આજે અમે તમને તે સાઉથના અભિનેતાઓ વિશે જણાવીએ છીએ જે સૌથી અમિર છે.
વિજય.
વિજય સાઉથમાં થલાપતિ નામથી પણ ઓળખાય છે વિજય અત્યાર સુધીમાં 60 થી વધુ ફિલ્મો કરી ચુક્યો છે. વિજય 200 કરોડની સંપત્તિનો માલિક છે.
મહેશ બાબુ.
તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ નાનપણથી જ સાઉથની ફિલ્મોમાં કામ કરે છે. મહેશબાબુએ અત્યાર સુધીની 25 ફિલ્મોમાં કામ કર્યું છે. મહેશ બાબુની કુલ સંપત્તિ 105 કરોડ છે.
જુનિયર એનટીઆર.
સાઉથની ફિલ્મોના એક્શન હીરો એનટીઆરની ઘણી પેઢીઓએ દક્ષિણ ઈડસ્ટી પર રાજ કર્યું છે. જુનિયર એનટીઆર પાસે લગભગ 383 કરોડની સંપત્તિ છે.
ચિરંજીવી.
ચિરંજીવીએ અત્યાર સુધીમાં 150 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. ચિરંજીવી સાઉથનો સૌથી અભિનેતા માંથી એક છે. તેમની પાસે 1500 કરોડ ની છે.