હાલમાં જ થોડી તસવીરો સોશિયલ મીડિયા માં ખુબજ આગ લગાવી રહી છે ત્યારે બે ઘડી તો લોકો વિચાર માં પડી ગયાં હતાં કે આ બોલ્ડ તસવીરો કોની છે.
તો તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હે માં અંજલીનો રોલ પ્લે કરી પોપ્યુલર થયેલી એક્ટ્રેસ સના સઈદની ગ્લેમરસ ફોટો હાલમાં ખુબજચર્ચામાં આવી ગઈ છે.
તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પ્રશંસકોની સાથે ફોટો શેર કરતી રહે છે. વચ્ચે તેને થોડા સમય માટે સોશિયલ મીડિયા માં થી બ્રેક લીધો હતો. પરંતુ હલમાંજ પોતાની બોલ્ડ તસવીરો સેર કરીને તે ફરી એક વાર ચર્ચા માં આવી ચૂકી છે.
આ ચર્ચા વચ્ચે સના સઈદ યલો આઉટફિટમાં નજરે આવી રહી છે. પોતાના યલો ડ્રેસ માં તે આગ લગાવી રહી છે. સ્ટાઈલિશ પોઝમાં ફોટોઝ ખેચાવતી નજરે આવી રહી છે.ફેન્સ એ તેને ખૂબ પસંદ કરી છે અને તે ખુબજ સુંદર પણ લાગી રહી છે.
આમ તો શરૂઆત માં સના એ ઘણાં પિક અપલોડ કર્યા હતાં.પરંતુ થોડા સમય બાદ બેક ટુ સોશિયલ મીડિયા માં સના જ સના થઈ રહ્યું છે.
સના પોતાના ગ્લેમરસ અંદાજ માટે પસંદ આવે છે. આ પહેલા પણ તે ઘણી ફોટો શેર કરી ચુકી છે. પરંતુ અગાવ જણાવ્યા મુજબ બેક ટુ સોશિયલ મીડિયા માં પોતે એક પરફેક્ટ ફિગર સાથે આવી છે.
સના રીલ માં જ નહીં પણ રિયલ માં પણ ખુબજ બોલ્ડ અને સુંદર લાગી રહી છે. સના ને દરેક કપડાં પરફેક્ટ લાગે છે પછી તે બ્લેક આઉટફિટ હોય, ગ્રીન કે પછી યલો, સના દરેક આઉટફિટમાં જલવો વિખેરે છે. પોતાનાં આકર્ષક પોઝ થી સના સોશિયલ મીડીયામાં જાદુ વિખેરી રહી છે.
અગાવ સના ઘણી વખત ટ્રેડિશનલ લૂક માં પિક સેર કરી ચુકી છે સના ટ્રેડિશનલ લૂક માં પણ ખુબજ હોટ લાગી રહી છે.
જો કે તે વેસ્ટર્ન આઉટફિટમાં વધુ નજરે આવે છે પરંતુ તેનો ટ્રેડિશનલ લુક દર્શકોને પસંદ આવે છે. સનાએ વર્ષ 1998 મા શાહરૂખની ફિલ્મ કુછ કુછ હોતા હે થી કરિયરની શરૂઆત કરી હતી.
આ ફિલ્મમાં તેણે શાહરૂખની પુત્રીના રોલમાં હતી. અને પોતાની પેહલી ફિલ્મ માંજ તેને બેસ્ટ એક્ટર નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો સના ની એકટિંગ ના પણ ખુબજ વખાણ થાય છે.
સના એ કુછ કુછ હોતહે થી જ બોલીવૂડમાં પોતાની આગવી છાપ છોડી હતી અને ત્યાથીજ તે પ્રખ્યાત થઈ હતી. ત્યાર બાદ તે બાદલ અને હર દિલ જો પ્યાર કરેગા જેવી ફિલ્મોમાં પણ નજરે આવી છે.
વર્ષ 2012 મા તે કરણ જૌહરની મૂવી સ્ટૂડેન્ટ ઓફ ધ યરનો પણ હિસ્સો હતી. તેમાં પણ તેણે ખુબજ સુંદર અભિનય કર્યો હતો. અને તેમાં પણ તે ખુબજ બોલ્ડ લાગી રહી હતી અને માટેજ સના ના ખુબજ વખાણ થઇ રહયા છે.