આજે આ વાત કરીશું કે 12 મા પછી વિદ્યાર્થીઓ પોતાના કરિયર બાજુ કેવી રીતે વળવું દરેક વિદ્યાર્થી ને લાગે છે કે તે પોતાના ભવિષ્ય માં સફળ થવા માટે કયા વિષય ઉપર ધ્યાન આપે આજે ભણતર ના ક્ષેત્ર માં વધારો થતા ની સાથે સાથે વિકલ્પો પણ એટલા બધા વધી ગયા છે કે વિદ્યાર્થી ને વિષય ની પસંદગી કરવી કહીં અગરી છે અમુક વિદ્યાર્થી ઓ તો એ વાત ની પસંદગી પણ નથી કરી શકતા વિદ્યાર્થીઓ ના વિકલ્પો ના વચ્ચે પોતાના પરિવાર ના અડધા સદસ્યો તો એવું કહેછે કે એન્જીનીયર કે એરફોર્સ મા જાય પણ પણ તેમનું મન કોઈ બીજી ચીજો મા કરવા ઈચ્છે છે જો તેઓ સારી રીતે વિષયની પસંદગી નથી કરી શકતા એવા મા આજે આપણે જાણી શુ કે વિદ્યાર્થી ઓ ને 12 મા પછી શુ કરવું જોઈએ
12 મા પછી ગ્રેજ્યુએશન કોર્ષની પસંદગી.
ગ્રેજ્યુએશન માટે સાચા વિષય ને પસંદ કરવો કદાચ અશક્ય નિર્ણય લેવા જેવો લાગે છે પણ 12 મા પછી કોર્ષ ની પસંદગી કરતા સમયે આપણે ખબર હોવી જોઈએ કે આપણ ને કયા વિષય મા રસ છે અને તમને એ પણ ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં વિષય મા રસ રાખીએ છીએ
એન્જીનીયરરિંગ
અમુક વિદ્યાર્થીઓ ભણવા મા હોશિયાર હોય છે અને 12 મા પણ સારા માર્ક્સ હોય છે તેમના માટે સારૂ એજ કહેવાય કે તે કમ્પ્યુટર ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સાયન્સ સિવિલ એન્ડ બીટેક્નોલોજી કઈક પિતાની પસન્દગી ના કોર્ષ પણ કરી શકે છે તેની સાથે નેનો ટેકનોલોજી ટેક્સટાઇલ પેટ્રોકેમિકલ ઓસીઅન એન્જીનયરીંગ જેવા કોષો કરી શકે છે
ઇલેક્ટ્રિકલ.
આ 4 વર્ષ નો કોર્ષ છે જેમાં ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ જેવા કોર્ષ મા પણ પસંદગી કરી શકો છો જેમાં એન્જીનરિંગ લાઈન માં પૈસા કમાવી શકો છો આ પસંદગી 12મા પછી આ કોર્ષ માટે ઉત્તમ ગણાશે
મિકેનિકલ.
સૌથી જૂની અને મોટી સાખો મા થી એક છે આ 3 વર્ષ નો કોષ હોય છે આ 3 વર્ષ ની ડીગ્રી બાદ તમને એક સારી નોકરી મળી શકે છે
બીટેક્નોલોજી.
તેને સામાન્ય રીતે બાયો ટેક તરીકે પણ ઓડખવા મા આવે છે આ એક પ્રોમેસિંગ કોર્સ છે આ કોર્ષ નો સમય 3વર્ષ નો છે તેમાં ગમેતે પ્રકાર ના બાયોફોર્મ મા નોકરી કરી શકે છે
મેડિકલ સાયન્સ.
જો તમે ડોક્ટર ના સપના જોઈ રહ્યા છો તો તમારી પાસે પી સી બી વિષય હોવો ખૂબ જરૂરી છે અને તેમાં 50% માર્કસ હોવા જોઈએ એન્જીનયરીંગ ના પછી સાયન્સ સ્ટ્રીમ ના વિદ્યાર્થી ઓ માટે બીજો સૌથી પસન્દગી નો વિકલ્પ મેડિકલ કે પછી મેડિસિન હોય છે મેડિકલ સાઇન્સ માં કોર્ષ કરવા પછી વિદ્યાર્થીઓ માટે કરિયર માં ઘણા અવસરો મળે છે જેમ કે ડોક્ટર કૃષિ વિજ્ઞાન પ્રાણી શાસ્ત્ર માં જાવા માટે તેમને એમ બી બી એસ જેવા કોર્ષ કરવા પડે છે
એમ બી બી એસ.
