ત્રણ વર્ષ પહેલાં મહિલા સાંગલીમાં ઇસ્લામપુરમાં પારિવારિક લગ્નમાં એક દૂરના સંબંધી જોડે ગઈ હતી. ત્યાં તેમની મુલાકાત એક આરોપી સાથે થઈ હતી અને આ પછી, બંનેએ એકબીજા સાથે તેમના ફોન નંબર શેર કર્યા.
મુંબઈની વાશી પોલીસે એક એવા સખ્સ ને ગિરફ્તાર કર્યો હતો અને તેની પૂર્વ ગર્લફ્રેન્ડની ખાનગી તસવીરો વાયરલ કરવાની ધમકી આપતા એક શખ્સની ધરપકડ કરી છે અને આ ફોટાને બદલે તે તેની ગર્લફ્રેન્ડ પાસેથી 5 લાખ રૂપિયાની માંગ કરી રહ્યો હતો. 39 વર્ષીય યુવક સાંગલિનો રહેવાસી છે. આરોપી મહિલા જોડે લગ્ન કરવા માગતો હતો પણ મહિલા તેની સાથે લગ્ન કરવાં ન માગતી અને તેના પછી આરોપીએ મહિલાને ધમકી આપવાની ચાલુ કર્યું અને આ મહિલા તેના 18 વર્ષના પુત્ર અને ભાઇના પરિવાર સાથે ભાડે એપાર્ટમેન્ટમાં રહે છે અને આ મહિલા 17 વર્ષ પહેલા પોતાના નશીલા પતિથી અલગ થઈ ગઈ.
એક બીજા ને લગ્નમાં મળ્યા હતા અને તમને બતાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલા મહિલા સાંગલીના ઇસ્લામપુરમાં પારિવારિક લગ્નમાં એક બીજાના સબંધી ત્યાં ગયા હતા ત્યાં તેમની મુલાકાત આરોપી સાથે થઈ હતી અને પછી આ પછી, બંનેએ એકબીજા સાથે તેમના ફોન નંબર શેર કર્યા.
સાંગલીથી આવ્યા બાદ મહિલાએ આરોપી સાથે ફોન પર વાત શરૂ કરી દીધી હતી અને આવી રીતે બંને વચ્ચેનો સંબંધો વધુ મજબુત બનવા લાગ્યા હતા અને ધીરે ધીરે બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા અને આરોપી અવારનવાર મહિલાને મળવા માટે વાશી આવતો હતો અને કેટલીક વખત મહિલા તેની સાથે સાંગલીમાં મળવા જતી હતી.
મહિલાએ લગ્ન કરવાની ના પાડી એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી મહિલાને લગ્ન માટે વાત કરી હતી. પણ મહિલાએ સમાજનો હવાલો આપીને લગ્ન માટે ના પાડી હતી. તે છતાં આરોપી મહિલાને લગ્ન માટે દબાણ કરતો હતો અને તેનાથી પરેશાન થઈને મહિલાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. તે છતાં અલગ અલગ નબર થી કોલ કરીને મહિલાને પરેશાન કરતો હતો અને મહિલાએ જણાવ્યું કે તે 9 નવેમ્બરના રોજ સેશેલ્સથી વાશી થી પાછી આવી હતી. ત્યાર પછી આરોપી તેને અલગ અલગ ધમકી આપતો હતો.
સબંધને પૂરો કરવા માટે આરોપીએ 5 લાખની માંગ કરી, મહિલાએ પોલીસને જણાવ્યું. તે હોટલ બુકિંગ કરાવીને માળવાની માંગ કરતો હતો અને તેમજ સંબંધમાંથી બહાર આવવા માટે 5 લાખ રૂપિયા માંગતો હતો. આ માટે તૈયાર ન થઈ તો ત્યારે તેણે અમારી સાથે લેવાયેલી તસવીરો ફેલાવવાની ધમકી આપી હતી. ”મહિલાએ આરોપી સામે કેશની નોધ કરાવી હતી.