આજે અમે તમને બોલીવુડ ની એવી અભિનેત્રી ઓ વિષે જણાવવા જય રહ્યા છીએ જેઓ હૂબહૂ તેમની માતા જેવીજ લાગે છે એમાં ઘણી અભિનેત્રીઓ તો એવી લાગે છે કે તમે જોઈ ને વિચારમાં પડી જાસો.
જાહ્નવી કપૂર.
જાહ્નવી કપૂર ની ઉંમર આ હાલમાં 22 વર્ષ ની છે.અને તેમને પાછલા વર્ષેમાં બોલિવૂડ ડેબ્યુ કર્યું છે.તે દેખાવમાં ખૂબ સુંદર છે તે તેની મા શ્રી દેવી ઉપર ગઈ છે.જાહ્નવી ની સકલ શ્રીદેવી જેવીજ લાગે છે.
આલિયા ફર્નિચરવાલા.
અભિનેત્રી પૂજા બેદી ની પુત્રી ટુક સમય માં બોલિવૂડ માં ડેબ્યુ કરવાની છે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આલિયા પણ તેમની માં ની જેમ દેખાય છે.અને ઘણી સુંદર દેખાય છે.
આલિયા ભટ્ટ. આલિયા ભટ્ટ પણ દેખાવ માં સુંદર દેખાય છે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેઓ નિર્દેશક મહેશ ભટ્ટ ની નાની છોકરી છે. તેમની માં નું નામ સોની રાજ દાન છે જેમને બોલિવૂડ ની ઘણી ફિલ્મો માં કામ કર્યું છે.
દિશાની ચક્રવર્તી.દિશાની ચક્રવર્તી ભલે યોગીતા અને મિથુન ચક્રવર્તી ની ભલે દત્તક લીધેલ છોકરી હોય પરંતુ છતાંય તેમનો ચહેરો તેની સોતેલી માં યોગીતા બાલી સાથે ઘણો મલતો ઝૂલતો આવે છે.
ન્યાસા દેવગણ.ન્યાસા દેવગણ અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલ ની છોકરી છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ન્યાસા દેવગન પણ સેમ તેની મા ની જેમ દેખાય છે.
ઈશા દેઓલ.બોલિવૂડ અભિનેત્રી હેમા માલિની ની છોકરી ઈશા દેઓલ પણ દેખાવ માં તેની મા ઉપર ગઈ છે.ઈશા દેઓલ નો ચહેરો સેમ તેની મા ની જેમ દેખાય છે.
અક્ષરા હસન.તમિલ ફિલ્મો માં મસહુર અભિનેતા કમલ હસન ની છોકરી અક્ષરા હસન પણ દેખાવ માં સેમ તેની મા જેવી દેખાય છે.કમલ હસન ની પત્ની સારિકા 70 ના દશક માં જાણીતી અભિનેત્રી રહી ચુકી છે.
સારા અલી ખાન.સેફ અલી ખાન ની છોકરી સારા અલી ખાન પણ દેખાવ માં તેની મા ની જેમ દેખાય છે સારા અલી ખાન એ બોલિવૂડ માં કેદારનાથ ફિલ્મ થી ડેબ્યુ કર્યું હતું.