ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી મોનાલિસા હંમેશા પોતાની અદાઓને લીધે ચર્ચામાં રહેતી હોય છે તે હંમેશા સોશિઅલ મીડિયા ઉપર એવા ફોટા અપલોડ કરે છે જે જોઈને એકવાર તો વ્યક્તિ ચોકી જાય છે મોનાલીશા આજે કોઈ પણ રીતની ઓળખની નિશાની નથી એક સમય હતો જ્યારે તેમને બિગ બોસના કારણે ગણી પ્રશંસામા રહી હતી આજે તમને મોનાલીસાના અમુક ફોટા ઓનું કલેક્શન દેખાડી રહ્યા છે આ મોનાલિસાના અલગ અલગ ફોટા છે જે અલગ અલગ અમયે વાઇરલ થયા હતા કે પછી એમ કહીએ કે લોકો ની પસન્દગી બની હતી મોનાલીશા પોતાના ફોટા અને સુંદરતાના લીધે હંમેશા લોકોની પ્રશંસામા રહી છે.
મોનાલીશાની હોળીના ફોટાઓ.
મોનાલીશા એ પાછલા વર્ષ મા હોળી ઉપર ગની વાતો માં જોવા મળી આ ફોટા ગણા વાઇરલ થયા હતા મોના એ તેના ફોટા ઇન્સ્ટગ્રામ ઉપર શેર કર્યા હતા ત્યાર પછી તેમના મા લાખો લાઈકો અને કૉમેન્ટ્સ આવી હતી.
મોનાલીશા ડાયનના રૂપમા.
મોનાલીશા અત્યારના સમય મા એક ડાયન નામ ની સીરીયલ મા કામ કરે છે આ સીરીયલ મા ડાયન નો રોલ કરે છે તમને જણાવી દઈએ કે આ સીરીયલ લોકો માટે ગની પસન્દ બની ગયી છે અને પોતાની ચેનલ માં પોપ્યુલર શો બની ચુક્યો છે મોનાલીશા ના મિત્રો ની સંખ્યા મા રોજ વધારો થતો જાય છે.
મોનાલીશા ના બેડરૂમ ના ફોટા.
અમુક દિવસો પહેલા મોનાલીશા ની નણંદ એ મોનાલીશા ના બેડરૂમ ના અમુક ફોટા પાડ્યા હતા આ ફોટા ઓ ને મોના પોતાના સોશિઅલ એકાઉન્ટ ઉપર શેર કરતી હતી આ ફોટા ને એટલા બધા પસંદ કરવા માં આવ્યા હતા કે તેના ઉપર લાખો લાઈક અને સુંદરતા ની પ્રસંશા કરનાર કોમેન્ટ આવી હતી.
મોનાલીશાના આ રીતના ફોટા.
મોનાલીશા એ શુટિંગ ના સમયે પોતાના અમુક ફોટા શેર કર્યા હતા તેમાં સૌથી વધારે ફોટા સેર કરવા મા આવ્યા હતા લોકો એ મોના ની સુંદરતા ના પુલ બાંધ્યા તો અમુક લોકો એ તેના સોંદર્ય ની પ્રસંશા કંઈક અલગ જ અંદાજ મા કરી હતી મોના અત્યારે નજર સીરીયલ ના સેટ ઉપર જોવા મળે છે.
બાથરૂમ ટબમા મોનાના ફોટા.
મોના ના અમુક દિવસો પહેલા ના આ ફોટા ઓ એ પણ ખૂબ સુર્ખિયો જોવા મળી હતી મોના એ બાથરૂમ ટબ મા ગણા સુંદર ફોટા સૂટ કરાવ્યા હતા પોતાના ઇન્સ્ટગ્રામ ઉપર શેર કરતા લખ્યું હતું કે એટીટ્યુડ હન તેમના આ ફોટા ઓ એ પણ પ્રસંશા મા રહ્યા હતા.
નચ બલિયે 9 ના સેટ ઉપર મોનાલીસા.
મોના ના અમુક ફોટા નચ બલિયે 9 ના સેટ ઉપર પણ પાડવામાં આવ્યા હતા જેણે સોશિઅલ મીડિયા ઉપર ખૂબ પસંદ કરવા મા આવ્યા હતા મોનાલિસા ના પ્રમાણે તેમના મિત્રો ના સારા વિચારો ને કારણે જ તેમને આગળ પહોંચાડવા માટે મોટીવેટ કરે.
લોકોની પહેલી પસંદ છે આવા ફોટા.મોના ના આવા ફોટા લોકો દ્વારા ખૂબ પસંદ કરવા મા આવ્યા હતા કહેવા મા આવે છે કે આ ફોટા પણ નચબલીએ 9 ના છે ત્યાં મોના ની સાથે તેમના પતિ પણ હતા અને ત્યાં તેમણે ખૂબ ફોટો સૂટ કરાવ્યું હતુ પણ મોના ને જ્યાં પણ ટાઈમ મળે કછે ત્યાં ફોટો સૂટ કારવીજ લે છે બસ આજ અદા ને લોકો પસંદ કરે છે.
