દરેક વ્યક્તિ નું જીવન ગ્રહો ની ચાલ અનુસાર સમય ની સાથે સાથે બદલાતું રહે છે,કોઇ વાર વ્યક્તિ ના જીવન માં ખુશીઓ તો કોઈ વાર મુશ્કેલીઓ પણ ઉતપન્ન થાય છે,જ્યોતિષ ના જાણકારો નું એવું કહેવું છે કે જે પણ ઉતાર ચડાવ જોવા મળે છે,આ બધા ગ્રહોમાં થતા ફેરફારો અને તેમની સ્થિતિ અનુસાર જોવા મળે છે.તમને જણાવી દઈએ કે આજે મંગળ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને એના કારણે આ રાશિઓ ને એટલા લાભ થવાના છે કે જેટલા એમને વિચાર્યા પણ નહીં હોય.
તો જાણીએ કે મંગળ ના ઉદય થી કઈ રાશિઓ ને મળશે અપાર લાભ.
મેષ રાશિ.
તમારી ઈચ્છા જલ્દી જ પૂર્ણ થવા ની છે, તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે,તમારો શત્રુ તમારા થી દુર રહશે,કોર્ટ કચેરી ના વિષય માં સફળતા મળશે,તમે આ થોડા સમય માટે વાદ વિવાદો થી દુર રહો.તમારે તમારા કાર્યક્ષેત્રમાં કોઈની સાથે દલીલ કરવાનું તમારા નજીક ના વ્યક્તિ સાથે તમારા મન ની વાત શેર ન કરો,મિત્રો નો પૂરો સહયોગ મળશે,સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ ઉભી થવાની સંભાવના છે.અચાનક તમને આર્થિક નફો મળવા ના યોગ બની રહ્યા છે.કામકાજ નો ભાર વધારે રહશે.
વૃષભ રાશિ.
શિક્ષા-કોમ્પિટિશનમાં આશા મુજબ સફળતા મળશે. સંતાન તરફ જવાબદારી નિભાવી શકશો. પ્રેમ સંબંધોમાં ઉદાસીનતા રહેશે. એટલે આ ગાળામાં કારકિર્દી કે શિક્ષા પર ધ્યાન લગાવવું જ ઉત્તમ રહેશે,ઘર ની સુખ સમૃદ્ધિ માં મુશ્કેલી આવી શકે છે,આવક કરતા વધારે ખર્ચ થઈ શકે છે,માટે તમે તમારા ન કામ ના ખર્ચ પર ધ્યાન રાખો,કેટલાક પ્રભાવશાળી લોકો ના સંપર્ક માં આવી શકો છો,જે લોકો અવિવાહિત છે એમને લગ્ન ના સારા સંબંધ મળી શકે છે.
મિથુન રાશિ.
મકાન-વાહન સંબંધિત ચિંતાઓ દૂર થશે પરંતુ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પડશે. માનસિક અશાંતિ રહેશે. ધીરજ અને સંયમથી કામ લેવું. યાત્રાના સમયે સામાન ચોરી થવા કે ભૂલી જવાથી બચવું,તમે તમારું કામ પૂર્ણ કરી શકો છો જે લાંબા સમયથી પેન્ડિંગ છે,તમે ભાવનાત્મક મુદ્દા પર અસ્વસ્થ થઈ શકો છો,તમારી આવક સામાન્ય રહેશે,ઘર પરિવાર જરૂરિયાતોમાં વધુ પૈસા ખર્ચ થઈ શકે છે, તમે તમારી કામગીરી સુધારવાનો પ્રયાસ કરી શકશો.
કર્ક રાશિ.