કોર્ષ ને કરવા માટે તમારે 4.5 વર્ષ નો કોર્ષ કરવો પડે છે ત્યાર બાદ તમારે કોઈ પણ કોલેજ માં 1 વર્ષ ઇન્ટરણશિપ કરવી જરૂરી હશે જો તમે 5.5 વર્ષ નો કોષ પૂરો કરી લો છો તો તમને એમ સી આઈ ના દ્વારા ડીગ્રી આપવા માં આવે છે ત્યાર પછી તમે ડોક્ટર બની શકો છો
પી એચ ડી.તેનું પૂરું નામ છે ડોક્ટર ઓફ ફિલોસોફહી છે આ કોર્ષ માં તમારે 12 માં ધોરણમાં ઓછામાં ઓછા 50% થી 60% માર્ક્સ લાવવા જરૂરી છે પી એચ ડી પુરી કરવા માટે અપને યુ જી સી નેટ ની પરીક્ષા આપવી પડે છે આ કોર્ષ મેં પુરો કરવા માટે કેટલો ખર્ચ આવે છે તે નક્કી નથી તેના માટે તમારી પાસે માસ્ટર ડીગ્રી પણ હોવી જરૂરી છે
કોમર્સ.12 માં ધોરણ માં કોમર્સ નું ભણતર કરી રહ્યા વિદ્યાર્થી ઓ માટે ચાર્ટર એકાઉન્ટ સૌથી લોકપ્રિય પાઠય પુસ્તક ના વિકલ્પો મા થી એક છે તેમાં અલગ પ્રકારના વ્યવહારો નું શિક્ષણ જેવા કે કરવેરા નાણાં કીય વ્યવહારો વગેરે વિષયો ની જાણકારી આપવામાં આવે છે તેના માટે તેમે ઇન્વેષ્ટમેન્ટ બેંકર બ્રાંચ મેનેજર હ્યુમન રિસોર્ચ મેનેજર જેવા બીજા પદો ને મેળવવા માંગતા હોય તમે બીબીએ બીકૉમ સીએસ લો વગેરે કોષ થી સાચા રસ્તા પર જઇ શકો છો
બી બી એ.
આ એક બેચરલ ડિગ્રી છે આ 3 વર્ષ નો કોષ છે તેમાં 6 સેમેસ્ટર હોય છે તેમાં આપના 12માં ધોરણ માં 50% થી વધારે ટકા હોવા જરૂરી છે તેની ફી 1 લાખ થી 2.5 લાખ સુધી હોઈ શકે છે આ કોર્ષ પછી કોઈ પણ ગવર્મેન્ટ કે પ્રાઇવેટ સેક્ટર મા સેલ્સ કે માર્કેટિંગ સેક્ટર મા નોકરી માટે એપ્લાય કરી શકો છો
બી કોમ.
બી કોમ એટલે બેચલર ઓફ કોમર્સ આ કોમર્સ માં ભણવા વાળા વિદ્યાર્થીઓ માટે પહેલો વિકલ્પ એ હોય છે કે આ 3 વર્ષ નો કોર્ષ હોય છે તેના માટે તમે રેલવે પોસ્ટ ઓફીસ કે અન્ય સરકારી નોકરી માં ભાગ લઈ શકો છો
આર્ટસ.
આર્ટસમાં અલગ અલગ કોર્ષ ની સુવિધા ના કારણે વિદ્યાર્થીઓ ને પોતાની પસંદ ના પ્રમાણે વિષય પસંદ કરવાની સ્વતંત્રતા હોય છે પાછળ ના અમુક વર્ષો થી અર્ટ્સ ના પ્રતિ વિદ્યાર્થીઓ વધારે દયાન આપે છે આજ ના સમય માં વિદ્યાર્થીઓ અર્ટ્સ ની પસન્દગી વધારે કરે છે તેના માટે અપને 12 પાસ ની જરૂર છે તેના માટે તમારે વિવિધ વિષયો ને પસન્દ કરી શકો છો જેમ કે પત્રકાર વિજ્ઞાપન ઇન્ટિરિયન ડિઝાઈનર મનોવિજ્ઞાન ગ્રાફિક્સ ડિઝાઈનર સમાજ શાસ્ત્ર ઇતિહાસ ફેશન ડિઝાઇનિંગ ફોટો ગ્રાફી રાજનીતિક જેવા વિકલ્પ પસંદ કરી શકો છો આ ક્ષેત્ર માં સ્ટુડન્ટ પોતાની યોગ્યતા પ્રમાણે પોતાનું કરીયર બનાવી શકે છે આ બધા કોર્ષ 3 થી 4 વર્ષ ના હોઈ શકે છે આ માં નાણાં ની જરૂર ગની ઓછી હોય છે
બી એ
આપણા દેશ માં 12 માં પછી સૌથી વધારે કરવા મા આવતો કોષ બી એ બેચરલ ઓફ અર્ટ્સ છે જે વિદ્યાર્થીઓ પોતાનું ગ્રજ્યુએશન આસાની થી પૂરું કરવા માંગતા હોય તેમના માટે ખુબ સારું વિકલ્પ છે બી એ પછી તમે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરી શકો છો
કોમ્પ્યુટર
કદાચ કોઈ વિદ્યાર્થી કમ્પ્યુટર નો કોર્ષ કરે છે તો કોમ્પ્યુટર એન્જીનીયરિંગ જેવી નોકરી કરી શકે છે જેમાં મહીના ના 25 હજાર થી 30હજાર કમાઈ શકે છે