સંજીવ કુમારની આ 20 તસવીરો ,તેમની કામયાબી અને જીંદાદિલીનું સબુત આપે છે. સંજીવ કુમાર બોલીવુડના બહેતરીન કલાકારોમાંથી એક હતા.પણ અફસોસ તેમને ઘણી નાની ઉંમરમા જ આ દુનિયાને તેમને અલવિદા કરી દીધી હતી.સંજીવકુમાર એક એવા કલાકારો હતા, જેમનું અભિનય જ નહીં, પણ સ્ટાઈલ પણ ઘણી અલગ હતી. એવું કહેવામાં આવે છે.
કે તેઓ જે પણ કામ કરતા હતા તે ખુબ જ ધ્યાનથી કરતા. પછી ભલે તે અભિનય હોય કે મહોબ્બત. એવું કહેવામાં આવે છે કે તેમને હેમામાલિની સાથે ખૂબ જ પ્રેમ હતો. તેથી જ્યારે તેમનું અને હેમા માલિની મિલન ના થયું, ત્યારે તેઓએ લગ્ન ન કરવાનો નક્કી કર્યુ.
એવું પણ કહેવામાં આવે છે કે સંજીવ કુમારને આભાસ થઈ હયો હતો કે તે વધુ સમય જીવી શકશે નહીં, એટલે જ તેમણે લગ્ન ન કરવાનું નક્કી કર્યુ હતું.. થોડીક તસવીરોને લઈને એકવાર તેમની જિંદગી પર નજર નાખીએ.
1. અટલ બિહારી બાજપાઇ અને મૌસમી ચેટર્જી સાથે વાતચીત કરતા.
2. તે બધાંના ચહિતા હતા.
3. આ ફોટો ફિલ્મફેર એવોર્ડનો છે.
4.ફારૂખ સાહેબ સાથે ખુશી મનાવતા સંજીવ કુમાર.
5. બરફ અને હસીનાઓ..
6. હોળીના રંગમાં રંગાઈ જવું.
7. મિત્રતા પુરી કરવામાં પણ તે આગળ હતા.
9. કશુંક ખાસ હતું તેમનામાં..
10. પોલીસના રોલમાં પણ ઘણા સુંદર લાગે છે.
11. શું પોઝ છે.
12. ધર્મેન્દ્ર, હેમામાલિની અને સંજીવ કુમાર.
13. પર્સનલ મીટીંગ.
14. આ અદા..
15. દિલીપકુમાર અને સંજીવ કુમાર બંને સારા દેખાઈ રહ્યા છે.
16. હસી.
17. શોલેનું યાદગાર પાત્ર.
18. બે અભિનેત્રીઓ વચ્ચે હસતા.
19. દમદાર એક્ટીંગ.
20. આજે પણ તેમને યાદ કરીએ છીએ
તમને સંજીવ કુમારનું કયુ પાત્ર વધારે પસંદ હતું?