જોકે પોતાની છબી જાળવી રાખવા ઘણાં પ્રયત્ન થયા હતાં પરંતુ આખરે તેનું કાઈ પરિણામ આવ્યું નહીં અને અંતે રાજીનામુ આપવું પડ્યું હતું.