મોટાપો કે પછી ચરબી આજના સમયમાં ઘણી ગંભીર સમસ્યા બનતી જઈ રહી છે લોકો અલગ અલગ પ્રકારની દવાઓ ખાઈ રહ્યા છે વ્યાયામ કરી રહ્યા છે અલગ અલગ પ્રકારની ડાઈટ કરી રહ્યા છે પણ કોઈ ખાસ પરિણામ નથી મળતું પણ આપણે મૂળનો ઈલાજ નથી કરતા પણ ઉપર ઉપર વસ્તુનો ઈલાજ કરીએ છીએ તેનું મૂળ કારણની તપાસ કર્યા વગર આપણે ઉપર ઉપર વસ્તુ ઓને ટ્રાઈ કરતા રહીએ છીએ.
તમને બતાવી દઈએ કે મિત્રો દરેક વ્યક્તિનું શરીર જુદું જુદું હોય છે કોઈને આયુર્વેદિકથી ફાયદો થઈ જાય છે તો અમુકને દુનિયા ભરની દવાઓથી પણ ફર્ક નથી પડતો તો ભાવાર્થ એ છે કે જો કોઈ દવાથી તમારા શરીરમાં કોઈ ફરક નથી પડતો તમે વિચારી રહ્યા હસો કે કહેનાર વ્યક્તિ એજ ખોટું બતાવ્યુ હશે પણ એવું નથી કોઈ પણ વસ્તુને નિયમથી કરવું જરૂરી છે નિયમની સાથે સમય પર કરવું અને સમયની સાથે સારી માત્રમાં અને શાંતિથી કરવું વધારે જરૂરી છે.
આપણી સમસ્યા એ છે કે એક માણસે કહ્યું તે બે દિવસ અજમાવ્યું અને છોડી દીધું પછી કહીએ છીએ કે મને કોઈ ફરક નથી પડતો એમ કહી ને બીજો ઉપાય કરવા લાગી જઈએ છીએ તો આજે અમે ચરબી ઓછી કરવાના ઉપાયો અને બતાવવા જઈ રહ્યા છે તેણે ધ્યાનથી વાંચવા અને નિયમ અનુસાર કરો તમને ચોક્ક્સ લાભ થશે.
પપૈયુંથી કરો મોટાપાને દૂર.
મિત્રો પપૈયું એક એવું ફળ છે જે કાચું અને પાકું બંને સ્વરૂપે ગણો ફાયદો કરે છે તમે પપૈયાને છીણીને પણ ખાઈ શકો છો કાચું પપૈયું વજન ઓછું કરવામા ઝડપથી કામ કરે છે અને ચરબી ને વધવાને રોકે છે તમે તેનું શાક બનાવીને પણ ખાઈ શકાય છે કે પછી તેને પરાઠા તરીકે કે રોટલી બનાવીને ખાઈ શકાય છે
અરડૂસીના બીજથી વજન ઓછું કરવું.
મિત્રો અરડૂસીનું મહત્વ આપના જુના લોકો ગણી સારી રીતે જાણતા હતા આ લોકો તને ગુણોથી સારી રીતે જાણકાર હતા તેટલા માટે આપણી જેમ તેમને બીમારી ઓનો શિકાર નતું થવું પડતું આજના સમયમાં વજન ઓછું કરવા માટે ડોક્ટર દ્વારા જે ઓમેગા 3 ફેંટી એસીડ્સની કેપ્સુલ આપવામાં આવે છે તેનો વિકલ્પ માત્ર અરડૂસીના બીજ છે અરડૂસીમાં ફાઇબર કેલ્શિયમ વિટામિન ઇ અને સી આયરન મેગિનીસિયામના વધારે પોષક તત્વો જોવા મળે છે તમે અરડૂસીના બીજને પાઉડર બનાવીને સવારે મર ગુગરા પાણી જોડે લેવું આ પાતળા થવા માટે ઘરેલુ ઉપાયો માં એક છે
પેટ ઓછું કરવાના સૌથી સહેલા અને સસ્તા ઉપાયો.