મોનાલીશા ના લગ્ન ના ફોટા.તમને ખબર હશે કે મોનાલિસા અને વિક્રાંત બંને ના લગ્ન સલમાન ખાન ના બિગ બોસ ના ઘર માં કરાવ્યા હતા બિગ બોસ માં આવું પહેલી વાર થયું હતું કે અહીંયા કોઈના લગ્ન કરાવ્યા હતા અહીંયા થી જ મોના નું જીવન બદલાઈ ગયું અને મોના ની એટલી પ્રગતિ થઈ જેના કારણે આજે પણ મોના તે પ્રગતિ ના સહારે જીવન માં સફળ થતી જઈ રહી છે આ ફોટા તેમના લગ્ન ના છે.
સોસીયલ મીડિયાની પહેલી પસંદ.જેવુ તમે જાણો છો મોનાલીશા ભોજપુરી સિનેમા ની સૌથી પ્રખ્યાત અભિનેત્રી ઓમાંથી એક છે મોનાલીશા ના ફોટા પણ ખૂબ વાઇરલ થતી જોવા મળે છે તેમના ફ્રેન્ડ ફોલોઅર્સ પણ ખૂબ જોરદાર છે અમુક દિવસો પહેલા મોના નું સોંગ પણ વાઇરલ થયું હતું સોશિઅલ મોડિયા ઉપર.
બીકનીમા જોવા મળી મોના.મોનાલીશાની ગણા ફોટા બીકની મા જોઇ શકો છો પણ તેમના અમુક ખાસ ફોટા મા પણ આ એક આ પણ છે પાણી જોડે બેઠેલી મોનાલીશા ગમેતે નું દિલ જીતી શકે છે અને તેમની સુંદર તાના લોકો ઘાયલ થઈ ચૂક્યા છે મોનાલીશા ભોજપુરી સિનેમા માં સૌથી વધારે પસન્દ કરવા માં આવતી અભિનેત્રી છે.
મીનાલિસા સાડીમા.
મોનાલીસા ની બ્લુ સાડી ના આ ફોટા ખૂબ વાઇરલ થયા હતા લોકો એ તેમના આ અવતાર ને પણ ખૂબ પ્રસંશા કરી હતી અને કદાચ આ ફોટા ને ઈંસ્પાઇર થઈ ને તેમને સીરીયલ નજર મા સાડી પહેરી ને પણ રોલ નિભાવ્યો છે.
પાર્કમા મોનાલીશા.મોનાલીશા ના પાર્ક મા બેઠેલ ફોટા ને ખૂબ પસંદ કરવા મા આવ્યા હતા એ હંમેશા પોતાના સોશિઅલ એકાઉન્ટ ને અપડેટ રાખતી હોય છે અને પોતાના ચાહકો માટે અમુક એવા ફોટા મૂકે છે જેણે તેને ફ્રેન્ડ ખૂબ પસંદ કરે છે પણ મોના સમજી ગઈ છે કે જો દુનિયામા રહેવું હોય તો તેમના ફ્રેન્ડ ને પોતાના બનાવવાજ પડશે.
મોનાલીશા ની કાતિલ અદા છે.હોવે આ ફોટા જોઈ ને તમને શું લાગે છે કે તેમની સુંદરતા ઉપર કોઈ ભાગ્યેજ કોઈ એવું હશે જે પાછળ ના પાસે કારણ કે આ ફોટા ઓ ગમેતે ના દિલમાં ઉતરી શકે છે અને મોના પણ ખૂબ સુંદરતા ના એનાથી સારું પ્રદર્શન આજ થી પહેલા કોઈ દિવસ નહીં જોયું હોય.
સફેદ સાડી મા મોનાલીશા.મોના ના આ સફેદ સાડી માં આ ફોટા ગણા વાઇરલ થયા હતા તેના આ ફોટા શુટિંગ ના સમય ના છે પણ લોકોએ આ ફોટા ને ખૂબ સેર કર્યા હતા મોના ના ફ્રેન્ડ તેમની સુંદરતા ની પ્રશંસા કરતા ની સાથે શેર કરે છે પણ મોના પોતાની સુંદરતા થી આતંક મચાવી રહી છે.
મોનાના એક બીજા ખૂબ સુંદર ફોટાઓ.
મોનાલિસાના આ ફોટા ઓમાં પણ ખૂબ વાઇરલ થઈ રહી છે તમે આ ફોટો જોઈ ને અંદાજો લગાવી શકો છો એટલુંજ નહીં પણ મોના ની અદાઓ હંમેશા કાતિલ રહી છે જો જો મોનાની આ ફોટા જોઈને તેમના સાથે પ્રેમ ના કરી બેસતા કારણ કે મોના ના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમના લગ્ન પણ ખૂબ વાઇરલ થઈ ચૂક્યા છે કારણ કે બિગ બોસ મા પહેલી વાર આવું થયું હતું જ્યાં કોઈનું લગ્ન થયું જે મોના અને વિક્રાંત નું હતું.