દિવસે ને દિવસે એવા કિસ્સાઓ સામે આવે છે જેની તમે કલ્પનાં પણ ના કરી હોય ઘણાં એવાં કિસ્સો સામે આવી જતાં હોય છે જે તમે ક્યારેય વિચાર્યું ના હોય.આજે એક એવી ઘટનાં સામે આવી છે જે ખૂબક શરમ જનક કગે માતા પિતા થી પણ વિશેષ ગુરુ હોય છે. તેવી કહેવત છે.ત્યારે આ કિસ્સો આ કહેવત ને ખોટી સાબિત કરે છે.આ કહેવત ને કલંકિત કરતી ઘટના ન્યૂઝીલેન્ડની છે.આ ઘટનામાં સીટ પર વિદ્યાર્થીઓ સાથે શારીરિક સંબંધ બનાવવા અને પછી આ વિડીયો મોકલવાનો કિસ્સો સામે આવ્યો છે.
આ ઘટનાનાં ખુલાસા બાદ ટીચરને સજા પણ સંભળાવવામાં આવી છે.આ ઘટના ન્યૂઝીલેન્ડની એક સ્કૂલની છે.અહીની એક પૂર્વ ટીચરને બે સગીર વિદ્યાર્થીઓ સાથે શારીરિક સંબંધ બનાવવા માટે દોષી ઠેરવવામાં આવી છે.ટીચર બે વર્ષ પહેલાથી બંને સાથે સતત સંબંધ બનાવતી હતી.ટીચર પોતાની હવસ મટાડવા વિદ્યાર્થીઓ મુ શોષણ કરતી હતી.
આ નરાધમ શિક્ષિકા એક બે નહીં પરંતુ અધધ વાર વિદ્યાર્થીઓ સાથે બળજબરી કરતી હતી. તમને આ વાત જાણી ને નવાઈ લાગતી હશે પરંતુ આ ઘટના સત્ય ઘટનાં છે.પોતાની હવસ પર કાબુ ના રાખી શક્તિ આ નરાધમ મેડમ પોતાનાજ વિદ્યાર્થીઓ સાથે ના કરવાનું કરતી હતી.
આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે 16 વર્ષથી ઓછી ઉંમરનાં છોકરાઓમાંથી એકને 2017માં મહિલાથી એક મેસેજ મળ્યો.ત્યારબાદ બંનેએ સ્કૂલની ગતિવિધિઓ વિશે વાત કરવાની શરૂઆત કરી. મહિલા ટીચર બંને વિદ્યાર્થીઓને સતત મળવા લાગી.તેઓ બપોરનાં લંચ પણ સાથે કરવા લાગ્યા.
આ દરમિયાન એક દિવસ ટીચરે એક વિદ્યાર્થીને પાર્કમાં ઉભેલી પોતાની કારમાં બોલાવ્યો અને જણાવ્યું કે તે ક્લાસમાં તેને અટેન્ડન્સને ઠીક કરી દેશે.પરંતુ તેના બદલામાં તેને મારી સાથે સેક્સ કરવું પડશે.હવસ ની ભૂખી આ ટીચર દરવખતે વિદ્યાર્થીઓ ને કોઈ ના કોઈ કારણે બોલાવતી અને તેની સાથે બળજબરી કરીતી.
ટીચર જ્યારે તેની હવસ જાગે ત્યારે કોઈ એક વિદ્યાર્થી ને ટાર્ગેટ કરી લે અને બાદ માં તેને કોઈ કારણે પોતાની ધારેલી જગ્યાએ બોલાવતી હતી.ઘણાં વિદ્યાર્થીઓ પોતાના ની જાત ને આ નરાધમ ને સોંપતા ગભરાતા હતા.ત્યારે ઘણાં લોકો અહીં આવતા પણ ગભરાઈ છે.ટીચર પેલા પોતાનાં નિશ્ચિત સ્થાને વિદ્યાર્થી ને બોલાવતી અને પછી.ત્યારબાદ કારની પાછળની સીટ પર જ ટીચરે વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બનાવ્યા. કારમાં વિદ્યાર્થી સાથે સંબંધ બનાવવાનો ક્રમ ઘણા દિવસો સુધી ચાલુ રહ્યો.
ચોંકાવનારી વાત એ છે કે મહિલા ટીચર ગાડીમાં કરેલા આ કૃત્યનો વિડીયો પણ બનાવતી હતી.મહિલા ટીચર સ્નેપચેટ પર ખુદની તસવીર ક્લિક કરતી અને તેને છોકરાઓને મોકલતી.તે વિદ્યાર્થીઓને વિડીયો કૉલ પણ કરતી હતી.આ દરમિયાન બંને વિદ્યાર્થીઓ ક્યારેક ક્યારેક અન્ય વિદ્યાર્થીઓને પણ વિડીયો ચેટમાં સામેલ કરતા હતા.ટીચર વિદ્યાર્થીઓ ને ન્યૂડ વીડિયો કોલ પણ કરતી હતી.ઘણી વખત તો ટીચર વિદ્યાર્થીઓ સાથે ન્યૂડ ફોટો ક્લિક કરી લેતી અને ત્યારબાદ તેને બ્લેક મેલ કરતી.
ટીચર ઘણી વખતે કલાસ માં પણ વિદ્યાર્થીઓ ને અડપલાં કરતી હતી.ઘણાં વિદ્યાર્થીઓ ને આ જરા પણ ના ગમતું પરંતુ ત્યારે આ ટીચર વિદ્યાર્થીઓ ને અટેન્ડન્સ ને લઈને અને અન્ય કોઈ બાબત ને લઈને તેની બોલતી બંધ કરી દેતી.ત્યારબાદ અચાનક વિદ્યાર્થીએ ટીચર સાથેનાં પોતાના સંબંધને ખત્મ કરવા ઇચ્છ્યો.જો કે ત્યારબાદ મહિલાએ છોકરાને પોતાની નગ્ન તસવીરો મોકલવાની ના કહી દીધી.
જ્યારે આ મામલો પોલીસ પાસે પહોંચ્યો તો પહેલા પોલીસે એ છોકરાની પૂછપરછ કરી અને ત્યારબાદ મહિલાની પણ પૂછપરછ કરી.મહિલાએ આ વાત કબૂલ કરી.મહિલાએ અદાલતમાં સગીર છોકરાઓ સાથે શારીરિક સંબંધ બાંધવાનાં 7 આરોપો અને સગીર છોકરાઓને નગ્ન તસવીરો મોકલવાનાં આરોપને સ્વીકાર્યો છે.સાથેજ તેણે એ પણ સ્વીકાર્યું છે કે તેને વિદ્યાર્થીઓ નું શોષણ પણ કર્યું હતું.અને તે કારની પાછલી શીટ માં આ ગંદુ કામ કરતી હતી.