તમારા દ્વારા લેવાયેલા નિર્ણયના વખાણ તો થશે પરંતુ પરિવારના વડીલો સાથે અથવા ભાઈઓ સાથે મતભેદ ન જન્મવા દેતા, તમારી ઉર્જા શક્તિનો સદુપયોય યોગ્ય દિશામાં જ કરવો,તમારા દુશ્મનો તમને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે,તેથી તમારે સાવચેત રહેવું પડશે,તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે,ઘર પરિવાર નું જીવન સારી રીતે પૂર્ણ કરશો,તમારે તમારા ક્રોધને કાબૂમાં રાખવાની જરૂર છે,નહીં તો કોઈની સાથે વિવાદ થઈ શકે છે.આવનારા દિવસોમાં મિશ્ર પરિણામો પ્રાપ્ત થવાના છે.
સિંહ રાશિ.
સિંહ રાશિના જાતકોની આર્થિક તંગી દૂર થશે પરંતુ વાણી પર નિયંત્રણ રાખવું, કડવી વાણીથી બચવું, મોંઘી ચીજની ખરીદી કરી શકો છો, ષડયંત્રનો શિકાર થવાથી બચો, વાહન સંભાળીને ચલાવવું,કાર્યસ્થળમાં કોઈ ગેરસમજને કારણે,સાથે કામ કરનારા લોકો સાથે સંબંધો વધુ ખરાબ થઈ શકે છે,તમારે સકારાત્મક વલણ અપનાવવાની જરૂર છે,અચાનક તમને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે,જે તમને ખુશ કરશે,પરિવારના લોકોનો પૂરો સહયોગ મળશે.
કન્યા રાશિ.
મંગળના ઉદયથી તમારામાં નવી ઉર્જા શક્તિનો સંચાર થશે. જીદ અને ક્રોધ પર નિયંત્રણ રાખતા કામ પૂર્ણ કરવા. યોજના પૂરી ન થાય ત્યાં સુધી તેને જાહેર ન કરવી,પારિવારિક જીવન સારું રહેશે,કોઇ જૂની બીમારી થી છુટકારો મળી શકે છે,તમે કોઈ મહિલા તરફ આકર્ષિત થઈ શકો છો,આવનારા દિવસોમાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે,તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે,જેના કારણે આર્થિક મુશ્કેલીઓ ઉભી થશે.
તુલા રાશિ.
કષ્ટદાયક યાત્રા થઈ શકે છે. ભાગદોડ પર વધુ ખર્ચ થશે, વિદેશ યાત્રાથી લાભ થશે. વિદેશી કંપનીમાં નોકરી માટે અરજી કરી શકો છો. શત્રુ બનશે અને આપોઆપ નષ્ટ પણ થશે, આથી ચિંતા ન કરવી,,જે લોકો વિદ્યાર્થી વર્ગ ના છે એ લોકો એ શિક્ષણ ક્ષેત્રે સખત મહેનત કરવી પડશે,પરંતુ તમને પરિણામ સારું મળશે,સરકારી કાર્યો માં થોડી મુશ્કેલી આવી શકે છે,તમારી આવક મર્યાદિત રહેશે,તમારા મન માં કોઇ નવી યોજના ઉભી થઇ શકે છે,જીવનસાથી નો પૂરો સહયોગ મળશે.
વૃશ્ચિક રાશિ.
વૃશ્ચિક રાશિ માટે આવકના નવા સ્રોત ખુલશે, અટકેલુ ધન પ્રાપ્ત થશે. આર્થિક વિવાદને કારણે મોટા ભાઈ સાથે મતભેદ થઈ શકે છે. તેને ગ્રહયોગ સમજીને બહુ મહત્વ ન આપવું અને ધીરજથી કામ લેવું.આ સમય દરમિયાન તમારા બગડેલા કામ જલ્દી જ પુર્ણ થવાના છે તમે તમારી ઈચ્છા મુજબ બીજા જોડે તમારું કામ કરવી શકશો, તમારો આવનારો સમય ખૂબ સારો આવવાનો છે.પણ તમે કોઈ જગ્યા એ રોકાણ કરતા પહેલા મોટા લોકો ની સલાહ સુચન જરૂર લો.
ધન રાશિ.
