આજથી હવે ST બસ માં સફર કરતાં થોડું ધ્યાન રાખવું પડશે. સરકાર દ્વારા st બસ ના નિયમો માં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે અને આ મુજબ હવે તમારે ખાસ નિયમો નું ધ્યાન રાખવું પડશે. સૌપ્રથમ કેન્દ્ર બાદ રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર નવા મોટર વ્હિકલ એક્ટને લાગૂ કરી દેવામાં આવ્યો છે.
ત્યારે ગુજરાત પરિવહન વિભાગ દ્વારા STમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પરિવહન વિભાગ દ્વારા ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરોને લઈને જાહેરાત છે. અને આ મુજબ હવે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે.
બસમાં મુસાફરી કરતાં તમારે આવાત નું ખાસ ધ્યાન રાખવું પડશે. નવા નિયમો હવે બધા માટે કડક થઈ ગયા છે.જાણી લઈએ નવા નિયમો વિશે. સ્ટોપ પર બસ નહીં ઉભી રાખવા પર પ્રથમ વખત 500 બીજી વખત 100.
તે માટે જનતા બસ ચાલકો ને સામે અવાજ જઠવી શકે છે. પેસેન્જર માટે ખાસ બસમાં ટિકિટ નહીં લીધી હોયતો પેસેન્જરને 500નો દંડ ચૂકવવો પડશે. કંડકટર માટે ખાસ, કંડક્ટરે ટિકિટ ન આપી હોય તો 500 દંડ થશે પબ્લિક આ સામે અવાજ ઉઠાવી શકે છે.
અન્ય નિયમની વાત કરીએ તોપાસ ધરકોના પાસ ચેક ન કાર્ય હોય તો 500 દંડ કંડકટર ને થશે. વધુમાં જો નક્કી વજનથી વધુ વજનની મંજૂરી આપનાર કંડક્ટરને 2000 નો દંડ થઈ શકે છે. બસ ચાલક જો અન્ય વાહનો સાથે રેસ લગાવે તો 5000, બીજી વખત 10,000 આમટે લોકો ની સહમતી જોઈશે.
બસ ચાલક ખરાબ વર્તુણક કરે તો પણ દંડ થશે. જોખમી રીતે વાહન ચલાવવા પર પ્રથમ વખત 5000 બીજી વખત 10,000. આ રીત ના દંડ હવે પેસેન્જર, બસ ચાલક અને કંડકટર ને ભોગવવા ના રહશે માટે હવે તમારે ખાસ કાળજી રાખી જોઈએ.