પ્રેમ પામવા માટે લોકો શું નથી કરતા અમુક લોકો સેક્સ ને પ્રેમ સમજતા હોય છે પણ પ્રેમ એ એવી અદભુત કળા છે જેને પામવા માટે લોકો શું નથી કરતા આજે તમને અમે થોડી ટિપ્સ બતાવીશુ એના માધ્યમ થી તમારી પાર્ટનર તમારા પ્રેમ માં થઇ જશે પાગલ
1.ટ્રાય કરો આ ટ્રિક્સ ગર્લફ્રેન્ડ કાયમ દીવાની બની જશે.
પાર્ટનર માટે સેક્સ જ જરૂરી નથી હોતું પાર્ટનર અને તેમાં પણ ખાસ કરીને ફીમેલ પાર્ટનર પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે જરૂરી નથી કે એમને સાથે ફિજિકલ રિલેશન જ બનાવવા માં આવે.
તમે એની સાથે બેડ પર રહી ને પણ સેક્સ માણ્યા વગર પણ તમે એવું કરી શકો છો જે તમારા પ્રત્યે ના એમના પ્રેમ ને વધુ મજબૂત અને ઘાડ઼ બનાવી શકો છે.
તમે કોઈ વાર તમારી ગર્લફ્રેન્ડ ને કોઈ સારી ગિફ્ટ પણ આપી શકો છો,અને કોઈ બહાર ફરવા પણ લઈ જાઓ અને કોઈ દિવસ હોટલમાં જમવા માટે પણ લઈ જાઓ તો પણ તમારી ગર્લફ્રેન્ડ તમારા પર દીવાની થઈ જશે
2.આંખો માં આંખો નાખો.
આંખો માં આંખો નાખી ને વાત કરવાથી તમારો પાર્ટનર તમારા પ્રત્યે પ્રેમ ભરી લાગણી અનુભવશે,પાર્ટનર ની આંખોમાં ત્યાં સુધી નાખી રાખો જ્યાં સુધી એ પોતે બ્લશ ના કરવા લાગે.
તમે જોશો કે થોડી જ વારમાં એમના ચેહેરા પર હાસ્ય આવી જશે.અને તેમને સેક્સ કરવાનું મન થશે અને લાગણી અને તેમને તમારી નજીક આવવા મદદ મળશે.
જેથી તમે સેક્સ કરવામાં આસાની થશે જેથી તમને સેક્સ કરવામાં પણ મજા આવશે.અને તમારે બંને આનંદ અનુભશો.
3.વાળ થી રમત કરો.
તેના વાળમાં હાથ ફેરવો અથવા રમત કરો. મોટાભાગની છોકરીઓને આમ કરવું ખબૂ ગમતું હોય છે.અને માથામાં હાથ ફેરવાથી તેમના અંદર સેક્સ કરવાની લાગણી ઉમટી આવશે.
અને તમે એને અનુભશો. વધારે છોકરીઓને તેમના વાળ ખુબ ગમતા હોય છે જેના લીધે તમે એમના વાળ પર ધીરે ધીરે હાથ ફેરવશો તો મજા આવશે અને તમને સેક્સ કરવામાં આવશે.
4.કહો દિલ ની વાત.
જયારે તમેં અને તમારા પાર્ટનર એકલા હોવ ત્યારે એમના કાનમાં ધીમે થી કહો કે દુનિયામાં તેજ તમારા માટે સૌથી સુંદર વ્યક્તિ છે.
અને,કહો કે એમને મેળવીને તમને કેટલા ખુશ છો આટલું કહી ને તમે એમના હોઠ પર એક કિસ કરો અને પછી તમે તમારી દિલ ની વાત કહી શકો છો.
અને કહો કે હું તને ખુબ પ્રેમ કરું ચુ અને તારી આખી જિંદગી રહેવા માંગુ છું અને પછી તમે તેમને હોઠ પર કિસ કરો અને ધીમે ધીમે આગળના સ્ટેપ તરફ વધો જેથી તેમને પણ સેક્સ કરવામાં મજા આવે અને તમને પણ આસાની થાય.
5.આ રીતે કરો કિસ.
જરૂરી નથી કે તમે હોઠ પર જ કિસ કરી શકો છો અને જો તમેં પહેલા હોઠ પર કિસ કરો છો તો તમારી પાર્ટનર તમારાથી ના ખુશ પણ થઇ શકે છે.
માટે જો કિસ કરવી હોય તો પહેલા તમે એમના માથે,કપાળે,ગાલ પર,નાક પર એક કિસ કરો અને પછી એ સામે ચાલીને એમના હોઠ આગળ કરશે.
પણ એવામાં તમે ઉતાવળ કર્યા વગર સીધી જ એક મસ્ત કિસ કરી લો,અને થોડી વાર તો એમને એમજ રહેવા દો અને પછી અચાનક જ લિપ્સ પર એક ચુંબન કરો.
અને પછી નાભિ પર કિસ કરો જેથી તેમને સેક્સ કરવામાં મજા આવે પછી પગ પર કરો અને પછી આખા પર કિસ કરો જેથી તમને બંને આનંદ આવે.
6.હગ કરો.
હગ કરી ને તમે તમારા પાર્ટનર ને એ વાત મહેસુસ કરાવી શકો છો કે તમે એમને કેટલો પ્રેમ કરો છો,માટે તમે પહેલા તમારા પાર્ટનર ને તમારી બાજુ ખેંચી ને એક ટાઈટ હગ કરો.
તમારા પાર્ટનર નું માથું તમારી છાતી પર રાખી ને તમારા હૃદય ના ધબકારા સાંભળવા દો.તેમને ઉંચકીને ગોળ ફેરવો જેથી તેમને ખુશીની લાગણી અનુભવાશે અથવા તમારી વચ્ચે પ્રેમનો સંબંધ સારો બનશે અને તમે રોજ એમને એક વાર જરૂર હગ કરો અને થોડે સેક્સ પણ માણો જેથી તમને બંને મજા આવે.
7.આ પણ ટ્રાય કરો.
તમારા હાથે પાર્ટનર ના ગાલ પર સ્પર્શ કરો,તમારી હાથે એમના શરીર ની કમર પીઠ સહીત ના ભાગે એમના પર હાથ ફેરવતા રહો.
તમારી હાથની ગરમી ને એમને મહેસુસ કરવા દો,જેથી એમના દિલમાં સેક્સ કરવાનું મન થાય અને પછી તમે સેક્સ પણ કરી શકો છો.
અને તમને પણ મજા આવશે અને પછી હગ કરીને તેમને થોડી કિસ કરો જેથી તમારી ગર્લ ફ્રેન્ડ પણ તમારા પ્રેમમાં દીવાની થઈ જશે.