કહેવામાં આવે છે કે મહેનત અને લગન નું ફળ મીઠું હોય છે રેણુ ખટોલ એક એવું જ નામ છે જેમને તેમના મહેનત થી પોતાને કબીલીયત બનાવ્યા છે રેણુ ઓબામા સરકારનું ભણતર અને વિદેશી વાતોના સલાહકાર પરિષદમાં વગેરે કાઉસલર સામિલ છે.
ફરુખાબાદના એક વેપારી પરિવારમાં જન્મેલ રેણુનો સફર એટલો સરળ ન હતો લગભગ 19 વર્ષમાં જ તેમના લગ્ન ગ્વાલિયરમાં રહેનાર ડૉ સુરેશ ખતોડ સાથે થયા લગ્ન પછી તેમનો અભ્યાસ ચાલુ રાખવા માંગતી હતી જેના માટે તેમના સાસરી વાળા એ રેણુને ના પાડી નહિ.
સાસરી પક્ષ વાળા એ રેણુને અમેરિકામાં નોકરી કરી રહ્યા છોકરા સાથે ઘર ગ્રસ્થી ગાડવા માટે મોકલી દીધા અહીંયા થી ચાલુ થાય છે રેણુનું સહર્ષની કહાની કે કઈ રીતે તેમના અખનાં સ્વપ્ન ને સજાવી રાખ્યા અને એક મુકામ સુધી પહોંચાડ્યા.
આ આખી ચેન માં રેણુ ના પતિ ડૉ સુરેશ એ તેમનો સાથ અને તેમનો અભ્યાસ ને લઇ ને પ્રોત્સાહન આપ્યું પરંતુ રેણુ ની સામે જે મોટી સમસ્યા ઉભી હતી તે હતી હિન્દી મીડીયમ નો અભ્યાસ જે ના કારણે કોઈ પણ અમેરિકન યુનિવર્સિટીમાં માં એડમિશન મડવું મુશ્કેલ હતું પરંતુ ભાષાની આ અડચણ પણ રેણુના ઈરાદા ને હલાવી ના શક્યા.
રેણુ ની આગળ કરાટેદાર અંગ્રેજી બોલવુ અને લખવાની ચુનોતી હતી રેણુ એ તેની હિંમત ને બધી રાખી અને તેના પતિ એ પણ તેનો હંમેશા સાથ આપ્યો રેણુ અંગ્રેજી ભાષાને સારી રીતે શીખવા માટે રાત દિવસ અમેરિકન ટીવી ટોક શો જોયા કરતી હતી.
તેની સાથે ટોક શો માં એકર્ષ ની જેમ બોલવા માટે તે અભ્યાસ કરી રહેતી હતી અને આ સિલસિલો ચાલતો રહ્યો અને રેણુ માટે ધીરે ધીરે બધું સરળ થતું ગયું ત્યાર પછી રેણુ એ પાછળ વળી ને જોયું નહીં.
1975 માં રેણુ એ અમેરિકા ની પુદ્ગુરુ યુનિવર્સીટી માં થી પીસ્ટ ગ્રેજ્યુએટ કર્યું અને પછી પી એચ ડી ની ડિગ્રી મેળવી 1985 માં રેણુ એ ફ્લોરિડા યુનિવર્સિટીમાં થી તેમના કરિયર ની શરૂઆત કરી હતી.
2008 માં હ્યુસ્ટન યુનિવર્સિટીમાં ચાસલર ના પદ માટે અરજી કરી ઈન્ટરવ્યું આપતા સમયે રેણુ ને યુનિવર્સિટીની રેકિંગ ને વધારવા માટે એક ખાસ પ્લાન આપવા માં આવ્યો જેનાથી ખુશ થઈને રેણુને યુનિવર્સિટીમાં ચોસલર અને પ્રેસિડન્ટ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા.
આ પદ સંભાળતાની સાથે તેમને બતાવવામાં આવેલ પ્લાનને કાગળ માંથી હકીકતમાં સાબિત કરવા માટે ચુનોતી આપવા માં આવી રેણુ એ આ સરતનો સ્વીકાર કરવા તેને પૂરો પણ કર્યો તેની સાથે ગયા વર્ષે રેણુને કાઉસલર ના રૂપમાં અમેરિકન ભણતર અને વિદેશી વાતોના સલાહકાર પરિષદમાં હોદ્દો આપવામાં આવ્યો હતો.