બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેણે લોકોને પોતાની સુંદરતાથી દિવાના બનાવી દીધી છે. પરંતુ આજે અમે તમને બોલીવુડની આવી પાંચ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જેણે પિતા અને પુત્ર બંને સાથે ઇશ્ક લડાવેલ છે.જેમાં બોલિવૂડની ઘણી મોટી અભિનેત્રીઓ શામેલ છે.
80 દાયકાની પ્રખ્યાત રહી ચૂકેલી અભિનેત્રી શ્રીદેવીએ પિતા અને પુત્ર બંને સાથે ફિલ્મોમાં કામ કર્યું છે.શ્રીદેવી બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર સાથે નાકાબંધીમાં કામ કરી ચૂકી છે, ત્યારે ધર્મેન્દ્રનો પુત્ર સની દેઓલ સાથે પણ તેને કામ કર્યુ છે.જેમ કે ચલબાઝ, નિગાહૈ, અને રામ અવતાર જેવી ફિલ્મોમાં જોવા મળી છે.
હેમા માલિનીએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સોદાગર ફિલ્મથી તેમના કેરીયરની શરૂવાત કરી હતી.તમારી માહિતી માટે જણાવી દઈએ કે આ ફિલ્મમાં તે રાજ કપૂર સાથે જોવા મળી હતી.તે પછી તેને રૂષિ કપૂર,રણબીર કપૂર સાથે પણ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
બોલીવુડની ધક- ધક ગૅલ માધુરી દિક્ષિત એ પણ પિતા-પુત્ર બંને સાથેની ઈશ્ક લડાવેલ છે.તમારી માહિતી માટે, અમને જણાવી દઈએ કે તેણે રુષિ કપૂર અને રણબીર કપૂર બંને સાથેની ફિલ્મોમાં કામ કર્યું છે.
તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી જયપ્રદા પણ પુત્ર અને પિતા સાથે રોમાંસ કરી ચૂકી છે. ચાલો તમને જણાવી દઈએ કે, ધર્મેન્દ્ર સાથેજયપ્રદા ફરિશ્તે, શેહજાદે, ફિલ્મ ન્યાયદાતામાં જોવા મળી છે. તે પછી તે સની દેઓલ સાથે ફિલ્મમાં વિરતા મા પણ જોવા મળી છે.
અમૃતા સિંહ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બેતાબ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.તેની ફિલ્મમાં સની દેઓલ તેની સાથે જોવા મળ્યા હતા.
પરંતુ તે પછી તેણે “સચ્ચાઈ કી તાકાત ” ફિલ્મમાં કામ કર્યું હતું જેમાં તે ધર્મેન્દ્ર સાથે જોવા મળી હતી.