જો તમે ઓછા સમયમાં સસ્તું અને સહેલા ઉપાયો કરવા માગો છો તો અઠવાડિયામાં ઓછા માં ઓછો એક ઉપવાશ કરવો આ ઉપવાસ તરીકે ના રાખશો એ વિચારી ને કરો કે આજે મારે આખો દિવસ કઈ નથી ખાવાનું એવું વિચારો કે મારું ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે શરીર ના ખરાબ તત્વો બહાર કાઢવાના છે ઉપવાસમાં માત્ર પાણી જ પીવાનું છે તે પણ થોડું ગરમ તેના કારણે તમારા શરીર માં જેટલા પણ ખરાબ તત્વો છે તે બહાર આવી જશે
જીરૂથી ચરબી ઘટાડવાના ઉપાયો.
જીરૂ આપણા રસોડામાં દરરોજ શાકભાજી બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે આ જમવાને સ્વાદિષ્ટ તો બનાવે જ છે પણ તેની સાથે ઘણા ફાયદા જનક પણ હોય છે જેવું કે તેમાં ઝીંક ફાસફોર્સ મેગ્નિશિયમ આયરન જેવા પોષક તત્વો હોય છે જે આપણા પાચન તંત્ર માટે ખૂબ લાભદાયક હોય છે તે આપણા પેટ સાથે સંકળાયેલ રોગો ને દૂર કરી ને આપણી અંદરની ચરબી પણ કાઢે છે એક ચમચી જીરૂં પાણી માં નાખી રાત્રે મિકી રાખવું અને સવારે તે પાણીને ઉકાળવુ જ્યાર શુધી તે પાણી અડધું ના થઇ જાય ત્યાર સુધી જીરા સાથે ઉકાળવું ત્યાર પછી તે પાણી ને ગાળી લેવું અને ચા ની જેમ પીવવું
મોટાપાનું કારણ.
આખા દિવસ માં જોઈતા પ્રમાણ માં પાણી ના પીવા થી આપના અંદર આંતરિક ચરબી છે તે ખરાબ સ્વરૂપે બહાર નથી નીકળતી જેના કારણે આપણી ફેટ બર્નિંગ પ્રોસેશ ગની ધીમી પડી જાય છે તેના કારણે વજન વધી જાય છે આખા દિવસ માં ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી પીવુજ જોઈએ હંમેશા એકજ પ્રકાર નું ભોજન કરવા થી પણ બીજા પોષક તત્વો નથી મળતા જેના કારણે ફેટ અલગ અલગ રીતે વધવા લાગે છે આપણું ડાઇજેસન સિસ્ટમ જો સારી રીતે કામ નથી કરી રહ્યું તો ખાવા નું પણ સારી રીતે ડાઈજેસ્ટ નઈ થાય અને તે ફેટ ના સ્વરૂપ માં બદલાઈ જશે તેના કારણે પણ વજન વધે છે માનવ શરીર માં વિટામિન ડી અને બી તેના સિવાય આયરન અને મેગ્નેશિયમ આ આપના વજન ને ઓછું કરવા માં ગનું મદદ કરે છે જો શરીર માં તેની અછત આવી જાય તો પણ વજન વધવા લાગે છે ગણા લોકો ચરબી ઓછી કરવા માટે સવાર માં નાસ્તો નથી કરતા પણ તમને જણાવી એ છીએ કે સવાર માં નાસ્તો ના કરવા ને કારણે મેટાબોલિઝમ ઓછું થઈ જાય છે જેણે કારણે વજન ઓછું કરવા ની પ્રોસેશ પણ ધીમી પડી જાય છે.
મોટાપા નું કારણ એક એ પણ છે કે લોકો ટીવી જોતા જોતા ખાય છે જેના કારણે તેમણે ખબર નથી પડતી કે તે કેટલું ખાય છે જોવા માં આ નાની નાની વાતો લાગે છે પણ વાસ્તવ માં મોટાપા નું કારણ આજ છે મોટપો ઓછી કરવા ની દવા તજ સુંઠ નો પાઉડર અને કાળા મરચા નો પાઉડર 3 ગ્રામ બનાવવા નું છે તેણે તમારે બે ટાઈમ માં લેવાનું છે સવારે ભૂખ્યા પેટે અને રાત્રે સૂતા પહેલા આવું અમુક સમય સુધી કરવાથી પેટ ની ચરબી મખ્ખન ના સ્વરૂપે ઓગળી જાય છે આ મોટાપા ને ઓછું કરવા માં દવા સ્વરૂપે બનાવવા મા આવે છે
વજન ઓછું કરવાના ઉપાયો
અજમાથી કરો વજન ઓછું.