તમે શાસન સત્તાનો ભરપૂર સદુપયોગ કરશો, ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો મીઠા બનશે. કોઈ નવું કામ કરવા માંગતા હોવ તો મોકો સારો છે. માતા-પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું,ભાઈ-બહેન સાથે તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે મતભેદો થવાની સંભાવના છે,અપરિણીત લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે,ઘરની જરૂરિયાતો પર વધુ પૈસા ખર્ચ થવાની સંભાવના છેજીવનમાં મિશ્ર પરિસ્થિતિ ઉભી થઈ શકે છે,તમારા વેપાર માં ઉતાર ચડાવ જોવા મળશે.
મકર રાશિ.
મંગળનો ઉદય તમને જબરદસ્ત લાભ કરાવસે,ધર્મ કર્મમાં રુચિ વધશે. લોકો તમને નીચા પાડવાની કોશિશ કરશે પરંતુ તમે તમારા પરાક્રમથી બધા પર વિજય મેળવી શકશો,તમે જે કામ હાથ માં લેશો એ ખૂબ જલ્દી જ પૂર્ણ થશે,કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારીઓનું વર્તન નકારાત્મક રહેશે,તમારા કોઈ મહત્વપૂર્ણ કાર્ય માં મુશ્કેલી આવી શકે છે,કોઇ પણ પગલું ભરતા પહેલા સોચ વિચાર કરો,માતા ના સ્વાસ્થ્ય માં મુશ્કેલી આવી શકે છે,જેના કારણે તમે ચિંતિત રહેશો,વાહન ચલાવતા સમયે તમારે સાવધ રહેવું જોઈએ.
કુંભ રાશિ.
મંગળ ના ઉદય થી તમને એ વ્યક્તિ મળશે જેને તમે ખૂબ પ્રેમ કરો છો,કુંભ રાશિના જાતકોને મંગળનો ઉદય મિશ્રફળ આપશે. એક બાજુ આર્થિક મજબૂતી વધશે તો બીજી બાજુ સ્વાસ્થ્ય પર વિપરીત પ્રભાવ પડશે. શત્રુ હાવી થવાની કોશિશ કરશે આથી સાવધાની રાખવી,તમારું લગ્ન જીવન ખૂબ સારું પસાર થવાનું છે,મળશે.માનસિક રૂપ થી મુશ્કેલી થઈ શકે છે,માટે તમે તમારા પર સંયમ બનાવી રાખો,ઘરના પરિવારમાં કોઈ બાબતે લડાઈ થઈ શકે છે,જે લોકો વેપારી છે એ એમના વ્યવસાયના ક્ષેત્રમાં કોઈ ના પર વધારે વિશ્વાસ ન રાખો.
મીન રાશિ.
તમે તમારા ઘરના લોકો સાથે સારી જગ્યાએ જવાનું વિચારી શકો છો,તમે સામાજિક ક્ષેત્રમાં વધારો કરીને ભાગ લઈ શકો છો,સંપત્તિ ના કાર્યો માં રોકાણ કરવા ની યોજના બની શકે છે, ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે,લોકો તમારી ટીકા કરી શકે છે પરંતુ તમારે એમનો સામનો જરૂર કરવો પડશે,નહીં તો તમે મુશ્કેલી માં આવી શકો છો, દાંપત્યજીવનમાં કડવાશ આવી શકે છે પરંતુ લગ્ન-વિવાહ સંબંધિત વાતમાં સફળતા મળશે. વેપારની દૃષ્ટિએ આ ગાળો સારો છે. શિક્ષા-કોમ્પિટિશનમાં સફળતા અને નોકરીમાં પ્રમોશનના યોગ છે. મોકાનો લાભ ઊઠાવો.તમે તમારા કોઈ ખાસ વ્યક્તિ ને મળી શકો છો જેની તમે ઘણા સમય થી રાહ જોઈ રહયા હતા, તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેવાની છે.