અજમાને રાત્રે પાણીમાં પલાળી રાખી ને સવારે ઉકાળી અને ગાડી ને પીવુ તેના થી ફેટ ઓછો થઈ જાય છે પણ તેને આપણે શિપ શિપ કરીને પીવાનું હોય છે તેના થી શરીર ની ચરબી ઓછી થઈ જાય છે અને મેટાબ્લોજિમ ઝડપી થઈ જાય છે
દહીં થી કરો વજન ઓછું.
દરરોજ દહીં ને પાતળું કરી ને તેમાં જીરૂ કાળું મીઠું કાળું મરચું ભેળવી ને પીવું તેના થી પણ વજન ઓછું થશે તેને જમ્યા પછી પણ પીવાય છે આ સૌથી સહેલો ઘરેલુ ઉપાય છે વજન ઓછું કરવા માટે
લીંબુ થી કરો વજન ઓછું.
મિત્રો લીંબુ ના કારણે શરીર ની બધી ખરાબ વસ્તુ બહાર આવી જાય છે સાદી ભાષા માં કહીએ તો લીંબુ ના કારણે બધા કીચડ સાફ થઈ જાય છે તો આ આપના શરીર મા જેટલું ખરાબ ગંદગી છે તેને બહાર કાઢી નાખે છે સવાર માં ગરમ પાણી માં લીંબુ નિતારી ને પીવાથી ચરબી ઝડપથી ઘટી જાય છે
પાણી થી કઈ રીતે વજન ઓછું કરવું.
આપણે કહીએ છીએ કે પાણી પણ આપણું વજન ઓછું કરવા માં મદદ કરે છે જ્યારે તમે એ વિચારી રહ્યા હસો કે અમે ગમે તેમ બોલી રહ્યા છીએ પાણી થી તો વજન થોડું ઓછું થાય પણ આ બીલકુલ સત્ય છે આજે તમને બતાવી રહ્યા છે કે પાણી થી કઈ રીતે વજન ઓછું કરાય પણ આપણે પાણી ઉતાવળ માં પીએ છીએ જો પાણી ને શિપ શિપ કરી ને પીવા માં આવે તો લાર વધારે બને છે અને જો લાર વધારે બનશે તો પેટમાં બની રહેલ એસિડ ને ખતમ કરશે જેના કારણે આપણું પાચન તંત્ર મજબૂત થશે અને ખાવા નું પણ પચન થશે અને જેટલું જરૂરી છે તેટલું રહેવા દેશે અને બાકી ખરાબ બહાર કરી દેશે તો વધારા ના ફેટ નો સાવાલ જ નથી
તજથી વજન ઓછું કરો.
તજ ને વાટીલો અને એક લીંબુ ને પાતળી ગોળ ગોળ ચીરી કરો એક ચમચી મધ એક ચોથાઇ ભાગ માં આદુ ને કચડી ને અને તેટલોજ તજ નો પાઉડર લો હવે આ બધું એક કપ માં લઇ ઓછું ગરમ પાણી માં નાખી ને મૂકી દેવા નું છે થોડી વાર પછી આ પીણાં ને પી જવું આ તમારે એક અઠવાડિયા સુધી કરવાનું છે તમે સાચું નઈ માણો આવું કવાથી અઠવાડિયામાં 2 થી 3 કિલો વજન ઓછું થતું મેં પોતે જોયું છે કોઈ પણ વસ્તુ ને નિયમ પ્રમાણે કરવું જરૂરી છે નિયમ અને સમય ની સાથે સાથે કરવાનું છે અને શાંતિથી કરવા નું છે
ઝડપથી વજન ઓછું કરવા માટે ના ઉપાય.
માત્ર કહેવા થી વજન ઓછું નઈ થાય એક ગુપ્ત વાત બતાવીએ જો ગ્રુપ માં એટલે એક સાથે ત્રણ ચાર લોકો એક સાથે વજન ઓછું કરવા નો પ્રયત્ન કરશે તો વજન ઝડપથી ઓછું થશે એનું કારણ એ છે કે એક બીજા ને જોઈ ને એનર્જી આવે છે બીજું એ કે તે આડસ કારશે તો બીજો પ્રોત્સાહન કરશે ત્રીજો તમારી જોડે હરીફાઈ કરશે તેના કારણે તેના પહેલા વજન ઓછું કરવાના ચક્કર માં તમે ઝડપથી વજન ઓછું કરી શકાય છે આ એક ગુપ્ત વાત છે અને વજન ઓછું કરવા માટે જોરદાર ઉપાય છે જો તમે ઈચ્છો તો તમે પોતે ટ્રાઈ કરી શકો છો ખાતા સમયે પોપ સોન્ગ સોભળવાને બદલે શાસ્ત્રીય સોન્ગ કે સ્લો સોન્ગ સોભળવા જોઈએ આ પણ એક રાજ છે તમારા વજન ને ઘટાડવા માટે એટલે જો કોઈ સોન્ગ સાંભળતા સાંભળતા ખાય છે તો તે એજ એનર્જી થી ખાય છે જેના કારણે ખવાનું પણ વધારે ખવાય છે.
નાની નાની વાતો પણ મોટી વાતો.
એક બીજી સાદી વાત છે કે જેણે જાણો છો પણ નજર અંદાજ કારીલે છે કે તમે જમવા માં ઓછી વસ્તુ રાખો મતલબ એ છે કે જેટલુ ટેસ્ટી ખાવાનું હશે એની સાથે બીજી વસ્તુ પણ હશે જેને તમે ખાસો જેથી જેટલું વધારે ખાવાનું ખાસો તેટલી ચારબી પણ વધશે જ રાત્રે લોકો માંડ સુધી જમવા બેસે છે તેમને પણ વધારે ચરબી નો સામનો કરવો પડતો હોય છે કારણકે ખાવાનું ખાસ કરીને પચન નથી થતું તેના કારણે શરીર માં ચરબી ધીરે ધીરે વધવા લાગે છે જેટલી ભૂખ છે તેના કરતાં ઓછું જમવું જોઈએ કારણ કે ભૂખ થી ઓછું ખાવામાં આવે તો ખાવા નું પ્રોપર જગ્યા મળશે જો ભૂખ કરતા વધારે જમવા માં આવે તો ખાવા નું સડતું રહે છે જેના કારણે પેટનો પ્રોબ્લમ રહે છે અને ચરબી પણ વધે છે
મોટાપા દૂર કરવા માટેના યોગ.
સેતુબંધ આસન કપાલ ભાતી અનુલોમ વિલોમ પવનમુક્ત આસન મોટાપા દૂર કરવા માટે રામબાણ આસન છે આને સારી રીતે કરવાથી વજન ઓછું કરવા માં મદદ થાય છે
ઓછું વજન કરવા માટે શું ખાવું જોઈએ.
આ પણ ખાસ ધ્યાન આપવાની બાબત છે કે વજન ઓછું કરવા માટે શું ડાઈટ કરવી જોઈએ તેના માટે તમારે સુગર ખાવા પર કંટ્રોલ કરવો જોઈએ સવારે ઓટ્સ દલિયા ઉપમા ના ખાવું વધારે માં વધારે ગરમ પાણી પીવું વેજ અને કૃતશ સલાડ ને પોતાની ડાઈટ માં શામિલ કરો અને તળેલી અને મસાલા વાળી વસ્તુ ખાવી નહીં. ખાવા ઉપર કંટ્રોલ કરવો આજના સમય માં ખૂબ મુશ્કેલ છે કારણ કે ફાસ્ટફૂડ દરેક જગ્યા એ જોવા મળે છે એટલે ખાવા માટે મન પણ કરે છે ખાવું પણ અમુક માત્રામાં 8 થી 10 દિવસ માં એક વખત ખાવાથી કોઈ ફરક નથી પડતો પણ દર બીજા દિવસે ખાવામાં આવે તો વજન ની સાથે ચારબી પણ વધે છે